ખજુર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
#MFF
આ ચટણી બધા ફરસાણ માં બનાવવામાં આવે છે અને સ્વાદ માં પણ ખુબ મસ્ત લાગે છે.
ખજુર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
#MFF
આ ચટણી બધા ફરસાણ માં બનાવવામાં આવે છે અને સ્વાદ માં પણ ખુબ મસ્ત લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખજુર આંબલી ને ધોઈ તેના ઠળિયા કાઢી ગેસ પર ગરમ પાણી મૂકી ઉકાળી લો.
- 2
હવે ઠરે એટલે હાથ થી ચોળી ગરણી થી ગાળી લો.હવે તેમાં ગોળ અને સંચળ તથા સ્વાદ મુજબ મીઠું,લાલ મરચું ઉમેરી મિક્સ કરી લો.ઉપર દાડમ,કોથમીર છાંટી દો.
- 3
આ ચટણી ખુબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજુર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
ખજુર આંબલી ની ચટણી ખાવા માં ટેસ્ટી લાગે છે. શાક, ભેળ માં મઝમજા આવે છે Harsha Gohil -
ખજુર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે કોઈપણ ભજીયા, વડા ,સમોસા ,કચોરી, ગોટા, કે કોઇપણ ચાટ માં ઉપયોગ કરી શકો છો. Shilpa Kikani 1 -
-
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ભેળ પાણીપુરું ભજીયા કે ગોટા સાથે આ ચટણી ખુબ સ્વાદિષ્ટ લાગે છે... Daxita Shah -
ખજૂર આમલીની ચટણી (Khajoor Amli Chutney Recipe In Gujarati)
ખજૂર આમલીની ચટણી વગર કોઈપણ ચાટ અધુરી છે. આ ચટણી ચાટ માં તેમજ તો કોઈ પણ ભારતીય નાસ્તામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને એના કારણે કોઈ પણ વસ્તુનો સ્વાદ અનેક ગણો વધી જતો હોય છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મેં આ ચટણી ની પસંદગી એટલા માટે કરી છે કે જેમ આ ચટણી વિના મોટાભાગના બધા ફરસાણ ફિક્કા છે તેમજ આપણા જીવનમાં અમુક એવી સ્ત્રીઓ હોય છે જે આપણા જીવનને રસીલું બનાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હું આ રેસિપી મારી મમ્મી ને અર્પણ કરું છું જેના પાસેથી જ હું વિવિધ પ્રકારના વ્યંજનો શીખી છું. એણે મને વગર શીખવાડ્યે એવી વસ્તુઓ શીખવી છે જેના માટે હું એની ખૂબ જ આભારી છું.#WD#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર-આંબલી ની ચટણી(khajoor aambli chutney recipe in Gujarati)
આ ચટણી વગર નો ચાટ અધૂરો છે.જેમાં મુખ્ય ખજૂર, આંબલી અને મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.આ ચટણી ભેળ,પાણીપૂરી,દહીં વડા,સેવપૂરી,રગડા પેટીસ વગેરે દરેક ચાટ માં ખૂબ જ ઉપયોગી છે.અનબ્રેકેબલ કાચ નાં કન્ટેનર માં ભરી ફ્રિઝર માં 2-3 વીક સુધી સ્ટોર કરી શકાય છે. Bina Mithani -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
આપણે કાંઈ પણ ફરસાણ કે પછી કોઈ પણ ટાઈપ ના ચાટ બનાવી એ ત્યારે ખજૂર આમલીની ચટણી તો જોઈએ જ તો હું તો એક મોટો ડબ્બો ભરીને frozen કરી ને રાખી દઉં છું. ખજૂર આમલીની ખાટીમીઠી ચટણી Sonal Modha -
ગોળ આંબલી ની ચટણી (Jaggery Tamarind Chutney Recipe In Gujarati)
ગોળ આમલીની ચટણી દરેક ચાટમાં વપરાતી ચટણી છે. આ ચટણી તમે વધારે બનાવી ફ્રીજ માં લાંબો સમય સુધી સાચવી શકાય છે. Vaishakhi Vyas -
ગોળ - આંબલી ચટણી ( Tamarind jaggery Chutney recipe in Gujarati
#GA4#Week1 આજે મે ખૂબ જ જલ્દી બની જાય અને ચાટ, પકોડા બધા સાથે સ્વાદિષ્ટ લાગે તેવી ગોળ આંબલી ની ચટણી બનાવી છે. Bansi Kotecha -
ખજૂર આંબલી ની ચટણી(khajur aambali chutny recipe in gujarati)
પાણીપુરી ,ભેળ, દહીંવડા, ઢોકળાં, હાંડવો , સમોસા ,કચોરી કે પછી કોઈ પણ ફરસાણ જોડે અચૂક થી પીરસવામાં આવતી ખજૂર આમલીની મીઠી ચટણી ની રીત આજે લાવી છું.લગભગ બધા ના ઘર માં આ ચટણી બનતી જ હોય છે. બધા ની રીત થોડી જુદી હોય છે. મારી આ ચટણી તમે બનાવી ને 2-4 મહિના સુધી ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો.ચટણી જોઈતા પ્રમાણ માં નાના નાના ડબ્બા માં અલગ અલગ ભરી ને ફ્રીઝર માં મૂકી દો . જેમ જોઈએ તેમ એ ડબ્બા બહાર નીકળી ને વાપરી શકો છો . જો તમારી ચટણી ઘટ્ટ કે સ્વાદિષ્ટ ના બનતી હોય તો ચોક્કસ થી આ રેસિપી બહુ જ ઉપયોગી છે Vidhi V Popat -
