પનીર રવા પેંડા (એની ફેસ્ટિવલ રેસિપીઝ)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
10 સવિઁગ
  1. 1 ચમચીદેશી ઘી
  2. 1/2 કપ ફેશ પનીર
  3. 1 કપરવો
  4. 3/4 કપખાંડ
  5. 1 કપડ્રાય કોકોનટ (સીલોની ખમણ)
  6. 2 ચમચીએની મિલ્ક સિરપ
  7. ડ્રાયફ્રુટસ એની ચોઇસ (કાજુ-બદામ કીસમીસ પિસ્તા ચારોળી)
  8. 1 કપમિલ્ક
  9. ડ્રાય કોકોનટ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પનીર ને બારીક ખમણીલો

  2. 2

    હવે ગેસ ઉપર પેન રાખી ઘી ગરમ કરવા રાખો ત્યાર બાદ તેમા રવો એડ કરી ધીમે તાપે લાઈટ ગોલ્ડન કરો ત્યાર બાદ તેમા કોકોનટ નાખી તેને પણ શેકી લો

  3. 3

    હવે તેમા ખાંડ સિરપ દૂધ એડ કરી બરાબર મીક્ષ કરો પછી તેમા પનીર નાખી 1 મિનિટ શેકી ત્યાર બાદ નીચે ઉતારી તેને ગરમ ગરમ હોય ત્યારે જ ગોળા વાળી કોકોનટ મા ડીપ કરી ઉપર થી ડ્રાયફ્રુટસ નાખી દો

  4. 4

    તો રેડી છે એની ફેસ્ટિવલ સ્પેશિયલ રેસિપીઝ પનીર રવા પેંડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes