ટિંડોરા લોટ વાળા (Tindora Lot Vala Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
ટિંડોરા લોટ વાળા (Tindora Lot Vala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટિંડોરા ને ધોઇ કોરા કરી લાબી ચિપ્સ સમારી લ્યો.
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ અને હળદર નાખી ટિંડોરા નાખી હલાવી લ્યો.
- 3
હવે તેમાં મીઠું નાખી બે થી ત્રણ મિનિટ સુધી થવા દયો વચ્ચે વચ્ચે હલાવતા રહો.હવે તેમાં ધાણા જીરું,મરચુ અને ગોળ નાખી હલાવી લ્યો હવે તેમાં લોટ નાખી હલાવી ત્રણ થી ચાર મિનિટ સુધી થવા દયો.
- 4
- 5
તૈયાર છે લોટ વાળા ટિંડોરા જમવા માં સાઈડ ડિશ તરીકે લેવાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લોટ વાળા મરચાં (Lot Vala Marcha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
લીલી ડુંગળી નું લોટ વાળું શાક (Lili Dungri Lot Valu Shak Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
-
-
-
-
ટીંડોળા નુ લોટ વાળુ શાક (Tindora Lot Valu Shak Recipe In Gujarati)
આ વાનગી શાક, સંભારા બન્ને માં ચાલે Buddhadev Reena -
લોટ વાળા મરચા (Lot Vala Marcha Recipe In Gujarati)
7,8 મીનીટ માં બની જાય છે, ટેસ્ટી પણ બને અને ખાઇ શકાય. Rashmi Pomal -
લીલા કાંદા નું લોટ વાળું શાક (Green Onion Lot Valu Shak Recipe In Gujarati)
#cookpadgujarati Rekha Vora -
-
-
-
ટિંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
મારી દાદી તો જ્યારે આ શાક બનાવતાં ત્યારે સહેજ ગળપણ નાખતાં પણ અમારા ઘર માં કોઈ ને શાક કે દાળ માં ગળપણ ભાવતું નથી. ટિંડોરા અહીં કેરળ માં મળવા એ પણ એક મોટી વાત છે. ટિંડોરા તો મળે પણ ગુજરાત જેવા કૂણાં ન હોય. મોટા અને અંદર થી લાલ હોય. પણ ક્યારેક નસીબ સારું હોય તો મળે અને જ્યારે મળે ત્યારે આ શાક બને. Darshana Patel -
-
-
કાંદા પકોડા (Kanda Pakoda Recipe In Gujarati)
#MFF#cookpadindiaઆ પકોડા ધૂવારણ પાસે આવેલ ડાલી ગ્રામ ના ફેમસ છે (કાંદા ભજી) Rekha Vora -
-
-
-
ચણા ના લોટ ની કળી (Chana Lot Kali Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujarati Pooja Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16381440
ટિપ્પણીઓ