શ્રીખંડ ના લાડુ (Shrikhand Ladoo Recipe In Gujarati)

Jigna buch
Jigna buch @jigbuch

શ્રીખંડ ના લાડુ (Shrikhand Ladoo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ થી ૧.૧/૨ કલાક
૪/૫ વ્યક્તિ
  1. ૧ કિલોદહીં નો મસ્કો
  2. ૪૦૦ થી ૫૦૦ ગ્રામ ખાંડ
  3. ૪/૫ ઇલાયચી નો ભુકો
  4. ૧/૨ ચમચીજાયફળ નો ભુકો
  5. ૨ થી ૩ ચમચી કાજુ
  6. બદામ - પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧ થી ૧.૧/૨ કલાક
  1. 1

    દહીં માંથી એકદમ સાવ પાણી નિતારી મસ્કો એક કડાઈ માં લો પછી તેમા ખાંડ નાખો, ૧૫ થી ૨૦ મિનિટ ગેસ પર મિડીયમ તાપે રાખો જેથી પાણી બળી જાય

  2. 2

    ત્યારબાદ ઇલાયચી જાયફળ ન ભુકો, સૂકોમેવો ના ખી મિક્સ કરી એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દો

  3. 3

    પછી તેમાંથી લાડુ વાળો તો તૈયાર છે શ્રીખંડ ના લાડુ એક નવી રીતે

  4. 4

    તમે ફુડ કલર નાખી શકો કોઈ ફ્લેવર, ચોકલેટ બોલ્સ પણ નાખી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna buch
Jigna buch @jigbuch
પર
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

Similar Recipes