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#Cooksnap#cookpadindia#cookpadguj ખજૂર આમલીની ચટણી વગર કોઈપણ ચાટ અધૂરી છે. આ ચટણી ચાટ કે ભેળ માં તેમજ કોઈપણ ભારતીય નાસ્તામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ચટણી ના કારણે કોઈપણ વાનગી નો સ્વાદ અનેક ઘણો વધી જતો હોય છે. કારણ કે આ ચટણી નો સ્વાદ થોડો ખાટો, મીઠો ને ચટપટો હોય છે. Daxa Parmar -
ખજુર આંબોળિયાની ચટણી- ગળી ચટણી
આ ગળી ચટણી કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકાય છે જેમ કે પેટીસ, કટલેસ ,પાણીપુરી ,રગડા પેટીસ...દાબેલી મા પણ આ ગળી ચટણી નો ઉપયોગ થાય છે. બનાવી ને ફી્જરમા આ ચટણી ૩ મહીના સુધી સારી રહે છે.Apeksha Shah(Jain Recipes)
-
-
ખજુર આંબોળિયા ની ચટણી
આમલીની અવેજી માં ચટણી માં ખટાશ લાવવા માટે કેરીના આંબોડિયા નો ઉપયોગ કરીને મેં અહીંયા ખજૂર આંબોડિયા ની ચટણી બનાવી છે. Varsha Dave -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#RC3Redખજૂર આંબલી ની ચટણી Bhavika Suchak -
આંબલી ની ચટણી (Ambali Chutney Recipe In Gujarati)
ચટણી ઘણા પ્રકાર ની બને છે .જેમ કે કોથમીર ની ચટણી ,ટામેટા ની ચટણી ,લસણ મરચા ની ચટણી .મેં આંબલી ની ચટણી બનાવી છે .આ ચટણી ચાટ ,પાણી પૂરી કે ચટપટું ખાવા નું બનાવવા માં ઉપયોગ કરવા માં આવે છે .#GA4#Week4 Rekha Ramchandani -
કોઠા ની ચટણી(Kotha chutney Recipe in Gujarati)
Weekend chefભારતીય સંસ્કૃતિ માં જમવા માં ચટણી નું ખુબ મહત્વ છે .ચટણી ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે .કોથમીર ની ચટણી ,ટામેટા ની ચટણી ,આંબલી ની ચટણી વગેરે . Rekha Ramchandani -
ખજૂર, આંબલી ની ચટણી
#ચટણી પોસ્ટ -3 આ ચટણી તમે ફરસાણ માં વાપરી સકો છો અને ફ્રીઝર માં ડબો ભરી મૂકી દો તો 1મહિના સુધી સારી રે અને જોઈ ત્યારે આપણે વાપરી શકી. Namrata Kamdar -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#khajur aamli ની chutneyગુજરાતી ફરસાણ હોય કે નાસ્તા, ખજૂર આમલીની ખાટી-મીઠી ચટણી વિના ખાવાની મજા નથી આવતી. વડી, આ ચટણી બનાવવામાં વપરાતી દરેક સામગ્રીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક પણ છે. આથી આ ચટણી જો ઘરે બનાવીને રાખી હશે તો અનેક રેસિપીમાં તે મદદરૂપ બનશે. તમે તેને ડીપ ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. Bhumi Parikh -
ખજુર આંબલી ની ચટણી(મીઠી ચટણી)(khajur chutney in Gujarati)
હું હંમેશા ગળી ચટણી સ્ટોર કરી મુકું છું અને સારી રહે છે મને બહાર નુ પસંદ નથી રેડીમેડ.મને ચાટ ખુબજ પસંદ છે એટલે હું ચટણીઘરેજ બનાવીને સ્ટોર કરું એટલે ગમે ત્યારે ચાટ બનાવી શકાય. Shital Desai -
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ એક મલ્ટી પર્પસ ચટણી કે ડિપ કહી શકાય છે જેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં થાય છે જેમ કે ભજીયા સાથે ચટણીમાં લઇ શકાય છે અથવા તો ભેળ મા ચટણી તરીકે યુઝ કરી શકાય છે. જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
-
ભેળ ની મીઠી ચટણી (Bhel Sweet Chutney Recipe In Gujarati)
મુંબઈ ની ફેવરેટ અને અતિપ્રિય ચાટ : બમબૈયા ભેળ, નામ સાંભળતા જ મોંઢા માં પાણી આવે .તો ચાલો આજે આ પોપ્યુલર ચાટ ની મીઠી ચટણી ને બનાવતા શીખયે. Bina Samir Telivala -
-
-
ખજૂર આંબલી ની મીઠી ચટણી(khajur ni chutney in Gujarati)
કોઈ પણ ફરસાણ સાથે કે પછી કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#વીકમિલ 2#માઇઇબુક પોસ્ટ 12 Riddhi Ankit Kamani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16385098
ટિપ્પણીઓ (3)