દુધી નો દુધ પાક (જન્માષ્ટમી મહોત્સવ રેસિપીઝ)

Sneha Patel @sneha_patel
દુધી નો દુધ પાક (જન્માષ્ટમી મહોત્સવ રેસિપીઝ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક જાડા તળીયા વાળુ વાસણ મા થોડુક પાણી નાખી દુધ એડ કરી ગરમ કરવા રાખો થોડી વાર બાદ તેમા મિલ્ક પાઉડર મિક્સ કરો
- 2
હવે દુધી ની છાલ કાઢી ખમણી થી લાંબુ ખમણ તૈયાર કરો તેને પાણીવમા રાખો જેથી તે કાળુ પડે નહી હવે એક પેન મા ઘી મુકી ખમણ ને થોડી વાર માટે ચડવા દો 1/2 વાટકી ગરમ પાણી મા ડાયફુટસને 10 મિનિટ પલાળી બદામ ની છાલ કાઢી કટ કરો
- 3
હવે દૂધ મા ખમણ એડ કરી ખાંડ નાખી ઉકાળો લગભગ અડધુ રહે ત્યા સુધી પછી તેમા ડ્રાયફ્રુટસ નાખી થોડી વાર કુક કરી લો છેલ્લે ઇલાયચી પાઉડર નાખી બરાબર મીક્ષ કરો ઠંડુ થાય પછી ફિજ મા રાખી દો
- 4
હવે તેને સવિગ બાઉલ મા કાઢી ઉપર થી ડ્રાયફ્રુટસ નાખી સર્વિંગ કરો તો તૈયાર છે ઈન્સ્ટન્ટ મિઠાઇ દૂધી નો દૂધ પાક સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેસર ડ્રાયફ્રુટસ દૂધ પૉવા (શરદ પુનમ સ્પેશિયલ)(Keshar Dryfruits Doodh Pauva Recipe in Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
ડ્રાયફ્રુટસ કસાટા દૂધ પૌવા શરદ પુનમ સ્પેશિયલ (Dryfruits Cassata Doodh Pauva Sharad Poonam Special Re
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
રબડી સીતાફળ બાસુંદી (Rabdi Sitafal Basundi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
અવધિ રાઈસ ફિરની (Awadhi Rice Firni Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
-
ડ્રાયફ્રુટસ મેંગો રોલ કટ (Dryfruits Mango Roll Cut Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
અંગુર ડ્રાયફ્રુટસ રબડી (Angoor Dryfruits Rabri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CookpadTurns6 Sneha Patel -
ક્રીમી ફુટસ સલાડ જૈન રેસિપી (Creamy Fruit Salad Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel -
-
-
અંજીર પાક ખાંડ ફ્રી સ્વીટ (Anjeer Paak Sugar free Sweet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#VR Sneha Patel -
દુધી નો હલવો
#સાતમ#ઉપવાસદુધી ને લૌકી પણ કેહવાય છે. મે દુધી ના હલવો બનાવયો છે. દુધી સુપાચય છે માટે ઉપવાસ ,વ્રત મા ઉપયોગ કરીયે છે. સુકા મેવા અને દુધ થી બનાવી ને ક્રીમી મિલ્કી ફલેવર વાળા , સ્વાદિષ્ટ હલવો બનાવયા છે. પ્રોટીન,વિટામીન, ફાઈબર,કેલ્શીયમ યુકત હલવો પોષ્ટિક ,ડીલીસીયસ છે Saroj Shah -
-
ડ્રાયફ્રુટસ અંગુર રબડી જૈન રેસિપી (Dryfruits Angoor Rabdi Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#vasantmasala#aayencookeryclub#SN3 Sneha Patel -
સ્ટ્રોબેરી રબડી હોલી સ્પેશિયલ (Strawberry Rabdi Holi Special Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#HR Sneha Patel -
ડ્રાયફ્રુટસ ઓરેન્જ ગાજર નો હલવો
#cookpadgujarati#Cookpadindia#MDC ડ્રાયફ્રુટસ ઓરેન્જ ગાજર નો હલવો Sneha Patel -
ડ્રાયફ્રુટસ સીતાફળ બાસુંદી (Dryfruits Sitafal Basundi Recipe In Gujarati)
#suhani#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મેંગો ફીરની (Mango Firni Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ff3#childhood Sneha Patel -
ડ્રાયફ્રુટસ શાહી ટુકડા (Dryfruits Shahi Tukda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
મસ્કમેલન શેઇક (Muskmelon Shake Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ખજૂર થીક શેઇક (Khajoor Thick Shake Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ખજુર ડ્રાયફ્રુટસ પાક (યુનીક સ્ટાઇલ)(Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#VR Sneha Patel -
ડ્રાયફુટ મખાના રબડી (Dryfruit Makhana Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around the world challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
રોઝ સેવૈયા ફેસ્ટિવલ સ્પેશિયલ (Rose Sevaiya Festival Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 Sneha Patel -
રોઝ ડ્રાયફ્રુટસ ખજુર બરફી (Rose Dryfruits Khajoor Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA1 Sneha Patel -
શિવરાત્રી સ્પેશિયલ શક્કરિયા ની બાસુંદી (Shivratri Special Shakkariya Basundi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WDC Sneha Patel -
કેસર ડ્રાયફ્રુટસ ઠંડાઇ (Kesar Dryfruits Thandai Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16422901
ટિપ્પણીઓ (5)