કંકોડા નું શાક

Dr. Pushpa Dixit @pushpa_9410
કંકોડા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
કંકોડાની છાલ કાઢી સમારી લો. મીઠું ચોળી ૧૦ મિનિટ રાખી દો. પછી પાણી નાંખી ધોઈને નીતારી લો.
- 2
હવે કડાઈમાં તેલ મૂકી ઝીણું સમારેલું લસણ કકડાવી કંકોડા નાંખી બધા મસાલા, મીઠું અને ખાંડ નાંખી બરાબર મિક્સ કરો. દૂધ નાંખી ધીમા તાપે ઢાંકણ ઢાંકી ચડવા દો.જરૂર જણાય તો પાણી નાંખવું.
- 3
કંકોડા ચડી જાય એટલે થોડા મેશ કરી ડ્રાય કરી લો બધું પાણી અને દૂધ બળી જાય પછી કોથમીર નાંખી મિક્સ કરી સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
કંકોડા નું શાક
#FDS#RB18#Week _૧૮My recipes EBookકંકોડા નું શાકમારી ફ્રેન્ડ નું મનપસંદ થાળી છે#Week _૫પૂરી મસાલા પૂરી રસવાળા મઠ કોરા મઠ પાપડી ના મુઠીયા નું શાક ભીંડા નું શાક દહીં વડા વડા કંકોડા નું શાક Vyas Ekta -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
લગ્ન પ્રસંગ કે વરામાં બનતું ગળચટ્ટુ ગુજરાતી બટેટાનું શાક. આ શાકમાં લસણ-ડુંગળી ન હોવાથી ભગવાનને થાળ ધરવામાં અવશ્ય બનાવાતું શાક. Dr. Pushpa Dixit -
કંકોડા નું શાક
#ગુજરાતી કંકોડા ચોમાસા માં જ જોવા મળે છે આ શાક વરસાદ ની સીઝન માં ખાવા મળે છે. આ વાનગી મહેસાણા ના ગુજરાતી ઓની છે ખેતર ની વાડ માં વેલો જોવા મળે છે આ શાક ને રોટલા સાથે ખાવા ની બહું મજા પડે છે.આ શાક ને તમે પણ એકવાર જરૂર થી બનાવો. અને વરસાદ ની સીઝન માં" કંકોડા" નું શાક રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#weekendચોમાસુ શરૂ થાય એટલે કંકોડા મળવાના ચાલુ થઈ જાય છે.કંકોડા પ્રોટીન થી ભરપૂર છે, તેમાં ભરપૂર માત્રા માં એન્ટિઓક્સિડન્ટ છે જે શરીર ને સ્વચ્છ રાખે છે.હું અપડા રોજ ના મસાલા વાપરી ને સાદું જ શાક બનાવું છું જે અમારા ઘરે બધા ને બહુ ભાવે છે. તે રોટલી,ભાખરી સાથે અને એકલું પણ સારું લાગે છે. Alpa Pandya -
-
કંકોડા નું ગ્રેવી વાળું શાક (Kantola Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week13#MRC કંકોડા એ ચોમાસામાં ઉગી નીકળતું પ્યોર ઓર્ગેનિક શાકભાજી છે.તે વેલા સ્વરૂપે ઉગે છે.તેમાં અનેક ગુણો રહેલા છે. ચોમાસા દરમિયાન તે ત્રણ ચાર મહિના મળે છે. કંકોડા માં પ્રોટીન ,આર્યન ,ફાઇબર ,અને એન્ટી એલર્જીન ભરપૂર માત્રામાં હોય છે તેમજ લ્યુંટેન ,આલ્ફા કેરાટિન, બિટા કેરાટીન , જેવા તત્વો મોટા પ્રમાણમાં હોય છે કંકોડાનું શાક એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને તંદુરસ્તી માટે ઉત્તમોત્તમ છે. Varsha Dave -
કટહલ મસાલા ડ્રાય
#RB11#week11#My recipe BookDedicated to my elder sister who loves this very much.નાનપણથી અમારા બધાની પ્રિય સબ્જી..હવે બાળકો ને પણ બહુ ભાવે. અહીં ગુજરાત માં ફણસ કહેવાય. બહુ ઓછુ મળે પણ આ ભાવતા શાક લેવા હું સ્પેશિયલ મોટી માર્કેટમાં જઉં. ઉનાળામાં જ મળે. ઉત્તર પ્રદેશ માં તો કેરી સાથે ફણસનું અથાણું પણ બને. જેમાં સરસવનાં તેલનો ઉપયોગ થાય. Dr. Pushpa Dixit -
કંકોડા નું શાક (Kankoda nu shak recipe in gujarati)
#સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલકંકોડા હેલ્થ માટે ફાયદાકારક છે અને આ શાક ખાસ કરીને ચોમાસામાં જ મળે છે. આ શાક ને ગરમાગરમ જુવાર બાજરી ના રોટલા, ખીચડી, લસણ ની ચટણી અને દૂધ સાથે સાંજે વાળું માં ખુબ જ ટેસ્ટી લાગે છે. Harita Mendha -
-
કાચા કેળાનું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
UP સ્ટાઈલમાં મમ્મી પાસે શીખી.. બહુ જ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
-
-
કંકોડાનું શાક
કંકોડાનું શાક અમારા ઘરમાં મારુ અને મારી સાસુમાનુ ફેવરિટ છે આ શાક ની રેસીપી હુ મારી મધર ઈન લો ને ડેડીકેટ કરું છું#cookpadindia#cookpadgujrati#RB18 Amita Soni -
-
-
ચણા નું લોટવાળું શાક
