રાઈસ ના ચીઝ બૉલ્સ (Rice Cheese Balls Recipe In Gujarati)

Rupal Bhavsar
Rupal Bhavsar @rupalscookbook

#AM2
#cookpadindia

Hello friends, this dish is made from leftover rice and it was super delicious. Hope you will like the recipe.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 3 કપવધેલા ભાત
  2. 1/2 કપચણાનો લોટ
  3. 1 કપચોખા નો લોટ
  4. 1 કપકોથમીર
  5. 1 કપસમારેલા ટામેટાં (without pulp)
  6. 4 tspઆદુ મરચાની પેસ્ટ
  7. 1 tspહળદર
  8. 1 tspગરમ મસાલો
  9. 1/2 tspઆમચૂર પાઉડર
  10. 1/2 tspચાટ મસાલો
  11. 1/2 tspલાલ મરચુ
  12. મીઠુ સ્વાદમુજબ
  13. 1/2 tspધાણાજીરુ
  14. 200 ગ્રામચીઝ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલ મા બધીજ સામગ્રી લઈ લઈશુ.

  2. 2

    ચીઝ ને નાના કયુબ શેઈપ મા કટ કરી લઈશુ અને બાઉલ મા લીધેલી સામગ્રી સારી રીતે મિક્સ કરી કણક જેવુ તૈયાર કરીશુ.

  3. 3

    હવે ઈમેજ મા બતાવ્યા મુજબ ચીઝ સ્ટફ કરેલા બૉલ્સ તૈયાર કરીશુ. મિશ્રણ ને હાથ મા લેતા પેહલા હાથ ને તેલ થી ગ્રીસ કરીશુ જેથી મિશ્રણ હાથ મા લાગે નહી.

  4. 4

    બધા બૉલ્સ રેડી થઈ જાય એટલે ગરમ તેલમા લૉ થી મિડીયમ ફલેમ પર ગોલ્ડન રંગના થાય ત્યા સુધી તળવા.

  5. 5

    તૈયાર છે વધેલા ભાતના ચીઝ બૉલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Bhavsar
Rupal Bhavsar @rupalscookbook
પર

Similar Recipes