વાલોળ ઢોકળી (Valor Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં લોટ લઈ તેમાં મીઠું,એક ચમચી મરચું,એક ચમચી હળદર,1/2 ચમચી અજમો,1/2 ચમચી હિગં અને બે ચમચી તેલ નાખી હલાવી લ્યો.હવે જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધી લ્યો.
- 2
લોટ ના સેજ મોટા લુવા કરી લ્યો.અને વણી લ્યો ચોરસ કાપી લ્યો.
- 3
1 ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હળદર નાખી બાફેલી વાલોળ વધારો હલાવી તેમાં મીઠું નાખી હલાવી લ્યો.હવે તેમાં બે ગ્લાસ પાણી નાખી હલાવી લ્યો અને ઉકળવા દયો.આદુ, મરચાની પેસ્ટ નાખો.
- 4
હવે તેમાં ગોળ અને ધાણા જીરું નાખી હલાવી લ્યો.ઉકળે એટલે તેમાં વણેલી ઢોકળી નાખો અને હલાવતા રહો.બેથી ત્રણ મિનિટ સુધી થવા દયો પછી ગેસ બંધ કરી દયો.
- 5
વધારીયા માં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અજમો,હીંગ અને મરચું નાખી વઘાર કરી લ્યો.હવે તેમાં લીલા ધાણા નાખી હલાવી એકાદ મિનિટ ઉકાળી ગેસ બંધ કરી દયો.હવે તેમાં લીંબુ નો રસ નાખી હલાવી લ્યો.
- 6
તૈયાર છે સ્વાદિષ્ટ વાલોળ ઢોકળી. તેની સાથે રોટલી વધારેલું લીલું લસણ અને અથાણાં સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્ટાફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
-
વાલોળ ઢોકળી નું લસણિયું શાક (Valor Dhokli Lasaniyu Shak Recipe In Gujarati)
#AM3 આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
-
-
-
વાલોળ ઢોકળી
#ટ્રેડિશનલ દાળ ઢોકળી એ આપણા ગુજરાતી ઘરોમાં પરંપરા થી બનતી વાનગી છે.. હમણાં આ સીઝનમાં વાલોળ ખુબ જ સરસ આવે છે..તો આજે મેં બનાવી છે સ્વાદિષ્ટ વાલોળ ઢોકળી.. Sunita Vaghela -
-
વાલોળ બટાકા રીંગણા નું શાક (Valor Bataka Ringan Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
વાલોળ નું શાક (Valor Shak Recipe In Gujarati)
#30mins ફટાફટ બની જાતુ વાલોળ નુ શાક આજ મેં બનાવીયુ Harsha Gohil -
વાલોર ઢોકળી નુ શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. Nita Dave -
-
-
-
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
વાલોળ બાળકો ઓછી પસન્દ કરે છે. પણ આવું શાક વધારે ગમશે. Bina Dhandha -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#GA4#Week24અમારા ઘરમાં નાના મોટા સૌ ને દાળ ઢોકળી ભાવે છે. દાળ વધારે વધી હોય તયારે દાળ ઢોકળી બનાવાય છે. ગરમા ગરમ ખવાય છે. દાળ વધી ના હોય તોપણ પાણી થી દાળ બનાવીને પણ દાળ બનાવાય છે. Richa Shahpatel -
-
દાળ ઢોકળી(Dal dhokli recipe in gujarati)
#weekendchefમેં વધેલી દાળ (leftover) માંથી બનાવી છે અને આ મારી ફેવરિટ ડીશ છે. Reshma Tailor -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
વાલોળ ઢોકળી નું લસણિયું શાક (Valor Dhokli Lasaniyu Shak Recipe In Gujarati)
#AM3 આ શાક ખુબજ ટેસ્ટી અને નાવીન્ય સભર બને છે.અને એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. varsha dave -
More Recipes
ટિપ્પણીઓ