આજે શુક્રવારે ચણાનું શાક બને. લસણ-ડુંગળી વિના બનાવવાનું હોવાથી ગ્રેવી માટે ચણાનાં લોટનો ઉપયોગ કર્યો અને ખાંડ નાંખી ગુજરાતી ટેસ્ટનું જ બનાવ્યુંટામેટા ક્રશ કરી નાંખવાથી ખટ-મધુરો ટેસ્ટ બહુ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
કંકોડા / કંટોલા શાક (Kankoda shak recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલ#પોસ્ટ3ચોમાસામાં ભજીયા અને મકાઈ તો યાદ આવે જ બધા ને પણ મને આ ફક્ત ચોમાસા માં જ મળતું શાક કંકોડા બહુ જ ભાવે. સ્વાદ માં થોડા કડવા/ તુરા લાગે પણ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ઘણા લાભદાયી છે. સંતળેલા અને થોડું ક્રિસ્પી શાક મને તો બહુ જ ભાવે.આજકાલ તો કોરોના વાઇરસ ને લીધે કંકોડા બહુ ચર્ચા માં છે તેના દેખાવ ને કારણે🤣 Deepa Rupani -
ગુવાર ગટ્ટા નું શાક (Guvar Gatta Shak Recipe In Gujarati)
@SudhaFoodStudio51 inspired me for this recipe🙏ગુવાર ઢોકળીનું શાક ઘણી વાર બનાવું. પણ સુધાજીની ગુવાર-ગટ્ટાનું શાકની રેસીપી જોઈ ઈચ્છા થઈ કે હું પણ આવું શાક બનાવું. રાજસ્થાની ગટ્ટા માં દહીં નો ઉપયોગ થાય અને તે બહુ ટેસ્ટી લાગે છે. તો મેં પણ થોડા ફેરફાર કરી ગટ્ટામાં દહીં નો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
જુવાર નો રોટલો કંકોડા નું શાક (Jowar Rotla Kantola Shak Recipe In Gujarati)
#RC2 #EB ,હેલધી,સુપચ્ય , ગલુટન ફી જુવાર નો રોટલો ને કંકોડા નું શાક.....વરસો થી ઘર મા બનતી દેશી વાનગી Rinku Patel -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
@Tastelover_Asmita inspired me for this recipeભીંડાનું શાક બધાનું ફેવરીટ. આજે મેં દહીં નાંખીભીંડી મસાલા બનાવ્યું. Dr. Pushpa Dixit -
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
#MFFમોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની મોસમમાં લીલી ચોળી બહુ સરસ કૂંણી મળે. તો આજે એકલી લીલી ચોળીનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કોર્ન કંકોડા નું શાક (Corn kankoda shak recipe in Gujarati)
#RC1કોર્ન / મકાઇ એ એક અલગ પણ ખૂબ સ્વાદિષ્ટ સંયોજન છે. ઓછી મહેનત માં અને ઘરની સામગ્રી માંથી બનતું આ શાક બનાવવામાં પણ સરળ છે . Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કંકોડા નું શાક(kankoda recipe in Gujarati)
#સુપરસેફ3#સાતમ#monsoon#માઇઇબુકમોનસુન સ્પેશિયલ કંકોડાનું શાક ના હોય તો અધૂરું જ લાગે છે. કહેવાય છે કે કંકોડું એ ઘી બરાબર હોય છે એટલે કે ઘી માંથી આપણાને જેટલા વિટામિન પ્રોટીન મળે છે એટલા જ એક કંકોડું ખાવાથી મળે છે જેથી તેને આપણે આપણા ડાયટમાં ઉમેરવું જોઈએ. મે બનાવ્યું છે કંકોડાનું એકદમ સ્વાદિષ્ટ શાક તમે પણ બનાવી શકો છો. Vishwa Shah -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost3 Bhumi Parikh -
કંકોડા અને મકાઈ નું શાક
#EB#Week13કંકોડા નું શાક ઘણા બધા ને ભાવતું નથી પણ મકાઈ સાથે બહુ જ સરસ લાગે છે.કંકોડા માં પ્રોટીન ખુબ જ હોય છે અને આ ચોમાસા માં જ મળે છે. Arpita Shah -
-
બટાકા નું છાલ નું રસાવાળું શાક
#RB8#Week _૮#my EBook recipesબટાકા છાલ નુંરસાવાળું શાકઆજે મંગળવાર લંચ બટાકા નું છાલ નુ રસવાડું શાક Vyas Ekta -
તુરિયા-ગાંઠિયાનું શાક (Turiya Gathiya Recipe in Gujarati)
લગ્ન પછી સાસુમા પાસે બનાવતા શીખી. શિયાળા ને ચોમાસામાં બાજરીનાં રોટલા સાથે ખવાતું શાક. ગાંઠિયા કે સેવ નાંખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Dr. Pushpa Dixit -
ક્રિસ્પી કંકોડા નું શાક (Crispy Kankoda Sabji Recipe In Gujarati)
કંકોડા સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ ઉત્તમ છે. વર્ષ દરમ્યાન બહુ ઓછા ટાઇમ માટે આ શાક મળે છે. ચોમાસા માં તેનું સેવન કરવું ફાયદકારક છે. સ્વાદ માં સહેજ તૂરા હોવા છતાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.#MFF Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16406708
ટિપ્પણીઓ (11)