રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓટીજીને દસ મિનિટ માટે 180 ડિગ્રી પર પ્રી હિટ કરી લો.હવે એક વાસણમાં પાકા કેળાને સ્મેશ કરી લો. પછી તેમાં તેલ, ખાંડ અને દહીં ઉમેરીને હેન્ડ વિસ્ક ની મદદથી ખૂબ હલાવો. હવે આ મેંદાના મિક્સરને કેળાના મિક્સરમાં ભેગું કરીને એક જ દિશામાં ખૂબ હલાવો
- 2
હવે એક વાસણમાં મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા કોકો પાઉડર ને ચારણીની મદદથી ચાળી લો.
- 3
પછી તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરો થોડું થોડું દૂધ ઉમેરી હલાવતા રહેવું આ કેક ના મિક્સરને બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં તેવું મીડીયમ મિશ્રણ તૈયાર કરવું.
- 4
હવે એક કેક ના ટીમમાં બટર પેપર લગાવીને પછી તેમાં કેક બનાવવાનું બધું મિશ્રણ ને નાખો અને ઉપરથી કાજુ બદામની કતરણ ઉમેરો. હવે પહેલાથી પ્રી હિટ કરેલા ઓટીજી માં 15-20 મિનિટ માટે બૅક કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બનાના કેક લિથ ચોકલેટ ચિપ્સ
આજે દીકરાની ડીમાન્ડ પર બનાના કેક લિથ ચોકલેટ ચિપ્સ બનાવી છે જેમાં મેંદો અને ઘઉં નો લોટ લીધો છે. ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વર્જન છે. Dr. Pushpa Dixit -
-
ચોકલેટ કેક (chocolate cake)
નાના - મોટા બધા ને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ કેક બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)
#GA4#Week2કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
આજે 🎅😊🎁🎊Christmas ના અવસર પર મેં કેક બનાવ્યું છે .બધાને Merry Christmas 🎂🎊🎉 Nasim Panjwani -
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
-
બનાના ચોકલેટ કેક(Banana Chocolate Cake Recipe in Gujarati)
#cookpadturns4#freshfruts Dharmista Anand -
વેગન બનાના પેન કેક (Vegan Banana Cake Recipe In Gujarati)
#GA4 #Week2#cookpadindia#cookpadgujratiપેનકેક એ અમેરિકન ફૂડ કલ્ચર નો મહત્વ નો ભાગ છે..જેવી રીતે આપણે ત્યાં થેપલા કે ભાખરી નાસ્તા માં હોય જ એવી રીતે ત્યાં ના લોકો નો આ બેસીક નાસ્તો જ છે.મોટા ભાગે તેમાં મિલ્ક,અને ઈંડા નો ઉપયોગ થતો જ હોય છે.મે અહી totally vegetarian + vegan પેનકેક બનાવ્યા છે.જે ટેસ્ટ માં પણ લાજવાબ છે. Bansi Chotaliya Chavda -
*ચોકલેટ બનાના પેનકેક*
ચોકલેટ બધાં ને ભાવે અને તેમાંથી બનતી વાનગી પણ બહુ જ ફેવરીટ .#નોનઇન્ડિયન Rajni Sanghavi -
ચોકલેટ કેક
#ઇબુક૧#૪૨#લવકેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે. Deepa Rupani -
-
બદામ ની કેક (badam cake recipe in gujarati)
આજે પહેલીવાર કનવેક્ષન મોડ પર કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
મગ કેક (Mug Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia*બેકિંગ રેસિપિ*કોઈપણ પ્રકારની કેક સામાન્ય રીતે માઇક્રોવેવ ઓવનમાં બનાવવામાં આવે છે. મગ કેક પણ કેકનો જ એક પ્રકાર છે, જેને માઈક્રોપ્રૂફ મગમાં બનાવવામાં આવે છે.આ એક બેકિંગ રેસિપિ હોય તેની સામગ્રીનું મેઝરમેન્ટ પરફેક્ટ હોવું જરૂરી છે. વડી, મગ કેક એકદમ ઓછા સમયમાં બનાવી શકાય છે. Kashmira Bhuva -
-
-
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#XS#chocolatemarblecake#zebracake#cake#cookpadgujarati Mamta Pandya -
-
બનાના ચોકલેટ ચીપ બ્રેડ(Banana chocolate chip bread in Gujarati)
આ એક પ્રકારની કેક જ છે પણ એ કેક કરતા ખાવામાં એકદમ અલગ છે. નેચરલ બનાના ફ્લેવર આ બ્રેડને એક અલગ લેવલ પર લઈ જાય છે. ચોકલેટ ચિપ્સ optional છે પણ એ ઉમેરવાથી બાળકોને પણ ખુબ મજા આવે છે. આ બ્રેડને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. તમે પણ તમારા બાળકો માટે જરૂરથી બનાવો.#સુપરશેફ2#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ28 spicequeen -
-
-
-
-
-
More Recipes
- દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
- મખાના સ્પ્રાઉટ સલાડ (Makhana Sprout Salad Recipe In Gujarati)
- બટાકા અને મરચા ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
- સરગવા નું ચણા લોટ વાળુ શાક (Saragva Chana Lot Valu Shak Recipe In Gujarati)
- રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16352124
ટિપ્પણીઓ (17)