ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
3 વ્યક્તિ
  1. 500 ગ્રામગુંદા
  2. 250 ગ્રામકાચી કેરી
  3. 500 ગ્રામઆચારી મસાલો
  4. 400 ગ્રામગરમ કરી ઠંડુ કરેલ તેલ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    કેરી છોલી ને કટકા કરી લેવા.. આચાર મસાલા માં કેરી ના કટકાનાખી હલાવી લ્યો.

  2. 2

    ગુંદા ધોઇ અને કોરા કરી લ્યો.હવે તેના ઠળિયા કાઢી અને તેમાં આચાર મસાલો ભરવો તપેલી મા ઢાંકી ને રહેવા દયો. બીજે દિવસે હલાવી થોડું તેલ નાખી બરણી માં ભરી લ્યો.ઉપર થી ડૂબા ડૂબ તેલ નાખી બરણી બંધ કરી દયો.

  3. 3

    ઉપર કોટન નું કપડું બાંધી લ્યો.આ અથાણું બાર મહિના સાચવી સકાય છે. સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes