સ્ટ્રોબેરી રસગુલ્લા (Strawberry Rasgulla Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#PC
#cookpadindia
#Cookpadgujarati
સ્ટ્રોબેરી રસગુલ્લા

સ્ટ્રોબેરી રસગુલ્લા (Strawberry Rasgulla Recipe In Gujarati)

#PC
#cookpadindia
#Cookpadgujarati
સ્ટ્રોબેરી રસગુલ્લા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ગ્લાસગાયનુ દૂધ (લગભગ ૩૦૦ ગ્રામ)
  2. ૧ ટેબલ સ્પૂનવીનેગર
  3. ૧/૨ ટીસ્પૂન મેંદો
  4. ૩/૪ કપ ખાંડ
  5. ૧ ટેબલ સ્પૂનસ્ટ્રોબેરી ક્રશ
  6. ટીપુ રેડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને ગેસ પર ગરમ કરો બીજી બાજુ વીનેગાર ને ૧ ટેબલ સ્પૂન પાણી માં નાંખી ઘોળ બનાવો... દૂધ માં એક ઉભરો આવે ત્યાં સુધી થવા દો ત્યારબાદ વિનેગર નાખો. ગેસ બંધ કરી બે થી ત્રણ વાર હલકા હાથે હલાવો.

  2. 2

    ત્યાર બાદ ચારણીમાં કપડું રાખી પાણી નિતારી લો અને નોર્મલ પાણી પનીર પર રેડી ખટાશ દૂર કરી પનીરને અડધાં કલાક સુધી કપડાં મા બાંધી લટકાવી દો

  3. 3

    હવે ૨૫ મિનિટ પછી એક પેનમાં ખાંડ લઇ ખાંડ કરતાં ચાર ગણું પાણી ઉમેરીને ચાસણી ઉકાળવા મુકો અને બીજી બાજુ પનીરને એક ડીશમાં લઈ એમાં મેંદો ઉમેરી ને તેને ૭- ૮ મિનીટ માટે હથેળીથી બરાબર મસળી લેવો. આ સ્ટેપ ખૂબ જ અગત્યનો છે.પછી એના નાના-નાના બોલ્સ તૈયાર કરી દો. તૈયાર કરેલ આ બોલ્સને ખાંડ ના ઉકાળતા પાણી મા હળવે થી સરકવો પહેલાં ૮ મિનીટ માટે ખુલ્લા ચડવા દો. 15 મિનિટ માટે ઢાંકીને ચડવા દો પછી ગેસ બંધ કરી દો

  4. 4

    પહેલા થોડી ચાશની ને ૧ બાઉલ માં કાઢી એમા સ્ટ્રોબેરી ક્રશ અને પીંક કલર મીક્ષ કરો અને એમાં ૬ રસગુલ્લા ને ૪ મિનિટ માટે ડૂબાડો...... તો તૈયાર છે સ્ટ્રોબેરી રસગુલ્લા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes