બનાના આઈસ્ક્રીમ(Banana icecream Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં કેળા ની છાલ કાઢી,કટકા કરો.
- 2
હવે તેને એર બેગ માં ૨ કલાક ફ્રિજર માં મુકો.
- 3
હવે ફ્રીજ માંથી કાઢી, મિક્ષચર માં દુધ,ખાંડ નાખી ક્રશ કરી લો.
- 4
હવે એરટાઇટ ડબ્બા માં ભરી ફ્રિજર માં, ૫ કલાક સેટ થવા દો
- 5
તૈયાર છે,બનાના આઈસ્ક્રીમ,કાજુ- બદામ ના ભૂકા થી ડેકોરેટ કરો.એકદમ મસ્ત આઈસ્ક્રીમ,😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
બનાના નાના મોટા બધા માટે બહું ઉપયોગી છે. બનાના મા કેલશ્યમ બહુ હોય છે. બનાના ખાવાથી નાના મોટા બધા ને કેલશ્યમ મલી રહે છે. કેલશ્યમ હાડકા માટે બહુ જ જરુરી છે. #GA4#Week2 RITA -
હેલ્થી બનાના ચોકોલેટ આઈસ્ક્રીમ (Healthy Banana Chocolate Icecream Recipe In Gujarati)
#GA4#Week2#Banana Radhika Thakkar -
-
બનાના આઈસ્ક્રીમ(Banana icecream recipe in Gujarati)
કેળા માં વિટામિન એ ,બી ,સી અને ઈ ,ઝીંક ,આયર્ન ,મિનરલ્સ ,પોટેશિયમ વગેરે અનેક પોષક તત્વો હોય છે .સવારે ખાલી પેટે કેળા ખાવા થી ભૂખ ઓછી લાગે છે અને સ્ફ્રૂર્તિ પણ બની રહે છે .કેળા અને દૂધ સાથે લેવાથી શરીર ને ભરપૂર માત્રા માં પ્રોટીન ,વિટામિન ,ફાઈબર અને મિનરલ મળે છે .#CookpadTurns4Fruits Rekha Ramchandani -
બનાના આઈસ્ક્રીમ (Banana Ice Cream Recipe In Gujarati)
Yummy 😋 ice-cream#GA4 #Week2 Devanshi Chandibhamar -
ઇન્સ્ટન્ટ બનાના ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ (Instant Banana Dry Fruit Ice Cream Recipe In Gujarati)
#GA4#Week2 Bhagyashreeba M Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બનાના આઇસક્રીમ(Banana icecream Recipe in Gujarati)
#GA4#week2#આ આઇસક્રીમ મેં પહેલી વખત બનાવયો છે સરસ બન્યો છે. Smita Barot -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13697425
ટિપ્પણીઓ