પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા પાલક ની ભાજી સાફ કરી ને ચોખા પાણી થી ધોઈ ને એક બાજુ મુકવી, તપેલી મા પાણી ગરમ કરવા મુકવુ,પાણી ઉકળે પાલક ની ભાજી આખી કાપયા વગર પાણી મા નાખી ને ચપટી ખાડં નાખી દેવી જેથી પાલક ના લીલા રંગ જણવાઈ રહે, 2,3મીનીટ ઉકળતા પાણી મા રાખી ચારણી મા કાઢી ને નિથારી લેવુ અને ઉપર નળ ના ઠંડા પાણી રેડવુ જેથી પાલક કુક થવાની પ્રોસેસ બંદ થઈ જાય આને પાલક બ્લાચં કરવાનુ કેહવાય
- 2
ડુંગળી,ટામેટા ની સ્લાઈજ કરી ને તેલ મા સાતળી ગ્રાઈન્ડ કરી ને સ્મુધ પેસ્ટ બનાવી લેવી
- 3
ભાજી ઠંડી થાય પછી મિકચર જાર મા લસણ ની કળી,આદુ સાથે ગ્રાઈન્ડ કરી ને સ્મુધ પેસ્ટ બનાવી,કઢાઈ મા તેલ ગરમ કરી ને પનીર ને તળી લેવા
- 4
કઢાઈ મા તેલ ગરમ કરી જીરા ના વઘાર કરી ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખી ને કુક કરો,હલ્દી,મરચુ ધણા પાઉડર મીઠું નાખી ને મસાલા કુક કરી લો તેલ છુટટુ પડે પાલક ની પેસ્ટ નાખી ને મીકસ કરો પનીર એડ કરી ને જરુરત પ્રમાણે પાણી એડ કરી ને ઉકાળી લો પીરસવા માટે પાલક પનીર તૈયાર છે.. પનીર ના પીસ થી ગાર્નીશ કરી ને સર્વ કરો
Similar Recipes
-
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR6# green bhaji#cookpad Gujarati#cookpad indiaઆર્યન,ફાઈબર, થી ભરપુર પાલક અને કેલ્શીયમ,પ્રોટીન જેવા પોષ્ટિક ગુણ ધરાવતા પનીર.. પાલક પનીર ના કામ્બીનેશન કરી ને પાલક ની ગ્રીન ગ્રેવી કરી ને પનીર સાથે સબ્જી બનાવી છે.. Saroj Shah -
-
-
લીલી તુવેર દાણા ની દાળ(Green Tuver Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india# Lili tuver ની dal Saroj Shah -
પાલક મટર પનીર (Palak Matar Paneer Recipe In Gujarati)
પાલક પનીર તો બધા બનાવતા હોય છે .મે થોડા જીદી રીતે બનાવી છે. પાલક ને બાફી કે બ્લાન્ચ કરી ને બનાવતા હોય છે .મે પાલક ને સોતે કરી વઘારી ને બનાવી છે ,લચકા પડતી , સ્વાદિષ્ટ સબ્જી એક ગજબ નુ ટેસ્ટ આપે છે .સબ્જી મા થી પાણી પણ છુટટુ નથી પડતુ . Saroj Shah -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 1Palak Paneer1 Palak Aur 1 Paneer.. .... Dono Mile Es Tarah....Aur Jo Yummy Sabji Banti Hai.... Ye To Hona Hi Tha...... PALAK PANEER.... મારી પસંદ... તમારો પસંદ..... સર્વ ની પસંદ Ketki Dave -
પનીર પસંદા(paneer pasanda recipe in Gujarati)
#MW2#paneer sabji પસંદા એ એક પંજાબી ગ્રેવી વાળી સબ્જી છે જેમાં પનીર ને સેન્ડવિચ ની જેમ સ્ટફ કરી અને ગ્રીલ કરી સર્વે કરવાના હોય છે જ્યારે સ્મૂધી ક્રીમી ગ્રેવી માં ગ્રિલ પનીર નો ટેસ્ટ બહુ જ યમ્મી લાગે છે. Namrata sumit -
બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india (રીંગણ ના ઓળો) Saroj Shah -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
#BR#palak paneer recipe#MBR5#Week 5 Saroj Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week6 #OCTOBER #MYRECIPEFIRST #PANEER Kajal Ankur Dholakia -
-
લીલા ચણા નાં નિમોના (Lila Chana Nimona Recipe In Gujarati)
#JWC3 (લીલા ચણા -પોપટા ના નિમોના)#Week ૩#Nimona recipe#cookpap Gujarati#cookpad india Saroj Shah -
-
પાલક મટર પનીર (Palak Matar Paneer Reecipe In Gujarati)4
# પાલક ની સાથે મટર ના ,પનીર ના કામ્બીનેશન સારા અને હેલ્ધી હોય છે. ગ્રીન પાલક મટર અને વ્હાઈટ પનીર સરસ કલરફુલ સબ્જી લાગે છે. પરાઠા,રોટલી , રાઈસ સાથે ખાવાની મજા આવી જાય છે Saroj Shah -
-
પાલક મટર પનીર(Palak matar paneer recipe in Gujarati)
#હેલ્ધી#ન્યુટ્રીશીયસ#, ડીલિશીયસપાલક-આર્યન,ફાઈબર,મિનરલ્સ થી ભરપૂર હોય છેમટર(વટાણા).પનીર, પ્રોટીન, કેલશીયમ, ના સારા સોર્સ છે.વિન્ટર મા સરસ તાજા શાકભાજી મળે છે . જો પાલક ,મટર ,પનીર ની સબ્જી સાથે ગરમાગરમ પરાઠા હોય તો ઠંડી મા ખાવાની મઝા આવી જાય Saroj Shah -
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
#આર્યન ફાઈબર થી ભરપુર# હેલ્ધી ટેસ્ટી સબ્જી# વિન્ટર સ્પેશીયલ,#આઑલ ફેવરીટ Saroj Shah -
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpad india#cookpad Gujarati#cooksnap recipe Saroj Shah -
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
-
લીલા ચણા ની કરી (Lila Chana Curry Recipe In Gujarati)
#MBR8#week8#VRવિન્ટર મા પોપટા ,બુટ , જેવા નામો થી ઓળખાતા લીલા ચણા મળી જાય છે,8 થી 10 ફુટ ઉચાઈ ધરાવતા પૌધા (પ્લાટં) પર નાના નાના લીલા રંગ ના પોપટા બેસે છે એની અંદર ચણા હોય છે , લીલા ચણા થી સબ્જી,હલવો સ્ટફ પૂરી ,પરાઠા જેવી અનેક રેસીપી બને છે , નાથૅ ઈન્ડિયા મા લીલા ચણા ને વાટી ને દાળ જેવુ મસાલેદાર સબ્જી બનાય છે એને" હરે ચને કા નિમોના" કહે છે (પોપટા ની સબ્જી) Saroj Shah -
ઓળો (Oro Recipe In Gujarati)
#JWC3#week3#cookpad Gujarati#cookpad india (રોસ્ટેડ રીંગણ ભર્તા) Saroj Shah -
શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)
#ChooseToCook -My favourite recipe#Cookpad Gujarati. Smitaben R dave -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
Palak paneer | simple Palak paneer recipe | पालक पनीर | cooking with viken -
વડી બટાકા વટાણા નુ શાક (Vadi Bataka Vatana Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati Saroj Shah -
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
રવિવાર ના દિવસે અમારા ઘરે પનીર વાળું કંઈક બને એટલે આજે આ કર્યું. Pankti Baxi Desai -
More Recipes
ટિપ્પણીઓ (12)