કંદ સાબુદાણાની ખીચડી

કંદ સાબુદાણાની ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને રતાળુ ને બરાબર ધોઈ ને પ્રેશર કૂકરમાં અલગ અલગ રીતે બોઈલ કરી લો...ઠંડા થાય એટલે છાલ કાઢીને નાના પીસમાં સમારી લો. દૂધી તેમજ સુરણ ને છીણી ને તૈયાર કરો.
- 2
એક કડાઈમાં ઘી અથવા તેલનો વઘાર મુકો...તેલ ગરમ થાય એટલે જીરું તતડાવો...જીરું ફૂટે એટલે મીઠો લીમડો, શીંગ દાણા, છીણેલી દૂધી, છીણેલું સુરણ, તેના ભાગનું ફરાળી મીઠું ઉમેરી તાવેથા વડે મિક્સ કરી ઢાંકીને ચડવા દો...થોડી વારે ચેક કરી લો..
- 3
દૂધી અને સુરણ નું છીણ ચડી જાય એટલે પલાળેલા સાબુદાણા હાથેથી છુટ્ટા કરો... સમારેલું બોઈલ રતાળુ, બટાકા, સાબુદાણા ઉમેરો....તેના ભાગનું સિંધવ મીઠું, આદુ-મરચા, મરી-જીરુનો ભૂકો, શીંગનો ભૂકો, ખાંડ, લીંબુનો રસ બધું જ ઉમેરી મિક્સ કરી ફરી ઢાંકીને પાંચ થી સાત મિનિટ રાખો.
- 4
સાબુદાણા ચડીને સોફ્ટ થઈ જાય અને બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરો. ગરમાગરમ કંદ સાબુદાણાની ખીચડી તૈયાર છે....એક પ્લેટમાં કાઢી સર્વ કરો.
Similar Recipes
-
સુરણ-સાબુદાણાની ખીચડી
#ફરાળી મિત્રો...કેમ છો...? જ્યારે ઉપવાસ હોય અથવા તો એમજ ગરમ નાસ્તો કરવાની ઈચ્છા થાય તો બિલકુલ નિર્દોષ વાનગી બનાવવાની રીત બતાવું છું...બટાકાથી ગેસ...અપચો જેવી તકલીફ થતી હોય છે આ રેસિપી થી પાચન ની કોઈ તકલીફ નથી થતી તેમજ સુરણ ના ઔષધીય ગુણો ને લીધે piles જેવી બીમારીને દૂર થાય છે...👍 Sudha Banjara Vasani -
રતાળુ ની સૂકી ભાજી (Purple Yam Dry Sabji Recipe In Gujarati)
#SFRશ્રાવણ માસ ફરાળી વાનગી રતાળુ એક જાંબલી કલરનું સ્ટાર્ચ, ફાઇબર્સ થી ભરપૂર અને બળવર્ધક કંદમૂળ છે...જેની વાનગી One-Pot-Meal તરીકે ઉપયોગ માં લેવાય છે...ભોજન સ્કીપ કરીને પણ આ વાનગી લઈ શકાય છે...ખૂબ ઓછા તેલથી તેમજ માત્ર બોઈલ કરીને બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
કંદ બટાકા સાબુદાણા ખીચડી(Yam Potato Sago khichdi Recipe in Gujarati)
#MBR7Week 7 આજે સફલા એકાદશી છે..પદ્મપુરાણ માં આ માગશર માસની એકાદશી ને પર્વ (ઉત્સવ) તરીકે ઉજવણી કરવાનું સૂચવ્યું છે... આ દિવસે ઉપવાસ તેમજ વિષ્ણુ ભગવાન નું પૂજન કરવામાં આવે છે. ઉપવાસ નિમિત્તે મેં ફરાળી ખીચડીને પિસ્તા રતાળુ ની ચટણી (મારી Innovative) સાથે સર્વ કરી છે.. Sudha Banjara Vasani -
દૂધી સાબુદાણા ની ખીચડી(Bottleguard Sago khichdi recipe in Gujarati)
#ff1ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ રેસીપી ચેલેન્જનોન ફ્રાય ફરાળી રેસીપી Sudha Banjara Vasani -
રતાળુ ચિપ્સ (Purple Yam Chips Recipe In Gujarati)
#FFC3Week3 રતાળુ ઔષધીય ગુણો ધરાવતું જમીનમાં થતું એક કંદમૂળ છે...જે એન્ટિઓક્સિડન્ટ છે...પોટેશિયમ અને વિટામિન "C" થી ભરપૂર અને કેન્સર, ડાયાબીટીસ, હૃદય રોગ જેવી બીમારી માટે ઉત્તમ ઔષધ છે... Sudha Banjara Vasani -
રતાળુ મસાલા ચાટ (Purple Yam masala chat recipe in Gujarati)
#ff1ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ રેસીપી ચેલેન્જનોન ફ્રાય ફરાળી રેસીપી આ જમીનની અંદર ઉગતું એક કંદમૂળ છે જેનું ઓરીજીન Southeast Asia છે હવે તેની worldwide ખેતી થાય છે...મેં ખૂબ થોડા તેલમાં શેલોફ્રાય કરીને મસાલા ચાટ બનાવ્યો છે.તે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ તત્વ થઈ ભરપૂર છે. Sudha Banjara Vasani -
સુરણ ની ખીચડી (Suran ni khichdi Recipe in Gujarati)
સુરણ ને ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. સુરણ ઉપવાસ માં વપરાતી પ્રિય વસ્તુઓ માંનું એક ગણાય. અહીંયા મેં ઉપવાસ દરમ્યાન ખાઈ શકાય એવી સૂરણની ખીચડી બનાવી છે. spicequeen -
રતાળુ નું ફરાળી શાક - ફરાળી કંદ ની સૂકી ભાજી - પર્પલ કંદ નું ફરાળી શાક
#ઉપવાસ #ફરાળીચેલેન્જ #રતાળુ #પર્પલકંદકંદ અને સૂરણ બંને કંદમૂળ છે. ઉપવાસ માં ફરાળ માં ઘણીબધી અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. રાજસ્થાનમાં આની ઉપજ ખૂબ જ છે. શ્રીનાથજી નાથદ્વારા માં તળેલા કંદ ખાવાની મજા જ કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
સૂરણ ની કટલેસ (Suran cutlet recipe in Gujarati)
#EBWeek15#ff2 રેસીપી સરળ અને સ્વાદિષ્ટ છે...ફરાળ માં પણ વાપરી શકાય છે અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં પણ પીરસી શકાય છે....સુરણ ફાઈબરથી ભરપૂર તેમજ ઔષધીય ગુણો ધરાવતું કંદમૂળ છે....પાઈલ્સની બીમારીની અકસીર દવા નું કામ કરે છે. Sudha Banjara Vasani -
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#FR#Cookpadgujarati#Cookpadindia ઉપવાસની અનેક વાનગીઓ માં સાબુદાણાની ખીચડી આદર્શ વાનગી છે. સ્વાદિષ્ટ અને મજેદાર રતાળુ સાબુદાણાની ખીચડી ની રેસીપી. Bhavna Desai -
રતાળુ ના ભજીયા (Purple Yam Fritters Recipe In Gujarati)
#RB2Week2 આ ભજીયા દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી છે...તેને કંદ પૂરી પણ કહેવાય છે...દરેક ઘરમાં બનતી અને સ્ટ્રીટ ફૂડ તરીકે પીરસાતી વાનગી છે..રતાળુ એક કંદમૂળ પ્રકાર નું શાક છે જે સ્ટાર્ચ, ફાઇબર્સ , કેલ્શિયમ અને વિટામિન્સ થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
સૂરણ સાબુદાણાની ફરાળી ખીચડી(Yam Sago farali khichdi recipe in Gujarati)
#GA4#Week14#Yamપોસ્ટ - 21 સૂરણ જેને "Yam" અથવા Elephant foot પણ કહેવાય છે જેમાં ભરપૂર પ્રમાણ માં ફાઇબર્સ હોય છે...તે આંતરડા ના રોગો માં ઔષધિ નું કામ કરે છે...જમણવાર ની દાળ માં વાપરવાથી દાળ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે...તેમાં ખટાશ ઉમેરવાથી ખુજલી નથી આવતી.... Sudha Banjara Vasani -
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
મને સાબુદાણા ની ખીચડી બહુ ભાવે છે.બધા ના ઘરે અલગ અલગ રીતે બનતી જ હોય છે હું બનાવું છું એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
હેલ્થી સૂપ (Healthy Soup Recipe In Gujarati)
#MFF ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની લિજ્જત હોય છે...કેલ્શિયમ, ફાઇબર્સ, વિટામિન C ,હિમોગ્લોબીન અને પ્રોટીન થી ભરપૂર આ સૂપ ફીલિંગ ઈફેક્ટ આપે છે અને ખૂબ પૌષ્ટિક પણ છે...આ સિઝન ના શાકભાજી પણ ખૂબ તાજા અને કલરફુલ હોય છે. Sudha Banjara Vasani -
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#purpleyamrecipeબટાકાની સાબુદાણા ખીચડી તો આપણે બનાવતા હોઈએ છીએ પણ રતાળુ નાખી અને સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગી. ઉપરાંત ડાયાબિટીસ ના લીધે બટાકા ના ખાઈ શકતા હોય તેમના માટે આ સારો ઓપ્શન છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen -
દૂધીની ફરાળી ઉપમા (Bottle Guard Farali Upma Recipe In Gujarati)
#FFC1Week1વિસરાતી વાનગીજૈન વાનગી પહેલા ફરાળી વેફર્સ કે ચેવડા જેવા વિકલ્પ નહોતા ત્યારે દાદીજી અને નાનીજી દૂધીનું ફરાળી શાક કે ઉપમા બનાવતા જેને "ખમણેલું" કહેતા...ને ઘી માં વધારતાં.. અત્યારે પણ એટલું જ સ્વાદિષ્ટ અને અમારા ઘરમાં વારંવાર બનતું વ્યંજન છે. Sudha Banjara Vasani -
