ફણસ નું શાક(કટહલ નું શાક)

સાઉથ અને નાર્થ મા વિશેષ થાય છે ,ગુજરાત મા વલસાડ મા ફણસ ના ઝાડો છે, ઉપર થી ગ્રીન કાટા વાલા અને અંદર થી સફેદ રેશા વાલા માવા અને બી (કોયા)હોય છે.. એક ફણસ લગભગ 5,6કિલો ના લંબ ગોલાકાર આકાર ના હોય છે ..ફણસ થી અનેક વાનગીઓ બને છે.. પાકા ફણસ ના બી ફ્રુટ તરીકે ખવાય છે માટે ફણસ ને જેકફ્રુટ પણ કહે છે..
ફણસ નું શાક(કટહલ નું શાક)
સાઉથ અને નાર્થ મા વિશેષ થાય છે ,ગુજરાત મા વલસાડ મા ફણસ ના ઝાડો છે, ઉપર થી ગ્રીન કાટા વાલા અને અંદર થી સફેદ રેશા વાલા માવા અને બી (કોયા)હોય છે.. એક ફણસ લગભગ 5,6કિલો ના લંબ ગોલાકાર આકાર ના હોય છે ..ફણસ થી અનેક વાનગીઓ બને છે.. પાકા ફણસ ના બી ફ્રુટ તરીકે ખવાય છે માટે ફણસ ને જેકફ્રુટ પણ કહે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
ફણસ ને કાપી ને નાના પીસ કરી લેવાના,
- 2
કુકર મા ફણસ ના પીસ મા મીઠું અને પાણી નાખી ને બાફી લેવાના 2વ્હીસલ વગાળી ને સ્લો ગેસ પર 5 મીનીટ મુકી ને કુક કરી લેવાના અને ચાસણી મા પાણી નિથારી દેવુ..
- 3
ડુંગળી,આદુ,મરચા,લસણ ની પેસ્ટ કરી લેવાના..કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા,હિંગ ના વઘાર કરી ને હળદરપાઉડર,મરચુ પાઉડર,ધણા પાઉડર,મીઠું નાખી ને મસાલા શેકી ને દહીં એડ કરી દેવાના, કઢાઈ મા તેલ છુટટુ પડે બાફેલા ફણસ નાખી હલાવી ને ફરી થી 5મીનીટ શેકાવા દહીં ને જોઈતા પ્રમાણ મા પાણી ઉમેરી ને ગ્રેવી કરી ને ઉકળવા દેવુ.5મીનીટ ઉકાળયા પછી ગેસ બંધ કરી ને ગરમ મસાલા નાખી ને પીરસવુ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણસ લબાબદાર (જેકફ્રુટ ની સબ્જી)
#RB13#MVF#ફણસ,કઠહલ,જેકફ્રુટ#ફણસ ના ગ્રેવી વાલા સબ્જીફણસ ,કઠહલ,જેકફ્રુટ નામો થી જાણીતા શાક વજન મા 5થી 7કિલો ના હોય છે . ઉપર થી લીલા કાટા વાલા અને અંદર થી સફેદ હોય છે કાચા ફણસ થી સબ્જી, પુલાવ કોફતા ,બિરયાણી બને છે જયારે પાકા ફણસ ના સ્વાદ મીઠા અને પીળા રંગ ના હોય છે હોય છે અને ફ્રુટસ તરીકે ખવાય છે ફાઈબર,વિટામીન એ,કેલ્શીયમ,પોટેશિયમ, આર્યન, સારા પ્રમાણ મા હોય છે Saroj Shah -
ફણસ ની સબ્જી (Fanas Sabji Recipe In Gujarati)
#AM3કટહલ,ફળસ અને જેકફ્રુટ જેવા નામ થી ઓળખાતી એક વનસ્પતી જે શાક અને ફ્રુટ ના મિશ્રળ છે. ઉપર થી લીલા રંગ ના કાન્ટા અંદર થી રેશેદાર બી હોય છે. કાચા ફળસ થી પુલાવ ,સબ્જી,કોફતા ,અથાણા જેવી અનેક વાનગી બને છે જયારે પાકા ફળસ ના બી ફ્રુટ રુપે ખવાય છે. અપ્રેલ થી જૂન જુલાઈ મા કાચા ફળસ મળે છે અને ઓગસ્ત સેપ્ટેમ્બર મા પાકા ફળસ ના બી ( ફ.ળસ ના કોયા કેહવાય છે) મળે છે. નૉથૅ ,સાઉથ ની પોપ્યુલર શાક છે કાચા ફળસ ના સ્વાદ બ્લેન્ડ, સફેદ રંગ ના હોય છે જયારે પાકા ફળસ ના કોયા સ્વાદ મા મીઠા અને પીળા રંગ ના હોય છે. Saroj Shah -
સુકી ચોળી નુ ગ્રેવી વાળુ શાક (Suki Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી સુકી અને લીલી બે પ્રકાર ની હોય છે. સુકી ચોળી ના ઉપયોગ કઠોર તરીકે થાય છે. અને લીલી ચોળી શાક ભાજી મા ગણાય છે. મે સુકી ચોળી ના ગ્રેવી વાલા શાક બનાયા છે Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
કટહલ ની સબ્જી
ગુજરાતી મા ફણસ,અંગ્રેજી મા જેફફુટ અને હિન્દી ભાષા મા ઓળખાતી કટહલ ને અનેક રીતે ઉપયોગ કરી સબ્જી,આચાર, પુલાવ, ભજિયા કોફતા બનાવા મા આવે છે. નૉર્થ ઈન્ડિયા મા મે જુન મા કટહલ બજાર મા આવે છે. મે પણ કટહલ ની લજબાબ લિજજતદાર,જયાકેદાર,લબાબદાર સબ્જી બનાવી છે. Saroj Shah -
લીલા ચણા ની કરી (Lila Chana Curry Recipe In Gujarati)
#MBR8#week8#VRવિન્ટર મા પોપટા ,બુટ , જેવા નામો થી ઓળખાતા લીલા ચણા મળી જાય છે,8 થી 10 ફુટ ઉચાઈ ધરાવતા પૌધા (પ્લાટં) પર નાના નાના લીલા રંગ ના પોપટા બેસે છે એની અંદર ચણા હોય છે , લીલા ચણા થી સબ્જી,હલવો સ્ટફ પૂરી ,પરાઠા જેવી અનેક રેસીપી બને છે , નાથૅ ઈન્ડિયા મા લીલા ચણા ને વાટી ને દાળ જેવુ મસાલેદાર સબ્જી બનાય છે એને" હરે ચને કા નિમોના" કહે છે (પોપટા ની સબ્જી) Saroj Shah -
ગલકા નુ શાક
# સુપર સમર મીલ્સ#સીજનલ શાક# સમરરેસીપી#કુકપેડ ગુજરાતીગલકા સમર મા મળતુ અને વેલા પર ઉગતુ લીલા રંગ ના લાબા આકાર ના શાક હોય છે . ગલકા મા પાણી ના ભાગ ખુબ સારા પ્રમાણ મા હોય છે, પચવા મા હલકુ અને ભટપટ બની જતુ શાક છે Saroj Shah -
ફણસ નું અથાણુ (Fanas Athanu Recipe In Gujarati)
આજકલ આથાણા બનાવાની સીજન ખુબ જોર શોર થી ચાલી રહી છે . ઉનાણા મા લામ્બા દિવસ, સૂર્ય પ્રકાશ ના લાભ,અને બાજાર મા મળતી સીજનલ ,કેરી કેડા, ફણસ,ગુન્દા , ગૃહણિયો મનભાવતા અથાણા બનાવી ને વર્ષ માટે સ્ટોર કરી લેતી હોય છે. મે પણ આજે ફણસ ના અથાણા બનાયા કેમ કે સારા અને કાચા ફણસ એપ્રિલ ,મે મહીના મા જ મળે છે Saroj Shah -
લીલવા ની દાળ (Lilva Dal Recipe In Gujarati)
#દાળ ,શાક રેસીપી#વિન્ટર સ્પેશીયલ.રેસીપી#લીલી તુવેર રેસીપી લીલી તુવેર ની દાળ લીલી તુવેર ના દાણા ક્રશ કરી ને મે મસાલેદાર દાળ બનાઈ છે . ટુ ઈન વન રેસીપી કહી શકાય. દાળ અને સબ્જી બન્ને એક ડીશ મા બની જાય છે. ભાત અને રોટલી બન્ને સાથે ખઈ શકાય છે.. Saroj Shah -
પંપકિંન નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SVC#cookpad gurati# પંપકિંન બેલા પર થતા મોટુ ગોલાકાર આકાર ના હોય છે, પમ્કીન કાશીફલ,કદ્દદુ ,કોળુ, કુમ્હળા,જેવા અનેક નામો થી પ્રખયાત છે ,લાલ,પીળા અને સફેદ રંગ મા મળે છે. પીળુ પંપકિંન ના શાક રાયતા ખીર બને છે મે કાચા કોળા (પમ્કીન ના શાક ) ના શાક બનાયા છે Saroj Shah -
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
દેશી કાળા ચણા ની રસાદાર સબ્જી (Desi Kala Chana Rasadar Sabji Recipe In Gujarati)
#LO#લેફટ ઓવર ચણા#cookpadrecipe#Diwali2021 સવારે મે માતાજી ના પ્રસાદ માટે ચણા ના પ્રસાદ બનાયા , ચણા વધારે માત્રા મા બફાઈ ગયા તો મે સાન્જે ચણા ની રસદાર ગ્રેવી વાલા સબ્જી બનાઈ છે દેશી કાળા ચણા ની રસેદાર સબ્જી. Saroj Shah -
લીલી તુવેર દાણા ની દાળ(Green Tuver Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india# Lili tuver ની dal Saroj Shah -
ભરેલા ગલકા નુ શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#week5(સ્ટફ ગલકા ના શાક) ગલકા ના શાક તો બધા બનાવતા હોય છે મે ગલકા ને મસાલા સ્ટફ કરી ને બનાવયા છે.વેલા પર ગલકા થાય છે માટે પચવા મા હલકા હોય છે ,પાણી ના ભાગ ખુબ સારા પ્રમાણ મા હોય છે જેથી ગલકા પોતાના પાણી થી કુક થઈ જાય છે. કુક થતા વાર નથી લાગતી જલ્દી કુક થઈ જાય છે. આ સ્ટફ ગલકા બનાવા પાતળા લામ્બા લીલા ગલકા ની પસંદગી કરવાની Saroj Shah -
ઊંધિયું મિક્સ શાક (Undhiyu Mix Shak Recipe In Gujarati)
#MBR7#Week 7#WLDશિયાળા ની ઋતુ ચાલી રહી છે અને માર્કેટ મા પુષ્કળ માત્રા મા સારા ગુણવતા ધરાવતા શાક મળી જાય છે. ઊંધિયું એક એવી વાનગી છે જેમા શિયાળા મા મળતા શાક આવી જાય છે . દહીં, ખાટી ચટણી સેવ નાખી ને ખાવાની મજા કઈ ઔર છે .. તો ચાલો જોઈયે મે કઈ રીતે બનાવી છે.. Saroj Shah -
ફણસ નું શાક
#શાકફણસ (jackfruit)- આ ફળ "jackfruit" તરીકે ઓળખાય છે.- અન્ય કોઈપણ ફળની સરખામણીમાં તે સૌથી વધુ પ્રોટીન, સારા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન સી તથા અન્ય પોષકતત્વો થી ભરપૂર હોવાથી તેને "જેક ઓફ ઓલ ફ્રુટ" એટલે કે "જેકફ્રુટ" કહે છે.- શ્રીલંકા તથા બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ફળ- કેરાલા તથા તામિલનાડુ નું રાજકીય ફળ- આ ફળ કાચું તથા પાકેલું બંને રીતે ઉપયોગમાં લેવાય છે.- કાચા ફળમાં થી શાક, ચિપ્સ, ચેવડો, ભજીયા વિગેરે બને છે.- પાકા ફળની કળીઓને "ચંપાકળી" પણ કહે છે. તેને અન્ય ફળોની જેમ સીધું જ ખાઈ શકાય છે તથા તે સ્મૂધી, પાયસમ, ભજીયા, મિલ્ક શેક, આઇસ્ક્રીમ જેવી વાનગીઓ બનાવવા મા પણ વપરાય છે.- આજે આવા પોષકતત્ત્વોથી ભરપૂર એવા ફણસનું શાક બનાવતાં શીખીએ. DrZankhana Shah Kothari -
ગલકા ડુગંળી નુ શાક (Galka Dungli Shak Recipe In Gujarati)
#AM3 ગલકા વેલ પર ઉગતી સરસ શાક છે , પાણી ના પ્રમાણ ગલકા મા ખુબ સારા પ્રમાણ મા હોય છે એને લીધે ગલકા ના શાક બનાવતા ઉપર થી પાણી નાખવાની જરુરત નથી રેહતી. સ્વાદ મા સારી ,પચવા મા હલ્કી ગલકા ને ડુગંળી સાથે બનવી છે. લંચ ,ડીનર મા બનતી રેગુલર શાક છે. Saroj Shah -
ભરેલા શિમલા મિર્ચ (Stuffed Simla Mirch Recipe in Gujarati)
# શિમલા મરચા ને ધોઈ ,સ્ટફ કરી ને બનાવાય તો છે .એને 3,4દિવસ સ્ટોર કરી શકો છો બાહર ગ્રામ ગયા હોય તો બગડતુ નથી,તેલ મા શેકવા થી પાણી ના ભાગ બળી જાય છે . સરસ મસાલેદાર ,સ્વાદિષ્ટ હોવા થી અલગ થી સબ્જી ની જરુરત નથી પડતી Saroj Shah -
ભરેલા શિમલા મિર્ચ નુ શાક (Bharela Shimla Mirch Shak Recipe In Gujarati)
#SVC#cookpad Gujarati (સ્ટફ કેપ્સીકમ) કેપ્સીકમ લીલા મરચા ના એક પ્રકાર છે પહાડી દેશો ની ઉપજ છે પરન્તુ આજકલ બધી જગ્યા કેપ્સીકમ થી ખેતી થાય છે સ્વાદ મા મોળા અદંર થી પોલુ, અને નાના ,મોટા ગોળ ,લંબ ગોળ આકાર ના હોય છે, શિમલા મિર્ચ, કેપ્સીકમ, સ્પુન બેલ પેપર જેવા નામો થી પ્રચલિત છે લીલા ,લાલ,પીળા રંગ ના હોય છે Saroj Shah -
આખા મગ ની દાળ
#AM1પોસ્ટ1 આજ ડીનર મા આખા મગ ની દાળ બનાઈ છે એ પચવા મા હલ્કી છે સ્વાદિસ્ટ અને હેલ્ધી છે. તો જોઈયે સુપર હેલ્ધી ,સુપર ટેસ્ટી દાળ બનાવાની રીત. Saroj Shah -
-
પંપકીન નુ શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#shak recipe#cookpad Gujarati. પંપકીન વેલા પર થતા ખુબ પાણી ના સંગ્રહ કરેલા વેજીટેબલ છે ,આકાર મા ગોળ ,અને 5 થી 7 કિલો વજન ના મેગનેશીયમ, ફારફોરસ પોટેશિયમ જેવા મિનિલ્સ જેવા સ્ત્રોત ધરાવતુ શાક છે, મસ્તિષ્ક ના વિકાસ મા લાભપ્રદ છે , પંપકીન થી હલવો,ખીર,રાયતુ બને છે મે લંચ મા પમ્કીન ના શાક બનાવયુ છે Saroj Shah -
લોબિયા કી સબ્જી (Lobia Sabji Recipe In Gujarati)
#AM3(ચોળા ની સબ્જી)લોબિયા એક કઠોર છે જેને ચોળા ના નામ થી પણ ઓળખાય છે. ચોળી(બરબટી) ના બી છે જે કઠોર ના ફૉમ મા મળે છે ઉનાણા ,અને વરસાત ની સીજન મા જયારે શાક ભાજી ઓછી મળતી હોય અથવા મોઘી હોય ત્યારે આ ગ્રેવી વાલા લોબીયા ની સબ્જી બેસ્ટ ઓપ્સન છે. ચાલો જોઈયે લોબિયા કેવુ દેખાય છે અને કઈ રીતે બને છે. Saroj Shah -
ચણા ચટપટા (Chana Chatpata Recipe In Gujarati)
#cookpad Gujarati#Cookpad Indiaપ્રોટીન,ફાઈબર થી ભરપુર રેસીપી છે , નાસ્તા મા અથવા લંચ કે ડીનર મા શાક તરીકે બનાવી શકો છો. નાના ,મોટા બધા માટે ની હેલ્ધી અને ટેસ્ટફુલ રેસીપી છે.. Saroj Shah -
મેથી ની ભાજી બટાકા ના શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaવિન્ટર મા ભાજી ખુબ સરસ મળે છે, ભાજી મા પાણી ની ભાગ પણ હોય છે અનેક ગુણો ધરાવતી , સ્વાસ્થ ની દષ્ટિ યે ભાજી ફાઈબર , મિનરલ્સ જેવા પોષક તત્વો થી ભરપુર હોય છે રોજિન્દા ખોરાક મા ભાજી ના ઉપયોગ કરવા જોઈયે..મે મેથી ની ભાજી અએ બટાકા ના સબ્જી બનાવી છે.. Saroj Shah -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#AM3 #KS7 બટાકા,આલુ ,પોટેટો શાક -ભાજી(વેજીટેબલ) ના રાજા ગણાય છે. દરરોજ ની રસોઈ મા બટાકા ની પ્રધાનતા છે . અમુક શાક મા ઉમેરી ને બનાવે છે . કાન્દા (ડુંગળી ) ની સાથે રસોઈ મા બનતી સરલ અને કૉમન શાક છે જે લગભગ બધા ને ભાવતી હોય છે બનાવાની રીત બધા ની જુદી જુદી હોય છે Saroj Shah -
અળવી ની સુકી ભાજી(Alvi suki bhaji recipe in gujarati)
શુક્વાર#ફટાફટપતરવેલિયા ,ઘુઈયા,સલી ની ગાન્ઠ,એવા વિવિધ નામો થી પ્રચલિત અળવી ની સુકી ભાજી સ્વાદ મા સરસ લાગે છે,ફટાફટ બની જાય છે. રોટલી ,પરાઠા પૂરી સાથે મસ્ત લાગે , મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ ના લોગો વિશેષ ઉપયોગ કરે,. Saroj Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSઉધિયુ ગુજરાતી પ્રખયાત વાનગી છે વિવિધ શાક ભાજી અને કંદ ના ઉપયોગ કરી ને બનાવાય છે મેંશિયાળા મા લીલા શાક ભાજી ખુબ સારા પ્રમાણ મા મળે છે .માટે વિન્ટર મા ખાસ ઉતારણ મા બને છે. દરેક ગ્રામ મા કે ઘરો મા વઘારી ને ,બાફીને , શેકી ને ,માટલા મા જીદી જીદી રીત થી બને છે. મે તલ ના તેલ મા તળી ને ,વઘારી ને, બાફી ને બનાવયા છે. સાથે મેથી ના મુઠીયા પણ મિકસ કરયા છે. Saroj Shah -
બટાકા -ટામેટા ની રસીલી શાક (Potato Tomato Shak Recipe in Gujarati)
ઢાબા પર કે રેલ્વે પ્લેટ પર બનતી રેગુલર શાક છે. ઓછા મસાલા ફિર ભી ગજબ ની ટેસ્ટી શાક શ્રમિકો અને યાત્રિયો ને ખાવા માટે આર્કષિત કરે છે . સાત્વિક,સ્વાદિષ્ટ, અને સોડમ વાલી કિફાયતી શાક એમની ભૂખ પણ સંતોષે છે. ત્રિકોળ આકાર ના પરાઠા અથવા ઘંઉ ના લોટ ની પૂરી થી મજા માળે છે,તો જોઈયે બટાકા ની રસીલી શાક બનાવાની રીત. Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