કોનૅ કેપ્સીકમ ની સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)

કોનૅ કેપ્સીકમ ની સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા મકઈ ના દાણા ને કુકર મા પાણી સહેજ મીઠુ નાખી ને બાફી લેવાના એક વ્હીસલ વગાળી ને સ્લો ફલેમ પર 5મીનીટ મુકી ને ગૈસ બંદ કરી દેવી.કેપ્સીકમ ના નાના નાના પીસ કાપી લેવાના
- 2
રેડ ગ્રેવી માટે.... તેલ ગરમ કરી ને 4 ડુગંળી,4 ટામેટા ની લામ્બી સ્લાઈડ કરી ને સાતળી ને ઠંડા કરી ને ગ્રાઈન્ડર જાર મા પેસ્ટ કરી લેવી.તૈયાર છે. રેડ ગ્રેવી સ્ટોર કરી શકાય પંજાબી ગ્રેવી શાક બનાવીયે ત્યારે ટાઈમ ની બચત થાય છે
- 3
હવે કઢાઈ મા તેલ,ઘી ગરમ કરી ને કેપ્સીકમ ને સાતળી ને કાઢી લેવાના. પછી જીરા ના વઘાર કરી ને રેડ ગ્રેવી,મીઠુ,મરચુ, હળદરપાઉડર, ધણા પાઉડર કીચન કીગં મસાલા,દહીં નાખી ને શેકી લેવાના, મસાલા શેકાઈ ને કુક થાય તેલ છુટટૂ પડે બાફેલા મકંઈ દાણા નાખી દેવુ.અને જરુરત પ્રમાણે પાણી એડ કરવુ,કેપ્સીકમ એડ કરી ને ઉકળવા દેવુ અને પછી ગરમા ગ રમ સબ્જી ને રોટલી પરાઠા સાથે પીરસવુ.તૈયાર છે લિજજતદાર,સ્વાદિષ્ટ,ડીલાશીયસ "કોનૅ કેપ્સીકમ"ની લબાબદાર સબ્જી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
#RC3#Week 3#Red#cooksnapeછોલે ચણા /કાબુલી ચણા બનાવાની ધણી બધી રીત છે પંજાબા છોલે ,મે રેડ ગ્રેવી મા છોલે બનાવયા છે Saroj Shah -
કોનૅ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB Week 8#RC1,week1,yellow recipe#weekend recipe(અમેરીકન મકઈ ની ભેળ) અમેરીકન મકઈ સ્વાદ મા મીઠી પીળા રંગ ની સોફટ દાણા વાલી , મોશચર થી ભરપુર હોય છે ,પ્રોટ્રીન,ફાઈબર ,કાર્બોહાઈડ્રેટ,સ્ટાર્ચ સારા પ્રમાણ મા હોય છે.મે સરસ કલર ફુલ જયાકેદાર, ચટાકેદાર ભેળ બનાવી છે.ઓઈલ ફ્રી ભેળ સ્વાદ મા લજબાબ છે Saroj Shah -
કોર્ન લબાબદર (Corn Lababdar Recipe In Gujarati)
#RC1રેઈન્ બો ચેલેન્જCorn Lababdar(અમેરીકન મકઈ ડોડા ની સબ્જી) વરસાત ની સીજન આવવાની સાથે શાક માર્કેટ મા મકઈ આવાની શુરુઆત થઈ જાય છે..દેશી અને અમેરીકન મકઈ ની વાનગી બનાવાની ,ખાવાની મજા આવી જાય છે મે અમેરીકન મકઈ ની યલો ગ્રેવી વાલી સબ્જી કોર્ન લબાબદાર બનાવી છે.આશા છે કે બધા ને પસંદ પડશે . Saroj Shah -
મકાઇ નો ચેવડા (સ્વીટ કોર્ન ચેવડો)
#MRC#yellow recipe# mousam ma su chhe રેની સીજન મા મકઈ ખૂબ સારી મળે છે. દેશી અને સ્વીટ કૉર્ન અમેરીકન મકઈ. પીળી ,સફેદ બન્ને હોય છે . મકઈ ની જાત જાત ની વેરાયટી બનાવી ને લોગો માનસૂન એન્જાય કરી ને મકઈ ડોડા ની લિજજત માળતા હોય છે Saroj Shah -
