સ્ટફ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)

સ્ટફ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કારેલા ને ધોઈ ને નિથારી લેવુ,પછી પીલર થી છોળા કાઢી ને એક બાજુ ચીરા કરી,મીઠું લગાવી ને એક બાજુ થાળી ઉચી કરી ને મુકવી જેથી કારેલા પાણી છોડશે તે નીચે ભેગુ થાય
- 2
ડુંગળી ક્રશ કરી લેવી,આદુ લસણ મરચા ની પેસ્ટ કરી લેવુ અને એક પ્લેટ મા બધુ મિક્સ કરી લેવુ,અને કારેલા ને હાથે થી દબાવી ને કારેલા ના કડવા પાણી નિતારી ને તૈયાર મસાલા કારેલા મા ભરી ને સફેદ ડોરા કારેલા પર વીટી દેવુ જેથી શેકાતા કારેલા ના મસાલા બાહર ના નિકળે
- 3
કઢાઈ મા તેલ ગરમ કરી ને મેથી ના વઘાર કરી ને કારેલા ને ગોઠવી દહીં ને ઢાંકણ બંધ કરી દેવુ,ગેસ ની ફલેમ સ્લો રાખવી વચચે વચચે ઉલટ પલટ કરતા રેહવુ, 20 મીનીટ મા કારેલા કુક થઈ જાય છે અને ગુલાબી રંગ ના શેકાઈ જાય છે. ગેસ બંધ કરી ને નીચે ઉતારી વીટેલા ડોરા કાઢી ને પીરસો તૈયાર છે ભરેલા કારેલા નુ શાક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
સ્વાદ મા કડવા પરન્તુ સ્વાસ્થ ની દૃષ્ટિ અનેક ગુણો ધરાવે છે . ડાયબિટિક ફ્રેન્ડલી છે બ્લડ ખાંડ ને કંટ્રોલ કરે છે. Saroj Shah -
કારેલા કીમા (Karela Keema Recipe In Gujarati)
કારેલા કીમા (કારેલા ના છોળા ની સબ્જી) સ્વાદ મા કડવા કારેલા ને બનાવતા અધિકતર લોગો કારેલા છોળી ને છિલકા ને ફેકી દે છે ,પરન્તુ છોળા માજ વિશિષ્ટ ગુણો હોય છે મે ફકત કારેલા ના છિલકે ની સબ્જી બનાઈ છે .ખુબ ટેસ્ટી લાગે છે Saroj Shah -
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#weekend recipe#EB#Week 6 ભરેલા કારેલા નુ શાક પ્રવાસ કે મુસાફરી મા લઈ જઈ શકાય છે . કારણ કે કારેલા તેલ મા જ બને છે અને કારેલા મા પાણી ના ભાગ બિલકુલ નથી હોતુ. પૂરી પરાઠા સાથે સારા લાગે છે Saroj Shah -
કારેલા ભુર્જી(કારેલા ના છોળા ની શાક)
#west ma thi best recipe# shak recipe#cookpad Gujarati Saroj Shah -
કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india#shak recipe Saroj Shah -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન ભરેલા કારેલા અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે. સૂકા મસાલા વાળા, અચારી મસાલા વાળા. આજે મે પંજાબી સ્ટાઇલ ના કાંદા આંબલી ના મસાલા વાળા ભરેલા કારેલા બનાવ્યા છે. આ કારેલા ત્રણ ચાર દિવસ સુધી સારા રહે છે. ટ્રાવેલિંગ વખતે લઈ જવા ખૂબ સારા છે. Dipika Bhalla -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe in Gujarati)
કારેલા રસોઈઘર ની એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધિ છે .આમ તો કારેલા કડવા હોય છે .કારેલા મધુમેહ માં રામબાણ ઔષધિ નું કામ કરે છે .કારેલા માં વિટામિન A,B,C ,કેરોટીન , આયર્ન ,ઝીંક ,પોટેશિયમ જેવા તત્વો રહેલા છે .કારેલા પાચન શક્તિ વધારે છે ,રોગ પ્રતિરોધક ક્ષમતા માં વધારો કરે છે .#EB#Week6 Rekha Ramchandani -
ભરેલા ગલકા નુ શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#week5(સ્ટફ ગલકા ના શાક) ગલકા ના શાક તો બધા બનાવતા હોય છે મે ગલકા ને મસાલા સ્ટફ કરી ને બનાવયા છે.વેલા પર ગલકા થાય છે માટે પચવા મા હલકા હોય છે ,પાણી ના ભાગ ખુબ સારા પ્રમાણ મા હોય છે જેથી ગલકા પોતાના પાણી થી કુક થઈ જાય છે. કુક થતા વાર નથી લાગતી જલ્દી કુક થઈ જાય છે. આ સ્ટફ ગલકા બનાવા પાતળા લામ્બા લીલા ગલકા ની પસંદગી કરવાની Saroj Shah -
ભરેલા કારેલા નું ગ્રેવી વાળું શાક (Bharela Karela Gravy Shak Recipe In Gujarati)
#EB#week6 કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા ભરેલા કરેલા ને કાજુ ટામેટાં ની ગ્રેવી સાથે બનાવ્યા છે. Varsha Dave -
ચણા ચટપટા (Chana Chatpata Recipe In Gujarati)
#cookpad Gujarati#Cookpad Indiaપ્રોટીન,ફાઈબર થી ભરપુર રેસીપી છે , નાસ્તા મા અથવા લંચ કે ડીનર મા શાક તરીકે બનાવી શકો છો. નાના ,મોટા બધા માટે ની હેલ્ધી અને ટેસ્ટફુલ રેસીપી છે.. Saroj Shah -
ભરેલા કારેલા નું શાક (Stuffed Karela Recipe In Gujarati)
#AM3આ સીઝન માં કારેલા નું શાક અક્સીર છે...સાદું કારેલા બધાને ન ભાવે તો ભરેલા કારેલા ખૂબ જ સરસ લાગે છે Dhara Jani -
ભરેલા કારેલા નું પંજાબી શાક (Stuffed Karela Punjabi Shak Recipe In Gujarati)
#EB#Week_6કારેલા નું શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પંજાબી સ્ટાઈલમાં કારેલા નું શાક બનાવ્યું છે.ખરેખર ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે .આ રીતે બનાવો તો બાળકો ને પણ ભાવશે. ભરેલા કારેલા નું પંજાબી શાક બનાવશો તો વારંવાર બનાવશો, નાના મોટા સૌને ભાવશે. Colours of Food by Heena Nayak -
ભરેલાં કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ જૂન મહિનો એટલે મીઠી મીઠી મેંગો નો મન્થ,મેંગો રસ, રોટલી સાથે ભરેલા કારેલા નું શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJકેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે Kalpana Mavani -
મગની દાળ ભરેલા કારેલા (Moong Dal Stuffed Karela Recipe In Gujarati)
#MRCકારેલા જેટલા કડવા છે એટલા જ ગુણકારી અને સ્વાદિષ્ટ પણ છે કારેલા માંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકીએ છીએ મેં આજે મગની દાળ ભરેલા કારેલા નું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે Ankita Tank Parmar -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
-
ઊંધિયા ચાટ (Undhiya Chaat Recipe In Gujarati)
#MBR7#Week 7#WLD#cookpad Gujaratiવિન્ટર સીજન મા મળતા લીલા શાક ભાજી સરસ મળે છે ત્યારે શાક મિક્સ કરી બનાવી ને ખાવાની મજા આવી જાય છે. મે વિન્ટર સ્પેશીયલ ઉન્ધિયા બનાવી ને ચૉટ ના ફામ મા સર્વ કરી છે.,સરસ તલ મા બના મિક્સ શાક સાથે દહીં ચટણી ,સેવ નાખી ને ખાવાની મજા પડી જાય છે.આ મારી ફેમલી ની ફેવરીટ ડીશ છે Saroj Shah -
ભરેલા રીંગણ,બટાકા ડુંગળી નુ શાક (Stuffed Brinjal Potato Onion Shak Recipe In Gujarati)
#AM3#KS7 મે ડ્રાય અને ગ્રેવી વાલા બન્ને રીત થી ભરેલા શાક બનાયા છે ડ્રાય ભરેલા શાક 2દિવસ સુધી સારા રહે છે . ટિફીન,લંચ બાકસ ,પ્રવાસ મા લઈ જઈ શકાય છે અને ગ્રેવી વાલા શાક લંચ ,ડીનર મા કોઈ પણ સમય ખઈ શકાય છે Saroj Shah -
કિ્સ્પી કારેલા નું શાક (Crispy Karela Shak Recipe In Gujarati)
#EB#week6કારેલા એ કડવા હોય છે.તેથી તેનું શાક બઘા ઓછું પસંદ આવે છે.કારેલા ને એકદમ કિ્સ્પી કરી ને બનાવાથી તેની કડવાશ જરા પણ ખબર પડતી નથી.તેને દાળભાત જોડે બહુ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
કાઠિયાવાડી કારેલા નું શાક (Kathiyawadi Karela Nu Shak Recipe In Gujarati)
#ઓગસ્ટ આજે મે વરસતા વરસાદમાં કરેલા નું શાક બનાવ્યું છે. કારેલાં કડવા લાગે છે ?? તો આ મારી રેસીપી ફોલો કરો..કડવા નહિ લાગે..અને ટેસ્ટી બનશે.. Tejal Rathod Vaja -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
સ્ટફ્ડ કરેલાં(Stuffed Karela recipe in Gujarati)
કારેલા સ્વાદે કડવા પરંતુ તેનું મેડિકલ દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે... બધાએ થોડા કારેલા ખાવા જ જોઈએ...માટે જ સ્ટફ્ડ કારેલા થોડા ટેસ્ટી લાગે છે તથા બાળકો પણ ખાય છે..😋😍 Gayatri joshi -
મગની દાળ ના ભરેલા કારેલા (Moong Dal Bharela Karela Recipe In Gujarati)
#EB#week6કડવા કારેલાના ગુણ ન હોય કડવા, સ્વાદ અને તંદુરસ્તી માટે ફાયદાકારક મગની દાળ ના ભરેલા કારેલા બધાને ભાવશે Pinal Patel -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6મોસ્ટલી કારેલા નું શાક બહુ ઓછાં લોકો ને ભાવતું હોય છે. પણ આ રીતે બનાવી તો આંગળા ચાટી ને ખાય એવુ બને છે કરેલા ના શાક ની ગણતરી પૌષ્ટિક વાનગી માં કરી સકાય કરેલા ના ઘણા ફાયદા છે Varsha Karia I M Crazy About Cooking -
કાજુ કારેલા (kaju karela recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ12આપણા શરીર માટે ગળ્યો, ખારો, ખાટો, તીખો સાથે કડવો રસ પણ એટલો જ મહત્વનો છે. અને કુદરત પણ આપણને જ્યારે જે જરૂર હોય છે તે જ શાક ફળ આપે છે.. હાલમાં કારેલા માર્કેટમાં બહુ જ જોવા મળે છે. આપણા શરીર માટે પણ ફાયદાકારક છે..આજે મેં કાજુ કારેલા નું શાક બનાવ્યું છે એમાં ટવીસ્ટ પણ છે તો તમે મારી રેસીપી જરૂરથી જોઈ અને ટ્રાય કરજો. Sonal Karia -
કરેલા બટાકા નું શાક કુકર માં (Karela Bataka Shak In Cooker Recipe In Gujarati)
એવુ કહેવાય છે કે, કડવા કારેલા ના ગુણ ના હોય કડવા. કડવા કારેલા હેલ્થ માટે ગુણો નો ભંડાર છે.. ડાયાબિટીસ ના દર્દી ઓ માટે તો આશિર્વાદ સમાન છે..આજે કુકર માં ખુબ સરળ રીતે શાક બનાવ્યું છે જોઈ લો recipe.. Daxita Shah -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
ફલાવર ના બટરી સ્ટફ પરાઠા(ફુલ ગોભી ના બટરી પરાઠા)(Cauliflower Buttery Stuffed Paratha Recipe in Gujar
#VR#MBR8#cookpad Gujarati#cookpad indiaપરાઠા તો પ્રાય સભી રાજયો મા બનાવાય છે પરન્તુ પંજાબ ની સ્પેશીયલ રેસીપી છે વિન્ટર મા મળતા લીલી શાકભાજી ના ઉપયોગ કરી જાત જાત ના પરાઠા બને છે સ્ટફ પરાઠા ની વિવિધતા મા મે ફુલેવર ને સ્ટફ કરી ને પરાઠા બનાયા છે.. Saroj Shah -
મકાઈ-કારેલા નાં રવૈયા?(makai karela raviya recipe in Gujarati)
#સુપરશેફ 1કારેલા એ પોષક તત્વોની ગુણવત્તા ધરાવતું શાક છે, પણ તેના કડવા સ્વાદ નાં કારણે ઘણા લોકો તેને ઉપયોગ માં લેતા નથી. અહીં મેં સ્વીટ કોર્ન સાથે બનાવી ને એક નવું જ સ્વરૂપ આપ્યું છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (3)