કંદ રતાળુ પહાડી ટીક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#ફરાળીકંદ અને રતાળુ ને કોથમીર ફૂદીના ની ચટણી માં મેરીનેશન કરી ને ટીક્કા બનાવ્યા છે.. જનરલી લીલોતરી મેરીનેશન માં પનીર પહાડી ટીક્કા રેસ્ટોરન્ટમાં મળતા હોય છે એમાં વેરીએશન કરીને મેં કંદ અને રતાળુ (શકકરિયા) ના ટીક્કા બનાવ્યા છે. જે ફરાળ માં પણ ખાઈ શકાય. Pragna Mistry -
રતાળુ સાબુદાણા થાલીપીઠ.(Purple yam Sago Thalipeeth Recipe in Gujarati)
#FFC6 રતાળુ માં બધા વિટામિન અને પોષક તત્ત્વો સારાં પ્રમાણમાં હોય છે. રતાળુ એ કુદરતી સ્વાસ્થ્ય નો ઉત્તમ સ્ત્રોત છે. આ ફરાળી થાલીપીઠ સાબુદાણા સાથે બટાકા ના બદલે રતાળુ નો ઉપયોગ કરી બનાવી છે.આ થાલીપીઠ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઉપવાસ માં ઉપયોગી થશે. Bhavna Desai -
રતાળુ સાબુદાણા ખીર.(Purple yam Sago Kheer Recipe in Gujarati)
#RB1 મનમોહક રતાળુ કંદ મારી અને મારા પરિવાર ની પહેલી પસંદ છે. રતાળુ અને સાબુદાણા નો ઉપયોગ કરી એકદમ યુનિક સ્વાદિષ્ટ ખીર તૈયાર કરી છે. Bhavna Desai -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cook snap theme of the Week#dinner recipe#Week 1#Shiv#Farrari Jayshree Doshi -
કંદ નું ફરાળી શાક (Kand Farali Shak Recipe In Gujarati)
#ChooseToCookમને ફરાળ માં તલ શીંગ દાણા વાળું કંદ નું ફરાળી શાક મોળા દહીં સાથે ખૂબ જ ભાવે છે એટલે આજે અગિયારસ માં બનાવ્યું છે Pinal Patel -
તંદુરસ્ત દૂધી-સાબુદાણા ની ફરાળી ખીચડી
આ વાનગી નો સ્વાદ એક્દુમ અલગ છે કારણકે અહીંયા આપણેદૂધી વાપરીએ છે બટાકા ના બદલે. બનાવાની રીત એજ પણ થોડું અલગ. Jasmin Motta _ #BeingMotta -
કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati)
#GA4 #Week14"કંદ સેન્ડવીચ" - (રતાળુ સેન્ડવીચ) 🥪શિયાળા ના આગમન સાથેજ કંદ ની સીઝન પણ ચાલુ થાય છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાત માં કંદ માથી બનતીએક યુનિક વાનગી એટલે... "કંદ સેન્ડવીચ."કંદ ની સુગંધ અને સ્વાદ ખૂબ જ યુનિક છે.કંદ ની બે કાતરી વચ્ચે મસાલા નું સ્ટફીંગ ભરી અને બાફી લેવું .કંદ ની આ વાનગી બફાઈ ત્યારે રસોડું મહેંકી ઉઠે છે.અને ગરમા ગરમ કંદ સેન્ડવીચ ખાવાની મજા જ અનેરી છે.તેના પર લીલી ચટણી, ધાણા, સેવ છાંટી ને ખાવા થી તોસ્વાદ મા ચાર ચાંદ લાગી જાય છે. NIRAV CHOTALIA -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આ ખીચડી અગિયારસ એ તો ખવાય છે પણ નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે Shethjayshree Mahendra -
સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)
#LB#SRJ આજે અગિયારસ હોવાથી લંચ બોક્સ માં ભરવા માટે સાબુદાણા અને બટાકાની ફરાળી ખીચડી બનાવી છે જે નાના અને મોટા સૌ ની પ્રિય વાનગી છે...નાસ્તામાં અને ડિનરમાં પણ બનાવી શકાય છે...ખટ-મધુરો અને તીખો સ્વાદ હોવાથી બધાની મનપસંદ છે... Sudha Banjara Vasani -
સાબુદાણાની ખીચડી
#ફરાળીસાબુદાણાની ખીચડી એ મોટાભાગના લોકોની ફેવરિટ ફરાળી વાનગી છે. પરંતુ સાબુદાણાની ખીચડીમાં ક્યારેક તે ચીકણી બની જાય છે તો ક્યારેક સાબુદાણા બરાબર પલળતા નથી. આવામાં જો તમે આ રીતે બનાવશો તો દરેક વખતે સાબુદાણાની ખીચડી એકદમ સ્વાદિષ્ટ બનશે. Kalpana Parmar
More Recipes
ટિપ્પણીઓ (16)