દેશી કાળા ચણા ની રસાદાર સબ્જી (Desi Kala Chana Rasadar Sabji Recipe In Gujarati)
#LO#લેફટ ઓવર ચણા#cookpadrecipe#Diwali2021 સવારે મે માતાજી ના પ્રસાદ માટે ચણા ના પ્રસાદ બનાયા , ચણા વધારે માત્રા મા બફાઈ ગયા તો મે સાન્જે ચણા ની રસદાર ગ્રેવી વાલા સબ્જી બનાઈ છે દેશી કાળા ચણા ની રસેદાર સબ્જી. Saroj Shah -
કોનૅ ક્રીમી કીસ (Corn Creamy Kees Recipe In Gujarati)
#RC1મકંઈ ડોઙા,ભુટ્ટા, કોર્ન જેવા નામો થી જણીતા સ્પેશલ,સીજનલ દેશી અને અમેરીકન મકઈ આવી ગઈ છે . મકઈ ની વાનગી બનાવી ને માનસુન મા ઝરમર બરસાત ના આનંદ લઈયે છે. મે આજે અમેરીકન મકઈ ની કીસ બનાવી છે ચટાકેદાર , ચટપટી ક્રીમી મિલ્કી ફલેવર વાલી કીસ બનતા વાર નથી લાગતી તો ચાલો જોઈયે બનાવાની રીતકોનૅ ક્રીમી કીસ(અમેરીકન મકઈ ની કીસ) Saroj Shah -
મસાલા કોનૅ વિથ હોમમેડ ધઉં ના નાન(masala corn recipe in gujarati)
વરસાદી માહોલ મા કોનૅ ખાવાની ખુબ મજા પડે છે,અહીં મે મસાલા કોનૅ બનાવ્યું છેજે ઝટપટ બની જાય અને રોટલી, નાન ,ભાખરી, પરોઠા બધા સાથે ખવાયમે અંહી ધઉં ના લોટ માથી નાન બનાવયા છે.#વેસ્ટ Rekha Vijay Butani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#Redપંજાબી કયુજન ની મસાલેદાર , જયાકેદાર ,લિજજતદાર રેસીપી એટલે પનીર . કાજૂ,બદામ,મગજતરી ઘી નાખી ને શાહી લુક આપયુ છે Saroj Shah -
સ્પીનેચ કોનૅ સબ્જી(Spinach Corn Sabji Recipe In Gujarati)
#AM3આજે પાલક પનીર નુ શાક બનાવવાનો પ્લાન હતો પણ ઘરમાં પનીર થોડું જ હતું પછી વિચાર આવ્યો કે સ્વીટ કોનૅ પડી છે તો આ બન્ને નો ઉપયોગ કરી ને અલગ શાક બનાવીએ તો મજા પડી જાય. આ શાક બપોરના લંચ માટે કે ડિનર માટે બનાવી શકાય. Chhatbarshweta -
કોર્ન કેપ્સીકમ સબ્જી(corn, capsicum sabji Recipe in Gujarati)
#સ્પાઈસી#વિકમિલ-૧#પોસ્ટ-૨ Krishna Kholiya -
મકાઈ ની કીસ
#માઇઇબુક રેસીપી# માનસૂન સ્પેશીયલ આ સીજન મા લીલી મકઈ મળે છે મકઈ ડોડા થી ઘણી વાનગી બનાવા મા આવે છે લીલી મકઈ ના ચેવડો, મકઈ ની કીસ,નામો થી પ્રસિદ્ઘ આ વાનગી અમેરીકન અને દેશી બન્ને મકઈ થી બાનાવા મા આવે છે મકઈ મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર હોય છે મે અમેરાકન મકઈ મા થી રેસીપી બનાવી છે શેકી ને ,બાફી ને તો આપણે ખાતા હોઈયે છે. શાક પણ બનાવીયે છે પણ ચેવડા(કીસ. ) ની આ રેસીપી ખુબ ટેસ્ટી લાગે છે.અને સરલતા થી બની જાય છૈ Saroj Shah -
ભીંડા-કેપ્સીકમ ની સબ્જી :(bhinda capsicum sabji recipe in Gujarati)
#સુપરશેફ1આ રેસીપી ખુબજ ઇઝી અને સરળતાથી બની જતી રેસીપી છે. ભીંડા કેપ્સીકમ ને સ્ટરફ્રાય કરી લેવા.આ અેક સ્પાઇસી મસાલા થી ભરપુર ડીશ છે. આમાં કાંદા લસણ વગર ની ડીશ છે. જેથી આ ડીશ જૈન લોકો બનાવી શકે છે પણ ઘણા જૈન લોકો આદુ જરાય નથી ખાતા એ લોકો આદુ વગર બનાવી શકે છે. ભીંડા કેપ્સીકમ નુ કોમ્બીનેશન અલગ જ ટેસ્ટ તેમજ તેની સ્પાઇસી ટેસ્ટ અને ગ્રીન કલર એને એટ્રેક્ટીવ બનાવવી દે છે. તો આ અલગ કોમ્બીનેશન વાળી ભીંડા-કેપ્સીકમ ની સબ્જી ને આજે જ તમારા ઘરે બનાવો. ભીંડા-કેપ્સીકમ ની સબ્જી તમારા બાળકો તેમજ તમારા ઘર ના તમામ સભ્યો ને ખુબજ પસંદ આવશે. khushboo doshi -
-
🥬કોબી કેપ્સીકમ નું શાક (Cabbage Capsicum Sabji Recipe in Gujarati)
#GA4#Week14#cabbageકોબી કેપ્સીકમ નું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે.આ ગરમ ગરમ શાક ને રોટલી ખાવાની ખૂબ મજા આવે છે. Kunti Naik -
સ્વીટ કોનૅ સૂપ (sweet corn soup recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 15મોનસુન ની સીઝન મા સૌ કોઈ મકાઇ ખાતા હોય છે તો એનો લો કેલરી મિક્સ વેજ. સ્વીટ કોનૅ સૂપ બનાવી શકાય છે. જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટી પણ છે Dt.Harita Parikh -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
કોનૅ કેપ્સીકમ પકોડા (Corn Capsicum Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakodaહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!! મજામાં હશો.....આજે મેં અહીંયા કોનૅ અને કેપ્સિકમના પકોડા બનાવ્યા છે.... જેમાં મેં જુવાર અને પીળી મકાઈ ના લોટનો ઉપયોગ કરીને હેલ્થી વર્ઝન તૈયાર કર્યું છે. આ પકોડા ચોમાસાની સિઝનમાં મારા ઘરમાં બનતા હોય છે. અને સૌ કોઈને ભાવે પણ છે. મિત્રો આપ સૌ પણ જરૂરથી એકવાર આ પકોડા ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
મસાલા કોર્ન સબ્જી (Masala Corn Sabji Recipe In Gujarati)
#MRC- વરસાદની ઋતુ માં ગરમાગરમ વાનગીઓ બનાવવાની અને ખાવાની ખૂબ મજા આવે છે.. અહીં મેં મકાઈ ની સબ્જી બનાવી છે.. જે આવી ઋતુ માં ખાવાની ખૂબ મજા આવશે.. Mauli Mankad -
કોનૅ કેપ્સીકમ પૌવા(Corn Capsicum Paua Recipe In Gujarati)
બટાકા પૌવા અને કાંદા તો બહુ ખાધા હોય પરંતુ કોનૅ, કેપ્સીકમ, બટર,લસણ,ફુદીના સાથે મે આ બનાવ્યા છે જે ખૂબ જ અલગ ટેસ્ટ આપે છે.ખૂબ જ હેલ્ધી વાનગી છે સવારના નાસ્તા માટે તમે ચોક્કસ લઈ શકશો અને ટેસ્ટ પણ ખુબ જ સરસ આવે છે. છોકરાઓના ટિફિનમાં ખુબ જ સરસ લાગશે. Chandni Kevin Bhavsar -
