બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MFF
#cookpadindia
#Cookpadgujarati
બાજરી ની રાબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ટીસ્પૂનઘી
  2. ૧.૫ ટીસ્પૂન બાજરી નો લોટ
  3. પાણી મા નાંખવા : ૧ ગ્લાસ પાણી
  4. ૧ ટેબલ સ્પૂનગોળ
  5. ૧/૨ ટીસ્પૂન સુંઠ
  6. તુલસી ના પાન
  7. મરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ ગેસ ચાલુ કરી તેના પર નાની તપેલી માં પાણી નાખીને તેમાં ગોળ નાખી દો.તેમાં તુલસી ના પાન, આખા મરી, સુંઠ પાઉડર નાખી ને બરાબર ઉકળવા દો.

  2. 2

    બીજી બાજુ ૧ તાંસળા મા ઘી ગરમ થયે અજમો નાંખી એમાં બાજરી નો લોટ નાખો તેને ધીમા તાપે શેકી લો.

  3. 3

    હવે તેમાં ગોળ વાળુ પાણી ગાળી ને નાખી દો..... બરાબર હલાવતા રહો..... થોડી વાર ઉકળવા દો રાબ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes