પિસ્તાચીયો ચોકલેટ ફાડા

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9

#RB15
#COOKPAD INDIA
#WIN
#MEDALS
આ મારી વાનગી છે સૌ પ્રથમ બનાવી છે. ખૂબ સરસ લાગે છે.

પિસ્તાચીયો ચોકલેટ ફાડા

5 કમેન્ટ્સ કરેલ છે

#RB15
#COOKPAD INDIA
#WIN
#MEDALS
આ મારી વાનગી છે સૌ પ્રથમ બનાવી છે. ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 2ચમચા ઘઉં ના ફાડા ની લાપસી
  2. 1 સ્કૂપપિસ્તા આઈસ્ક્રીમ
  3. 2ચોકલેટ
  4. ચમચીખસ ખસ શરબત

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    લાપસી ની રીત પેલા જણાવી છે. તેને ઘી માં સેકી બાફી ને ખાંડ નાખી બનાવી લેવી.
    ગ્લાસ માં નાખી પછી આઈસ્ક્રીમ અને શરબત ચોકલેટ મૂકી સર્વ કરો. ખૂબ નવું છે આ મારી રેસીપી છે.

  2. 2

    રેડી છે સર્વ માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

Similar Recipes