કોર્ન કરી શાક (Corn Curry Shak Recipe In Gujarati)

#MFF
# sweet corn special recipe
#
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા મકઈ ડોડા છોળી ને દાણા કાઢી લેવાના. લગભગ બે બાઉલ જેટલા દાણા નિકળશે.
- 2
1બાઉલ દાણા (અર્ધા દાણા) ને કુકર મા પાણી અને મીઠું નાખી ને બાફી લેવુ અને અર્ધા દાણા ને મિકચર જાર મા ગ્રાઈન્ડ કરી પેસ્ટ બનાવી લેવી,અને એક ચમચી તેલ નાખી ને મકઈ ની પેસ્ટ શેકી લેવી, શેકઈ ગયા પછી પ્લેટ મા કાઢી લેવી
- 3
કઢાઈ મા તેલગરમ કરી ને ડુંગળી, ટામેટા,આદુ લીલા મરચા,લસણ ની કળી સાતંળી ને ઠંડા કરી ને ગ્રાઈન્ડ કરી પેસ્ટ બનાવી લો
- 4
હવે કઢાઈ મા તેલ ગરમ કરી જીરા,હિંગ ના વઘાર કરી, ડુંગળી,ટામેટા ની પેસ્ટ નાખો,હળદરપાઉડર,મરચુ પાઉડર,ધણા પાઉડર મીઠું નાખી ને મસાલા ને કુક થવા દો 5,7મીનીટ મા મસાલા શેકાઈ જશે અને કઢાઈ મા તેલ છુટ્ટૂ પડશે, ત્યાર પછી મકઈ ને પેસ્ટ એડ કરી ને મીકસ કરી લેવુ અને 2 મીનીટ શેકાવા દેવુ
- 5
બાફેલા મકઈ દાણા એડ કરી ને મિક્સ કરી શેકાવા દો અને ગ્રેવી ની ઘટતા પ્રમાણે પાણી એડ કરી ને ઉકળવા દો,5 મીનીટ મીડીયમ ફલેમ પર ઉકાળયા પછી ગરમાગરમ શાક ને બાઉલ મા કાઢી રોટલી,પરાઠા,ભાત સાથે સર્વ કરો્.તૈયાર છે સ્વીટ કોર્ન થી બનતી લજબાબ,મસાલેદાર ટેસ્ટી સબ્જી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોર્ન લબાબદર (Corn Lababdar Recipe In Gujarati)
#RC1રેઈન્ બો ચેલેન્જCorn Lababdar(અમેરીકન મકઈ ડોડા ની સબ્જી) વરસાત ની સીજન આવવાની સાથે શાક માર્કેટ મા મકઈ આવાની શુરુઆત થઈ જાય છે..દેશી અને અમેરીકન મકઈ ની વાનગી બનાવાની ,ખાવાની મજા આવી જાય છે મે અમેરીકન મકઈ ની યલો ગ્રેવી વાલી સબ્જી કોર્ન લબાબદાર બનાવી છે.આશા છે કે બધા ને પસંદ પડશે . Saroj Shah -
-
સ્વીટ કોર્ન વડા
#FDS#RB18#sweet corn recipe#fersh corn recipe Sweet corn vada(makai na vada) Saroj Shah -
કોનૅ કેપ્સીકમ ની સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#MRC#corn special#mousam ma su chhe બરસાતી માહોલ હોય , બાજાર મા સ્વીટ કોનૅ મકઈ ની ફુલ બહાર હોય. મકઈ ની વાનગી ખાવાની અને બનાવાની મજા આવી જાય છે .આજે મે ગરમાગરમ રોટલી સાથે કોનૅ કેપ્સીકમ ની શાક બનાવયુ છે Saroj Shah -
-
લીલી તુવેર ની કરી(Lili tuver curry recipe in Gujarati)
#GA4#Week13#Lili Tuvarલીલી તુવેર ની કરી નૉર્થ ઈન્ડિયન રેસીપી છે. લીલા વટાણા લીલા ચણા થી બને છે અને નિમોના કહેવામા આવે છે. એ બાજૂ લીલા શાકભાજી મા લીલી તુવેર નથી મળતી . શિયાળા મા લીલા ચણા અને લીલા વટાણા મળે છે મે લીલી તુવેર થી એકદમ સેમ કરી બનાવી થી જે યુનીક તો છે જ .પરન્તુ ખાવા મા પણ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
