દાળવડા (Dal Vada Recipe In Gujarati)

#MFF
મોન્સુન માં ભજીયા પકોડા ગોટા ખાવાનો જાણે રિવાજ થઈ ગયો હોય એવું લાગે છે .વરસાદ ચાલુ થાય એટલે ઘર માં ભજીયા બનાવવાની ફરમાઈશ પણ ચાલુ થાય..
આજે મે દાળવડા બનાવ્યા છે..
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#MFF
મોન્સુન માં ભજીયા પકોડા ગોટા ખાવાનો જાણે રિવાજ થઈ ગયો હોય એવું લાગે છે .વરસાદ ચાલુ થાય એટલે ઘર માં ભજીયા બનાવવાની ફરમાઈશ પણ ચાલુ થાય..
આજે મે દાળવડા બનાવ્યા છે..
રાંધવાની સૂચનાઓ
- 1
બંન્ને દાળ ને રાતે ધોઈ, પલાળી સવારે ચોપર માં કોર્સ વાટી લેવી.પાલક ને ધોઈ કાપી લેવી,ડૂંગળી મરચા કાપી લેવા.
- 2
- 3
- 4
બાઉલ માં વાટેલી દાળ,ડૂંગળી મરચા,કાપેલી પાલક લઈ તેમાં મસાલા કરી ખીરું રેડી કરવું.
- 5
તેલ ગરમ મૂકવું.તેલ થાય ત્યાં સુધી માં ખીરા માંથી મિશ્રણ લઈ હાથ ની આંગળી ઓ પર થેપી તૈયાર કરવું ત્યારબાદ ૪-૫ થેપલી એકસાથે મધ્યમ તાપે તેલ માં આછા બ્રાઉન થાય એમ તળી લેવા.
- 6
- 7
ડિશ માં લઇ નાળિયેર ની ચટણી સાથે સર્વ કરવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MVFમોન્સુન સ્પેશિયલ..વરસતા વરસાદ માં ગરમ ભજીયાઅને મસાલા ચા યાદ આવે ને?તો આવી જાવ દાળવડા ની મોજ માણવા.. Sangita Vyas -
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#Famવરસાદ ચાલુ થાય અને દાળવડા અને ભજીયા ખાવા ની ઈચ્છા થઈ જાય. અમારા ઘરે દાળવડા એ ઓલટાઇમ ફેવરિટ છે.હું અલગ અલગ દાળ ને ભેગી કરી ને મારુ વેરીએસન કરી ને બનાવતી હોઉં છું. Alpa Pandya -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#TREND #Week1 આજે મેં અમદાવાદ ના ફેમસ દાળવડા બનાવ્યા છે. charmi jobanputra -
-
દાળવડા(Dal Vada recipe in Gujarati)
#trend2 વડોદરા અને અમદાવાદ ના ફેમસ કહો કે લોક પ્રિય એવા દાળવડા Dimple 2011 -
અડદ અને મગ ની દાળ ના વડા (Adad and Mag ni dal vada Recipe in Gujarati)
#સ્નેક્સવરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ છે એમાં જો ગરમાગરમ દાળવડા કે કોઈ ભજીયા ખાવા મળી જાય તો મજા જ પડી જાય.મેં આ દાળવડા અડદની દાળ અને મગ ની દાળ માંથી બનાવ્યા છે.ખૂબ જ ઓછા સમય માં અને એકદમ ફ્લફી બને છે સોડા વગર પણ. Sachi Sanket Naik -
દાળવડા (Dal Vada Recipe in Gujarati)
#trend2દાળવડા ગુજરાતમાં દરેક ઘરમાં જુદી જુદી રીતે બનાવે છે ,,જુદી જુદી દાળનો ઉપયોગ કરીસ્વાદિષ્ટ દાળવડા બને છે ,તેમાં વધુ સ્વાદ લાવવા માટે ભાજી,મસાલા કોથમીર વિગેરેપણ ઉમેરાય છે ,,આજે મેં ચણાની દાળના દાળવડા બનાવ્યા છે ,,તેને વધુ સ્વાદિષ્ટબનાવવા પાલક અને કોથમીરની પેસ્ટ ઉમેરી છે ,,સાથે સાથે આપણા મસાલા તો ખરા જ ,,દાળવડા ખાસ કરીને અમદાવાદ બાજુ બહુ ખવાય છે ,,પણ તેના સ્વાદને કારણે હવેકાઠિયાવાડ બાજુ પણ બનવા લાગ્યા છે ,,ભજીયાની સાથે હરીફાઈમાં ઉતર્યા હોયતેવું લાગે છે ,,કેમ કે હવે સૌરાષ્ટ્રમાં પણ સ્ટ્રીટફૂડ તરીકે ખુબ જાણીતા બની ગયા છે ,કડકડતી ઠંડીમાં કે વરસતા વરસાદમાં ગરમાગરમ ચા સાથે તીખા ધમધમાટ ક્રિસ્પીદાળવડા ખાવાની મજા જ કૈક ઓર છે ,,, Juliben Dave -
દાળવડા (dalvada recipe in gujarati)
#સાતમ#વેસ્ટદાળવડા તો ગુજરાતી ઓ નું ફેવરિટ ફરસાણ છે જેને ઘર માં નાના મોટા બધા જ ખાય છે. તેને ચોમાસા ની ઋતુ માં વધારે ખવાય છે.તમેં લોકો પણ જરૂર બનાવજો ઘર માં બધા ને મજા પડી જશે. Swara Parikh -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KER દાળવડા એ અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.મે આજે ઘરે બનાવ્યું છે.ટેસ્ટ મા બહુ જ મસ્ત લાગે છે. Vaishali Vora -
મિક્સ વેજ ના ગોટા (Mix Veg Gota Recipe In Gujarati)
#MRCવરસાદ ની સીઝન માં બધાને કાઈ યાદ આવતું હોય તો તે ભજીયા છે..મે આજે મિક્સ વેજ ના ગોટા બનાવ્યા છે .તો ચાલો, આપણે ગોટા બનાવીએ.. Sangita Vyas -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati -
લાલ મસૂરની દાળ નાં ભજીયા(lal masoor dal na bhajiya in Gujarati)
#વિકમીલ૩વરસાદ પડે એટલે ગરમાગરમ ભજીયા ની ખાવાનો મન લલચાય..આજે બનાવ્યા લાલ મસૂરની દાળ નાં સ્વાદિષ્ટ ભજીયા અને ગરમાગરમ કોફી સાથે એનું સ્વાદ માણ્યો. Jasmin Motta _ #BeingMotta -
દાળવડા(Dal vada recipe in Gujarati)
મેં મિડલઇસ્ટના બહુ જ ફેમસ એવા ફલાફલ અને આપણા અહીંના દાળવડાનું એક ફ્યુઝન ટ્રાય કર્યું છે. એના માટે છોલે ચણાની સાથે 1/2ચણાની દાળ લીધી છે. અને તેમાં બધાં લીલા-સૂકા મસાલા ઉમેરી તેના વડા બનાવ્યા છે. સાથે બાફેલા છોલે ચણામાંથી બનતું હમસ સર્વ કર્યું છે. સ્વાદમાં એકદમ સરસ બન્યા છે.#trend2#દાળવડા#week2 Palak Sheth -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
ચોમાસાની શરૂઆત થાય એટલે તરત જ આપણે બધાને ગરમાગરમ ભજીયા, ગોટા કે દાળવડા ખાવાની ઈચ્છા થાય છે. તો હવે વરસતા વરસાદમાં દાળવડા લેવા માટે લાઇનમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. ચાની સાથે ગરમાગરમ દાળવડા, મરચાં અને ડુંગળી મળી જાય તો તેની મજા કંઈક અલગ જ હોય છે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#દાળવડા#vada#dalwada Mamta Pandya -
-
દાળવડા (dal vada recipe in gujarati)
#trendસૌથી ટેસ્ટી એવી કેટલીક ગુજરાતી વાનગીઓના નામ લખવાના હોય તો તેમાં દાળવડા તો આવે જ. અમદાવાદમાં અંબિકાના દાળવડા પ્રખ્યાત છે. Disha vayeda -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
વરસાદ ની મોસમ માં ભજીયા,કે વડા ખાવા ની ખૂબ ઇચ્છા થાય છે.અહીંયા મે મિક્સ દાળ ને પલાળી મે વાટી ને દાળ વડા બનાવ્યા છે.જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા એ નાના મોટા સૌને ભાવતી વાનગી છે. હળવા નાસ્તામાં પણ ચાલે અને રાતના ભોજનમાં પણ ચાલે. એમાંય જો વરસાદ પડ્યો હોય તો એની મજા કાંઈ ઓર જ હોય. ઘરે મહેમાન આવવાનાં હોય ત્યારે પણ ગરમ નાસ્તા માં ફટાફટ થઈ જાય.#trend 1 Vibha Mahendra Champaneri -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
ચા સાથે ખાવામાં ઘણા સરસ લાગે છેઅહી મે ફ્રેશ નાળિયેર ની ચટણી સાથે સર્વ કર્યા છે. Sangita Vyas -
દાળ વડા(Dal vada recipe in Gujarati)
#trend2#week2પોસ્ટ - 2 આ વાનગી આમ તો ગમે ત્યારે બનાવી શકાય છે પરંતુ ગુજરાત માં અને ખાસ કરીને વરસાદ દરમ્યાન ખાસ બનાવવામાં આવે છે...રોડ પર લારી ઓ માં પણ પડાપડી થઈ જાય છે જો મોડા પડ્યા તો તળિયા ઝાટક થઈ જાય...સો કામ બાજુ પર મૂકી અમદાવાદીઓ દાળવડા ની લારીએ પહોંચી જ જાય...😀 ...આજે આપણે ઓથેન્ટિક એવા સ્ટ્રીટ ફૂડ જેવા જ દાળવડા બનાવતા શીખીશું...😋👍 Sudha Banjara Vasani -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#trend1વરસાદ પડતો હોય અને ગરમ ગરમ દાળવડા મળી જાય તો મજા આવી જાય સાથમાં ચા🍮🥘 Nipa Shah -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
ચણાની દાળ ના દાળવડા (Chana Dal Dalvada Recipe In Gujarati)
વરસાદ સાથે દાળવડા અને ચા ખાવાની મજા જ અલગ હોઈ છે. Kunjan Mehta -
બટાકા ડુંગળી ના કટકી પકોડા
ચોમાસા માં ભજીયા પકોડાની ભરમાર થઈ જાય છે..કેમ એવું હશે કે વરસાદ આવે એટલે ભજીયા ખાવાનું સૂઝે?ઘરમાં આટલા બધા કામોની ભરમાર હોય,એમાં ભજીયા બનાવાનું કામ ઉમેરાય..તેમ છતાંય આજે મેં ડુંગળી બટાકા ની ઝીણી કટકી કરીને ભજીયા બનાવ્યા છે.. Sangita Vyas -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#TREND#WEEK1આજે મેં અમદાવાદ ના ફેમસ દાળવડા બનાવ્યા છે. charmi jobanputra -
દાળવડા (dalvada in recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનચોમાસા માં ગરમ વસ્તુ ખાવા નું મન બવ થાય...એમાં પણ તળેલું મળી જાય તો વરસાદ માં મોજ પડી જાય...જનરલી દાળવડા સાથે ડુંગળી ખવાતી હોઈ પણ મેં ડુંગળી નાખી ને બનાવ્યા. KALPA -
-
ચણા અને મગ ની દાળના મિક્સ દાળવડા (Chana Moong Dal Mix Dalvada Recipe In Gujarati)
નાના મોટા સૌને દાળવડા ભાવે છે. Richa Shahpatel
More Recipes
ટિપ્પણીઓ (15)