*દાળવડા*

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

#ગુજરાતી
ચોમાસાની સીઝનમાં ગરમ ગરમ દાળવડા બહુ જ ભાવે તેથી બનાવ્યા.

*દાળવડા*

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ગુજરાતી
ચોમાસાની સીઝનમાં ગરમ ગરમ દાળવડા બહુ જ ભાવે તેથી બનાવ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી,મગ,ચણા,અડદની મિકસ દાળ
  2. 2નંગ લીલા મરચાં
  3. 3નંગ ડુંગળી
  4. 1 ચમચીસોડા
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીમરચું પાવડર
  7. 1 ચમચીનમક
  8. 1/2 ચમચીહળદર
  9. કોથમીર
  10. તેલ તળવા માટે
  11. કોથમીર,પાપડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી મિકસ દાળને ઓવર નાઇટ પલાળી સવારે ધોઇને મિકસરમાં પીસી લો.

  2. 2

    પીસેલીદાળમાં નમક,સોડા,ડુંગળી,લીલામરચાં,હળદર,કોથમીર,ગરમમસાલો નાંખી હલાવી ખીરુંરેડી કરો,ગરમ તેલ મુકી હાથેથી થેપી તળીલો.ડીશમાં લીલી ચટણી,પાપડ,કોથમીર સાથે સવૅકરો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes