બટર રોટી (Butter Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા મેંદો લઈ તેમાં ઉપર મુજબ ની સામગ્રી નાખી હલાવી લ્યો હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી સેજ નરમ લોટ બાંધી લ્યો.અને ચાર થી છ કલાક ઢાંકી ને રહેવા દયો.
- 2
હવે લોટ માંથી લુવા કરી મેડ ના અટામણ માં બોળી રોટલી વણી લ્યો.તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે રોટલી ની એક સાઈડ પાણી લગાવી પાણી વાળો ભાગ નીચે ના ભાગ માં રાખો
- 3
સેજ થવા લાગે એટલે તવી ઊંધી કરી ગેસ ઉપર થવા દયો સેજ ડાર્ક ગુલાબીથાય એટલે રોટલી ની સાઈડ છુંટી પડે એટલે રોટલી થઈ ગઈ છે.બટર કે ઘી ચોપડી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કુલચા બટર રોટી (Kulcha Butter Roti Recipe In Gujarati)
#AM4રોટલી કે પરોઠા જમવા માં મુખ્ય કેવાય તેના વિના જમવાનું અધૂરું જ કહેવાય .અહી આજે કુલચા બટર રોટી બનાવી છે એ પણ ખૂબ j સરસ અને સરળ રીતે . Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
ઘઉં નાં લોટ માંથી બનાવી છે.એકદમ ક્રિસ્પી અને હેલ્ધી બને છે. Bina Mithani -
-
-
-
-
બટર ગાર્લિક તંદૂરી રોટી (Butter Garlic Tandoori Roti Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આપણા ઇન્ડિયન કુસીનમાં જોઈએ તો રોટીની એકદમ અલગ જ ઘણી વેરાઈટી મળી આવે છે તો અહીં આજે મેં બટર ગાર્લિક તંદૂરી રોટી ની રેસીપી શેર કરી છે તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#nidhijayvinda#cookwellchef#CJM#week2#cookpadindia Nidhi Jay Vinda -
-
વ્હીટ તંદૂરી બટર રોટી (Tandoori Wheat Butter Roti Recipe In Gujarati)
#રોટીસસ્વાદ માં એકદમ નાન જેવી જ સ્વાદિષ્ટ લાગતી આ તંદુરી રોટી તમે તંદુર વગર પણ એકદમ સરસ બનાવી શકો છો,અને ઉપર થી ઘઉં ના લોટ નો ઉપયોગ હોવા થી પાચવા માં પણ હળવી રહે છે.એક વાર આ રીતે બનાવજો રેસ્ટોરન્ટ ની પણ તંદુરી રોટી ફીકી લાગશે... તો એના માટે જોઈશે Hemali Gadhiya -
-
-
-
-
-
-
બટર કુલચા (Butter kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબ માં મેંદા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે...મેંદા માંથી રોટી, નાન, કુલચા જેવી વાનગી બને છે.. જે પચવા માં ભારે હોઈ છે પણ ત્યાં ના લોકો ની મહેનત આ પચાવી શકે છે.. KALPA -
બટર નાન (butter naan recipe in gujarati)
ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો. Dhara Mandaliya -
તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
#AM4પંજાબી સબ્જી સાથે આપણે મેંદા ની નાન બનાવતા હોય છીએ. પરંતુ તંદુરી રોટી પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે ઘઉં ના લોટ ની એટલે હેલ્થ માટે પણ સારી. Riddhi Patel -
તંદુરી બટર ગાર્લિક નાન (Tandoori Butter Garlic Naan Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
-
-
-
-
તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
#GA4#Week25#Coopadgujrati#CookpadIndiaRoti ઈનસ્ટન્ટ તંદૂરી બટર રોટી બનાવી છે તેમાં મેં ઈસ્ટ, બેકિંગ પાઉડર કે બેકિંગ સોડા વગર ફક્ત મલાઈ અને દહીં નો ઉપયોગ કરીને બનાવી છે. એકદમ સોફ્ટ બની છે. તેને મેં પંજાબી સબજી સાથે સર્વ કરી છે. Janki K Mer -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16396395
ટિપ્પણીઓ