રાંધવાની સૂચનાઓ
- 1
ટીંડોળા બટાકા તૈયાર કરી લ્યો.
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ અને હળદર નાખી ટિંન્ડોરા બટાકા વધારો
- 3
હવે તેને હલાવી ઢાંકી ને થવા દયો.
- 4
થઈ જાય એટલે તેમાં મરચું ધાણા જીરું નાખી હલાવી લ્યો હવે તેમાં ખાંડ નાખી હલાવી લ્યો અને બે મિનિટ પછી ગેસ બંધ કરી દયો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ટિંડોરા બટાકા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટિંડોળા બટાકા ટામેટાં નું શાક (Tindora Bataka Tomato Shak Recipe In Gujarati)
ટિંડોરા નો સંભારો ઉપરાંત શાક પણ સરસ બને છે. Varsha Dave -
ટિંડોળા નું કોરું શાક
#SSMઉનાળો એટલે શાક ની અછત..જે મળે એ ખાઈ લેવું પડે..મને આજે ટિંડોળા મળી ગયા તો એનું મસાલેદારકોરું શાક બનાવી દીધું અને રોટલી સાથે ખાવા ની મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
-
-
-
-
-
કોબી બટાકા ટામેટાં નું શાક (Cabbage Bataka Tomato Shak Recipe In Gujarati)
#BW#cookpadindia Rekha Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16858379
ટિપ્પણીઓ