તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

ઘઉં નાં લોટ માંથી બનાવી છે.એકદમ ક્રિસ્પી અને હેલ્ધી બને છે.

તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ઘઉં નાં લોટ માંથી બનાવી છે.એકદમ ક્રિસ્પી અને હેલ્ધી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 3-4 ચમચીદહીં
  3. 1 ચમચીખાંડ
  4. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  5. 1/4 ચમચીબેકિંગ સોડા
  6. મીઠું પ્રમાણસર
  7. 2 ચમચીતેલ
  8. 1/2 ચમચીતેલ (ગ્રીસ કરવા)
  9. 1/4 કપઘઉં નો લોટ (અટામણ)
  10. 6-7 ચમચીબટર (લગાડવાં માટે)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ માં બધી વસ્તુઓ ઉમેરી હુંફાળા પાણી થી લોટ બાંધવો.ઢાંકી ને 1 કલાક રાખો.

  2. 2

    જરા તેલ લઈ મસળી એકસરખાં લુવા બનાવી અટામણ ની મદદ થી વણવું તેનાં પર મીઠા વાળું પાણી લગાવી. તવા પર તે ભાગ મૂકો. મિડીયમ તાપે થવાં દો.

  3. 3

    તવા ને ઊંધો કરી ગેસ ની ફ્લેમ પર શેકો. બ્રાઉન કલર નાં સ્પોટ થશે.ગેસ પર થી ઉતારી બટર લગાવો. આ રીતે બધી તૈયાર કરો.તેને સ્બ્જી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes