આરોગ્યપ્રદ હેલ્ધી પાલક અને મગની દાળનું શાક

#Let s Cooksnaps
#Cooksnap
#Weight Loss
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
આરોગ્યપ્રદ હેલ્ધી પાલક અને મગની દાળનું શાક
#Let s Cooksnaps
#Cooksnap
#Weight Loss
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઝુડી પાલક લઈ તેને સમારી પછી તેને ધોઈને એક લોયામાં એક ગ્લાસ પાણી નાખી 1/2 ચમચી મીઠું નાખી ચપટી બેકિંગ સોડા નાખી પાલકને બાફવી પછી તરત જ કાઢી લેવી અને તેમાં ઠંડુ પાણી નાખવું જેથી તેનો તેની કુકિંગ પ્રોસેસ અટકી જશે અને કલર જળવાઈ જશે મગની દાળને એક કલાક પલાળીને રાખવી પછી દાળને કાઢીને એક વાટકીમાં ભરી લેવી
- 2
ત્યારબાદ એક લોયામાં ત્રણ ચમચી તેલ નાખવું એક ચમચી ઘી નાખવું ત્યારબાદ તેમાં ત્રણ તજના ટુકડા નાખવા બે લવિંગ નાખવા એક તમાલપત્ર નાખવું 1/2 ચમચી જીરૂ નાખવું 1/2 ચમચી હિંગ નાખવી આ બધાને એક મિનિટ સાંતળવા ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખવી મીઠું નાખવું સમારેલા મરચા નાખવા અને તેને પણ સાંતળવા ત્યારબાદ તેમાં સમારેલું ટમેટું નાખવું અને તેને બે મિનિટ સાંતળવું. ત્યારબાદ તેમાં એક ચમચી મરચું પાઉડર એક ચમચી ધાણાજીરું નાખવું તેમાં 1/2 ચમચી હળદર નાખવી
- 3
ત્યારબાદ બધા મસાલા ને બે મિનિટ સાંતળવા પછી તેમાં બાફેલી પાલક નાખવી મગની દાળ નાખવી તેમાં 1/2 કપ પાણી નાખો આ બધાને પાંચથી સાત મિનિટ સાંતળવા
- 4
મગ અને પાલક બરાબર ચડી જાય એટલેઆપણું સ્વાસ્થ્યવર્ધક ટેસ્ટી પાલક અને મગની દાળનું શાક તૈયાર થશે ત્યારબાદ તેમાં એક ચમચી ગરમ મસાલો નાખી બરાબર હલાવી આ શાકને સર્વિંગ બાઉલમાં કાઢવું ત્યારબાદ તેના ઉપર લીલા મરચા અને કોથમીરથી ડેકોરેટ કરી હેલ્ધી શાક સર્વ કરવું આ શાક એક મહિનામાં બે થી ત્રણ કિલો વજન ઘટાડે છે બે મહિનામાં છ થી આઠ કિલો વજન ઘટે છે અને શરીરની સ્ટેમિના પણ જળવાઈ રહે છે અને આ શાક આરોગ્યપ્રદ છે
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક અને મગની દાળનું હેલ્ધી શાક
#RB6#Week6#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆજે મેં મગની દાળ અને પાલક નુ શાક શરીરની તંદુરસ્તી ટકાવવા માટે વજન ઘટાડવા માટે ખાસ બનાવેલું છે આ શાક મેં મારી મિત્ર ઈશાનીને ડેડી કેટ કરવા તેની પસંદનું શાક બનાવ્યું છે આ શાક આરોગ્ય માટે ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
મગની દાળ અને તુરિયાનું હેલ્ધી પૌષ્ટિક શાક
#RB15#Week15#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી ઇ-બુકમગ અને તુરીયા નું શાક હેલ્ધી અને પૌષ્ટિક હોય છે આ શાક મારા નાની માને ખૂબ જ ભાવે છે તેની પસંદગીની ડીશ છે માટે મેં તેને માટે બનાવ્યું છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
સ્વાદિષ્ટ મસાલેદાર દુધી અને ચણાની દાળનું હેલ્ધી શાક
#MBR6#Week6#My best recipe of 2022(EBook)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ સાલમાં ઘણી રેસીપી શીખ્યા ઘણા પ્રયોગો કર્રેસીપી અંગે માર્ગદર્શન મેળવ્યું તેમાંથી મેં આજે બેસ્ટ અને સ્પેશિયલ રેસીપી દૂધી અને ચણાની દાળનું શાક ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
લચકો મગ (Lachko Moong Recipe In Gujarati)
#Let' Cooksnap#Cooksnap#Lunch recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week Ramaben Joshi -
ટેસ્ટી તુરીયા અને મગ નું શાક (Testy Turiya Moong Shak Recipe In Gujarati)
#SRJ#Post2#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સુપર રેસીપી ઓફ જુન Ramaben Joshi -
કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2 Ramaben Joshi -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Dal recipe#CJM#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
શાહી વેજિટેબલ કોલ્હાપુરી (Shahi Vegetable Kolhapuri Recipe In Gujarati)
