ટિંડોરા નું લોટ વાળું શાક (Tindora Besan Shak Recipe In Gujarati)

Jagruti Chauhan @janu_3004
#EB
Week1
ટિંડોરા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ટિંડોરા ને ધોઈને દિત્યાં કટ કરી લો.ત્યાર બાદ તેને પાતળા લાંબા સમારો.
- 2
હવે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ,જીરૂ અને હિંગ સાંતળી લો.પછી તેમાં લસણ કચરેલું નાખી ટિંડોરા નાખી હલાવી લો.
- 3
પછી તેમાં મીઠું અને હળદર એડ કરી કૂક થવા દો.તેના પર ડીશ માં પાણી નાખવું.જેથી જલ્દી કૂક થાય.
- 4
લાસ્ટ માં તેમાં ચણા નો સેકેલો લોટ, બધા મસાલા અને ખાંડ નાખી ને હલાવી.પછી ઉતરતી વખતે લીંબુ નો રસ નાખી ને સર્વ કરો.
Similar Recipes
-
-
-
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 Heena Mandalia -
-
-
-
-
-
ટિંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
મારી દાદી તો જ્યારે આ શાક બનાવતાં ત્યારે સહેજ ગળપણ નાખતાં પણ અમારા ઘર માં કોઈ ને શાક કે દાળ માં ગળપણ ભાવતું નથી. ટિંડોરા અહીં કેરળ માં મળવા એ પણ એક મોટી વાત છે. ટિંડોરા તો મળે પણ ગુજરાત જેવા કૂણાં ન હોય. મોટા અને અંદર થી લાલ હોય. પણ ક્યારેક નસીબ સારું હોય તો મળે અને જ્યારે મળે ત્યારે આ શાક બને. Darshana Patel -
ટિંડોળા બટાકા ટામેટાં નું શાક (Tindora Bataka Tomato Shak Recipe In Gujarati)
ટિંડોરા નો સંભારો ઉપરાંત શાક પણ સરસ બને છે. Varsha Dave -
-
સરગવા નું લોટ વાળુ શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવો એ બહુ ગુણકારી શાક છે. તેના પાન પણ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. Hiral Dholakia -
-
ટિંડોળા નું શાક(Tindora Shak Recipe In Gujarati)
#EB Week1ટિંડોળા ન ભાવતા હોય તો પણ ખાવા નું મન થાય તેવું ટેસ્ટી શાક.લગ્નપ્રસંગ માં બને તેવા મસાલા સાથે સ્વાદિષ્ટ શાક. Bhavna Desai -
ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB#Week1 તિંડોરા નું શાક આજે મે ટામેટાં ની ગ્રેવી થી બનાવ્યું છે .જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. અને ખાવાની પણ મજા આવે છે.... તમે પણ ટ્રાય કરજો .અને કેવું લાગ્યું તે જણાવજો.... Khyati Joshi Trivedi -
-
-
-
-
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstic# સરગવાનું લોટ વાળું શાક ( સરગવો) સરગવાની શીંગ ના જેટલા ગુણ કહીએ તેટલા ઓછા.તેના પાન થી માંડી ને શીંગ માં સારા એવા પ્રમાણ માં ગુણો જ ભર્યા છે. સાંધા ના દુખાવામાં સાયટિકા માં ખાસ રોજ શીંગ ખવડાવવામાં આવે છે.અથવા બાફેલી પણ ખવાય છે.તો આપણે પણ બને તેટલી શીંગ નું શાક ખાશું. Anupama Mahesh -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#RC1 #week1 #પીળી રેસિપી Vandna bosamiya -
ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB રેગ્યુલર રસોઈ માં બ નતી સબ્જી છે જે લંચ કે ડિનર માં લાઈ બનાવી શકાય. Saroj Shah -
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાની શીંગ નું ચાતીયું Arti Desai -
-
-
-
કાઠિયાવાડી સ્પેશલ ભરેલાં ટિંડોળા નું શાક(Kathiyawadi Special Bhrela Tindola Shak Recipe In Gujarati)
#AM3ઉનાળા માં શાક ની બહુ સમસ્યા હોય છે. ઉનાળા માં બહુ ઓછાં શાકભાજી મળે. લગભગ વેલા વાળા શાકભાજી વધારે મળે. એક ના એક શાક ખાવાનું પણ ના ગમે. તો ચાલે આજે હું તમારા માટે કઈક અલગ એવું ભરેલાં ટિંડોરા ના શાક ની રેસિપી લાવી છું. જે એક દમ તીખું ને ચટાકેદાર છે. જે ઠંડુ કે ગરમ બંને રીતે સરસ લાગે છે. Komal Doshi -
ભીંડા કેપ્સીકમ નું લોટ વાળું શાક (Bhinda Capsicum Lot Valu Shak Recipe In Gujarati)
#EB#week1#post49 Ruchi Anjaria -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15010870
ટિપ્પણીઓ (5)