લીલા ચણા ની કરી (Lila Chana Curry Recipe In Gujarati)
#MBR8#week8#VRવિન્ટર મા પોપટા ,બુટ , જેવા નામો થી ઓળખાતા લીલા ચણા મળી જાય છે,8 થી 10 ફુટ ઉચાઈ ધરાવતા પૌધા (પ્લાટં) પર નાના નાના લીલા રંગ ના પોપટા બેસે છે એની અંદર ચણા હોય છે , લીલા ચણા થી સબ્જી,હલવો સ્ટફ પૂરી ,પરાઠા જેવી અનેક રેસીપી બને છે , નાથૅ ઈન્ડિયા મા લીલા ચણા ને વાટી ને દાળ જેવુ મસાલેદાર સબ્જી બનાય છે એને" હરે ચને કા નિમોના" કહે છે (પોપટા ની સબ્જી) Saroj Shah -
સ્વીટ કોર્ન ચેવડો (Sweet Corn Chevdo Recipe In Gujarati)
#cook pad Gujarati#cookpad india Saroj Shah -
કોર્ન વડા (Corn Vada Recipe In Gujarati)
#RC1#EB#week9. મકઈ વડાAmerican makai na vada) વરસાત ની સીજન મા મકઈ સરસ આવે છે .દેશી અને અમેરીકન પીલી મકઈ, સ્વાદ મા મીઠી ,નરમ, પોચા દાણા, પીલા રંગ ની હોય છે.એના થી વિવિધ પ્રકાર ની વાનગી બને છે મે અમેરીકન મકઈ ના વડા બનાવયા છે.મોટે ભાગે વડા તળી ને બને છે પરન્તુ મે વડા ને સેલોફ્રાય કરીો ક્રન્ચી કિસ્પી બનાયા છે Saroj Shah -
મકાઇ નો ચેવડા (સ્વીટ કોર્ન ચેવડો)
#MRC#yellow recipe# mousam ma su chhe રેની સીજન મા મકઈ ખૂબ સારી મળે છે. દેશી અને સ્વીટ કૉર્ન અમેરીકન મકઈ. પીળી ,સફેદ બન્ને હોય છે . મકઈ ની જાત જાત ની વેરાયટી બનાવી ને લોગો માનસૂન એન્જાય કરી ને મકઈ ડોડા ની લિજજત માળતા હોય છે Saroj Shah -
-
-
-
મકાઈ ની કીસ
#માઇઇબુક રેસીપી# માનસૂન સ્પેશીયલ આ સીજન મા લીલી મકઈ મળે છે મકઈ ડોડા થી ઘણી વાનગી બનાવા મા આવે છે લીલી મકઈ ના ચેવડો, મકઈ ની કીસ,નામો થી પ્રસિદ્ઘ આ વાનગી અમેરીકન અને દેશી બન્ને મકઈ થી બાનાવા મા આવે છે મકઈ મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર હોય છે મે અમેરાકન મકઈ મા થી રેસીપી બનાવી છે શેકી ને ,બાફી ને તો આપણે ખાતા હોઈયે છે. શાક પણ બનાવીયે છે પણ ચેવડા(કીસ. ) ની આ રેસીપી ખુબ ટેસ્ટી લાગે છે.અને સરલતા થી બની જાય છૈ Saroj Shah -
ફણસ નું શાક(કટહલ નું શાક)
સાઉથ અને નાર્થ મા વિશેષ થાય છે ,ગુજરાત મા વલસાડ મા ફણસ ના ઝાડો છે, ઉપર થી ગ્રીન કાટા વાલા અને અંદર થી સફેદ રેશા વાલા માવા અને બી (કોયા)હોય છે.. એક ફણસ લગભગ 5,6કિલો ના લંબ ગોલાકાર આકાર ના હોય છે ..ફણસ થી અનેક વાનગીઓ બને છે.. પાકા ફણસ ના બી ફ્રુટ તરીકે ખવાય છે માટે ફણસ ને જેકફ્રુટ પણ કહે છે.. Saroj Shah -
લીલવા ની દાળ (Lilva Dal Recipe In Gujarati)
#દાળ ,શાક રેસીપી#વિન્ટર સ્પેશીયલ.રેસીપી#લીલી તુવેર રેસીપી લીલી તુવેર ની દાળ લીલી તુવેર ના દાણા ક્રશ કરી ને મે મસાલેદાર દાળ બનાઈ છે . ટુ ઈન વન રેસીપી કહી શકાય. દાળ અને સબ્જી બન્ને એક ડીશ મા બની જાય છે. ભાત અને રોટલી બન્ને સાથે ખઈ શકાય છે.. Saroj Shah -
શાહી ખોયા મટર કરી (Shahi Khoya Matar Curry Recipe In Gujarati)
#MBR6#week6#cookpad turns6 Saroj Shah -
લીલી તુવેર દાણા ની દાળ(Green Tuver Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india# Lili tuver ની dal Saroj Shah -
મટર મખાના કરી (Matar Makhana Curry Recipe In Gujarati)
ડુગંળી લસણ વગર ની સુપર ટેસ્ટી. મટર મખાના ની લાલજબાબ સબ્જી્ (મટર -મખાના કરી) Saroj Shah -
-
ઊંધિયું મિક્સ શાક (Undhiyu Mix Shak Recipe In Gujarati)
#MBR7#Week 7#WLDશિયાળા ની ઋતુ ચાલી રહી છે અને માર્કેટ મા પુષ્કળ માત્રા મા સારા ગુણવતા ધરાવતા શાક મળી જાય છે. ઊંધિયું એક એવી વાનગી છે જેમા શિયાળા મા મળતા શાક આવી જાય છે . દહીં, ખાટી ચટણી સેવ નાખી ને ખાવાની મજા કઈ ઔર છે .. તો ચાલો જોઈયે મે કઈ રીતે બનાવી છે.. Saroj Shah -
ખીચડી શાક (Khichdi Shak Recipe In Gujarati)
#summer special dinner recipe#cookpad india#cookpad Gujaratiસમર મા સાંજ ની રસોઇ મા પચવા મા હલ્કી ને ફટાફટ બની જાય છે..એવી તુવેર દાળ ની ખિચડી અને શાક બનાવયુ છે .. Saroj Shah -
સ્વીટ કોર્ન પુડલા(Sweet corn pudla recipe in Gujarati)
#GA4#week8#sweet cornસ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે મારી રેસીપી અલગ છે સ્વીટ કોર્ન ના પુડલા ખાવા મા ખુબજ ટેસ્ટી બને છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
સુકી ચોળી નુ ગ્રેવી વાળુ શાક (Suki Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી સુકી અને લીલી બે પ્રકાર ની હોય છે. સુકી ચોળી ના ઉપયોગ કઠોર તરીકે થાય છે. અને લીલી ચોળી શાક ભાજી મા ગણાય છે. મે સુકી ચોળી ના ગ્રેવી વાલા શાક બનાયા છે Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ ,ડીનર રેસીપી બધા ની ઘરે બપોરે લંચ મા દાળ ભાત બનતુ હોય છે અને તુવેર દાળ ના ઉપયોગ કરે છે. જે આપળે વર્ષ માટે પીળી તુવેર દાળ સ્ટોર કરી ને રાખીયે છે .. પણ મે સીજન મા શાક માર્કેટ મા મળતી લીલી તુવેર ની સીગં મા ના દાણા ના ઉપયોગ કરી ને દાળ બનાવી છે જે રોટલી અને ભાત બન્ને સાથે ખઈ શકાય છે. આ રેસીપી દાળ અને શાક બન્ને ના બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (4)