-
દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
ભારતીય ભોજન ની થાલી મા દાળ ના વિશેષ રુપ થી સમાવેશ થાય છે .દાળ મા પણ વિવિધ વેરાયટી હોય છે. આ વિવિધતા ધ્યાન મા રાખી મે લંચ થાળી મા લસણ ,જીરા ના તડકા કરી ને દાળ તડકા વાલી દાળ બનાવી છે. Saroj Shah -
કોનઁ કેપ્સીકમ સબ્જી
કોનઁ કેપ્સીકમ સબ્જી મા પડતા મસાલા ને ગ્રેવી થી રીચનેસ આવી ટેસ્ટી લાગે છે..#એનીવર્સરી Meghna Sadekar -
ભીંડા-કેપ્સીકમ ની સબ્જી
#શાકઆ રેસીપી ખુબજ ઇઝી અને સરળતાથી બની જતી રેસીપી છે. ભીંડા કેપ્સીકમ ને સ્ટરફ્રાય કરી લેવા.આ અેક સ્પાઇસી મસાલા થી ભરપુર ડીશ છે. આમાં કાંદા લસણ વગર ની ડીશ છે. જેથી આ ડીશ જૈન લોકો બનાવી શકે છે પણ ઘણા જૈન લોકો આદુ જરાય નથી ખાતા એ લોકો આદુ વગર બનાવી શકે છે. ભીંડા કેપ્સીકમ નુ કોમ્બીનેશન અલગ જ ટેસ્ટ તેમજ તેની સ્પાઇસી ટેસ્ટ અને ગ્રીન કલર એને એટ્રેક્ટીવ બનાવવી દે છે. તો આ અલગ કોમ્બીનેશન વાળી ભીંડા-કેપ્સીકમ ની સબ્જી ને આજે જ તમારા ઘરે બનાવો. ભીંડા-કેપ્સીકમ ની સબ્જી તમારા બાળકો તેમજ તમારા ઘર ના તમામ સભ્યો ને ખુબજ પસંદ આવશે. Doshi Khushboo -
વેઢમી (Vedhmi Recipe In Gujarati)
#PR#Gujarati recipeપયુર્ષણ પર્વ મા લીલી શાક ભાજી,ડુગંણી લસણ વગર ની બેસ્ટ રેસીપી કઢી વેઢમી છે બધા ની ભાવતી રેસીપી છે. Saroj Shah -
-
કોર્ન કેપ્સીકમ વિથ પનીર (Corn Capsicum With Paneer Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek7#MBR7 : કોર્ન કેપ્સીકમ વિથ પનીરમકાઈ અને પનીર નુ નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢા મા પાણી આવી જાય છે. તો આજે મે મકાઈ અને પનીર નુ પંજાબી શાક બનાવ્યુ. જે અમારા ઘરમા બધાને બહુ જ ભાવે છે . Sonal Modha -
ચીઝી કોનૅ(cheese corn recipe in gujarati)
ચોમાસામાં કોનૅ બહું જ સરસ મળે છે તેની અવનવી વાનગીઓ માં હવે બનાવો ચીઝી ક્રીસ્પી કોનૅ.#સુપર શેફ3#માઇઇબુક Rajni Sanghavi -
ઊંધિયા ચાટ (Undhiya Chaat Recipe In Gujarati)
#MBR7#Week 7#WLD#cookpad Gujaratiવિન્ટર સીજન મા મળતા લીલા શાક ભાજી સરસ મળે છે ત્યારે શાક મિક્સ કરી બનાવી ને ખાવાની મજા આવી જાય છે. મે વિન્ટર સ્પેશીયલ ઉન્ધિયા બનાવી ને ચૉટ ના ફામ મા સર્વ કરી છે.,સરસ તલ મા બના મિક્સ શાક સાથે દહીં ચટણી ,સેવ નાખી ને ખાવાની મજા પડી જાય છે.આ મારી ફેમલી ની ફેવરીટ ડીશ છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (8)