#Cooksnap# સમર લંચ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia#Cook Click& Cooksnap Ramaben Joshi -
મગની દાળ ના ક્રિસ્પી ચીલા (Moong Dal Crispy Chila Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati Ramaben Joshi -
આલુ કરી (Aloo Curry Recipe In Gujarati)
#ATW3#The Chef Story#Around The World Challenge Week3#Cookpad#Cookpadgujarati#Cookpadindiaડેલિશ્યસ આલુ કરી(કઢી) Ramaben Joshi -
સ્વાદિષ્ટ મટર પનીર (Swadist Matar Paneer Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap#Cookpad#Cookspadgujarati#Cooksnapindia Ramaben Joshi -
લીલી ડુંગળી બટાકા અને કોબી સેવ સાથે મિક્સ શાક
#WLD#Winter Lunch /Dinner recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં પુષ્કળ લીલા શાકભાજી મળે છે તેમાં પાલકની ભાજી મેથીની ભાજી લીલી ડુંગળી વગેરે મુખ્ય છે મેં આજે લીલી ડુંગળી બટાકા સેવ સાથે મિક્સ શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે Ramaben Joshi -
સ્વામિનારાયણ કઢી તથા ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Kadhi recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ભરેલા ભીંડા નું શાક મસાલા યુક્ત દહીં સાથે
#Lets Cooksnap#Copkpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ગ્રેવીવાળું દુધી અને ચણાની દાળનું શાક (Gravyvalu Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જઆજે મેં તદ્દન નવી સ્ટાઈલથી દુધી અને ચણાની દાળનું ગ્રેવીવાળું ચટપટુ ખાટું મીઠું શાક બનાવ્યું છે જે તદ્દન સામાન્ય પ્રકાર ના દૂધીના શાક કરતા રેસ્ટોરન્ટ સ્ટાઇલ અલગ પ્રકારનું શાક બને છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ramaben Joshi -
વેજ રાઈસ તવા ચીલા (Veg Rice Tawa Chila Recipe In Gujarati)
#Let 'Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
સ્વાદિષ્ટ ચટપટા મસાલા મગ
#RB17# માય રેસીપી ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમગ આરોગ્યવર્ધક અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે અને માંદા માણસ માટે ઉપયોગી છે મારી મિત્ર સંધ્યાને મસાલા મગ ખૂબ જ ભાવે છે તેથી મેં આજે તેને માટે મસાલા મગ બનાવ્યા છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છુ આ તેમની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
-
ગોળ અને કાચી કેરીની કટકી નું ખટ મીઠું અથાણું
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week Ramaben Joshi -
-
રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક(Rajasthani Moong Dal Palak Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક Ramaben Joshi -
મહેસાણા ના ફેસમ લીલી તુવેરના ટોઠા (Mehsana Famous Lili Tuver Totha Recipe In Gujarati)
#WLD#વિન્ટર લંચ/ ડિનર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી અને ફ્રુટ મળે છે તેની લંચ કે ડિનરમાં ખાઈ શકાય તેવી રેસીપી બનાવીએ છીએ તેમાં ઊંધિયું રીંગણા નો ઓળો પાલક પનીર પાલક મટર પાલક ખીચડી લીલી તુવેર નું શાક અને વિવિધ રેસીપી બનાવીએ છીએ અને આપણા શરીરને તરો તાજા રાખવાનો પ્રયત્ન કરીએ છીએ Ramaben Joshi -
પાલક મગની દાળનું શાક (Palak moong dal sabji Recipe in Gujarati)
#MW4#વિન્ટર_શાક#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#SQMrunal Thakar ની રેસીપી ફોલો કરીને લહસૂની પાલક ખીચડી બનાવેલ ખુબ જ સરસ બની હતી Bhavna Odedra -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap# શાક રેસીપી કુકનેપ્સ#Cookpad#Cookpadgujarat#Cookpadindia Ramaben Joshi -
પાલક ની ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
પાલક ખટ મીઠી કઢી (Palak Khat Mithi Kadhi Recipe In Gujarati)
#Let's uCooksnap#Cooksnap#Green bhagi recipe#Cookspad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