રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને બે થી ત્રણ પાણી થી ધોઈ ને પલાળી દેવા.પછી ચોખા માં મીઠું અને તેલ નાખી ને બાફવા.
- 2
મંચુરિયન બોલ્સ બનાવવા માટે કોબીજ અને ગાજર ને છીણવા. કેપ્સિકમ ને ઝીણું સમારવું.પછી એક બાઉલ માં બોલ્સ બનાવવા ની સામગ્રી લઈ તેનો ડો રેડી કરવો.
- 3
બનાવેલ ડો માંથી બોલ્સ બનાવી ને તળવા.
- 4
એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળવી.પછી તેમાં કોબીજ, ગાજર અને કેપ્સિકમ નાખી સાંતળવું.ત્યારબાદ આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખી સાંતળવું.પછી તેમાં મીઠું, સોયા સોસ અને ચીલી સોસ નાખી મિક્સ કરવું.
- 5
ત્યારબાદ રાંધેલા ભાત અને બનાવેલ બોલ્સ નાખી ને મિક્સ કરવું.
- 6
તૈયાર છે મંચુરિયન રાઈસ.સર્વિંગ ડીશ માં લઈ લીલા કાંદા ના પાન નાખી સર્વ કરવા.
Similar Recipes
-
-
-
-
-
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#SR#COOKPAD GUJARATI#COOKPAD INDIA Jayshree Doshi -
-
-
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
#FD#FriendshipDay#DedicateToBesty#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
-
મન્ચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9#COOKPADGUJRATI#COOKPADINDIA#DIWALI2021 Jayshree Doshi -
રાઈસ મંચુરિયન (Rice Manchurian Recipe In Gujarati)
#AM2#cookpadgujrati#cookpadindiaમંચુરિયન નાના મોટા દરેક વ્યક્તિ ને ખુબજ પસંદ હોય છે.પરંતુ તેમાં મેંદા નો ઉપયોગ થતો હોવાથી બાળકો ને વધુ પ્રમાણ માં આપી ના શકાય.મે અહી ભાત માંથી મંચુરિયન બનાવ્યા છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે જ સાથે સાથે બહુ બધા વેજીટેબલ હોવાથી હેલ્થ ને પણ નુકસાન નથી કરતા. Bansi Chotaliya Chavda -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયનWeekend#My 3rd Recipe#ઓગસ્ટ Vaibhavi Kotak -
-
-
-
-
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16392152
ટિપ્પણીઓ (10)