બનાના પેનકેક્સ

#નોનઇન્ડિયન
પેનકેક્સ એ બહુ જાણીતું કૉંટીનેન્ટલ બ્રેક ફાસ્ટ ની વાનગી છે. એ મધ અથવા મેપલ સીરપ સાથે પીરસાય છે . સામાન્ય રીતે મેંદા માંથી બનતા પેનકેક્સ ને મેં ફલાહરી લોટ થઈ બનાવ્યા છે.
બનાના પેનકેક્સ
#નોનઇન્ડિયન
પેનકેક્સ એ બહુ જાણીતું કૉંટીનેન્ટલ બ્રેક ફાસ્ટ ની વાનગી છે. એ મધ અથવા મેપલ સીરપ સાથે પીરસાય છે . સામાન્ય રીતે મેંદા માંથી બનતા પેનકેક્સ ને મેં ફલાહરી લોટ થઈ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા,ખાંડ અને દૂધ ને બ્લેન્ડ કરી લો.
- 2
તેમાં લોટ અને બદામ નો પાવડર નાખી મિક્સબકરી ખીરું બનાવો. જરૂર લાગે તો દૂધ ઉમેરવું. ખીરા ને ઢાંકી ને 15 મિનિટ માટે રાખી દેવું.
- 3
પછી એલચી પાવડર ઉમેરી મિક્સ કરવું. હવે ગરમ કરેલી નોન સ્ટીક લોઢી પર એક ચમચો ખીરું નાખી પુડલા ની જેમ પાથરો. ફરતે થોડા ટીપાં ઘી નાખવું. એક બાજુ ચડી જાય એટલે ફેરવી બીજીબાજુ ચડવા દેવું, ફરી થોડું ઘી મૂકવું.
- 4
બની જાય એટલે, પિસ્તા, દળેલી ખાંડ, સિનમન સુગર, જે પસંદ હોય એ છાંટી ને ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માલપુઆ (Malpua recipe in Gujarati)
#EB#week12#FD#cookpadindia#cookpad_gujમાલપુઆ એ ભારત નું તહેવાર માટે નું ખાસ પારંપરિક અને સ્વાદિષ્ટ વ્યંજન છે. ભારત સિવાય બાંગ્લાદેશ અને નેપાળ માં પણ પ્રચલિત છે. ભારત માં હોળી, દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો માં ખાસ બને છે. માલપુઆ ભારત ના ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વધુ પ્રચલિત છે. જો કે દરેક રાજ્ય માં બનાવાની વિધિ અને ઘટકો માં થોડા ફેરફાર હોય છે. અમાલુ ના નામ થી પ્રચલિત માલપુઆ, પુરી માં ભગવાન જગન્નાથ ના છપ્પન ભોગ નું એક વ્યંજન છે.માલપુઆ સામાન્ય રીતે ચાસણી અથવા રબડી સાથે પીરસાય છે.આજ ની રેસિપિ હું મારી ખાસ સહેલી વીરા ને સમર્પિત કરું છું. મારા થી ઉંમર માં નાની એવી વીરા મારી દીકરી અને સહેલી બંને માં અવ્વલ છે. માલપુઆ જેવી મીઠડી એવી વીરા ને માટે ખાસ માલપુઆ. Happy Friendship Day😍 Deepa Rupani -
બનાના મિલ્કશેક (Banana Milk Shake Recipe In Gujarati)
હેલ્ધી અને ઉપવાસ માં પેટ ભરાયેલું રહે તેના માટે બનાના મિલ્કશેક સારો વિક્લપ છે. Bansi Thaker -
*ચોકલેટ બનાના પેનકેક*
ચોકલેટ બધાં ને ભાવે અને તેમાંથી બનતી વાનગી પણ બહુ જ ફેવરીટ .#નોનઇન્ડિયન Rajni Sanghavi -
સ્વીટ સેમોલિના રોલ્સ
#દિવાળી#ઇબુક25રવા નો શીરો અને ખાંડવી ,બંને નામ અને વાનગી આપણી પ્રિય છે. આજે એ બંને નો સંગમ કર્યો છે. સ્વાદ અને ઘટકો રવા શીરા ના અને પદ્ધતિ ખાંડવી ની.. Deepa Rupani -
મેંગો મગજ લચકો
#મેંગોમગજ, મોહનથાળ, અડદિયા વગેરે ને ઢળ્યા વિના લચકા રૂપે ગરમ ગરમ પીરસાય છે. એમાં મેં કેરી નો સ્વાદ ઉમેર્યો છે. Deepa Rupani -
માલપુવા
#EB#Week12માલપુવા એટલે ગળ્યા પૂડા જે ખાંડ અથવા ગોળ માંથી બનતા હોય છે. મેં આજે ગોળ નો ઉપયોગ કરી ને માલપુવા બનાવ્યા છે. Arpita Shah -
બાજરી ના મીઠા પરોઠા #પરાઠા. #paratha
આપણો દેશમાં વર્ષ માં 8 મહિના તો ગરમી જ રહે છે. તેથી બાજરી અને તેના લોટ નો ઉપયોગ શિયાળા ના 4 મહિના મહત્તમ ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે આપણે બાજરા નો ઉપયોગ રોટલા, ઢેબરાં, ફૂલેર બનાવા માં કરીયે છીએ. તો વળી વધેલા રોટલા ને ભૂકો કરી તેમાં ઘી,ગોળ નાખી ને ખાઈએ છીએ. આવી જ એક નાની મા ની વાનગી, જે મારી ફૂડી સહેલી પાસે થી શીખી એ પ્રસ્તુત કરું છું. હા, મેં મારા થોડા ફેરફારો કર્યા છે. Deepa Rupani -
રાજગરા મઠડી
#ઇબુક૧#૪૫મઠડી, મીઠી કે નમકીન ,સૌને પસંદ આવે છે. આજે મેં રાજગરા ના લોટ થી ફરાળી મઠડી બનાવી છે. Deepa Rupani -
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB#week14#ff1#post2#cookpadindia#cookpad_gujબદામ શેક એ ભારત નું પ્રખ્યાત અને પસંદીદા પીણું છે. જેમ નામ થી જ ખબર પડે છે કે આ પીણું બદામ થી ભરપૂર છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવો આ શેક સંતુષ્ટિદાયક પણ છે. જે એક વાર નાના ભોજન ની ગરજ સારે છે. બદામ ના લાભ થી ભરપૂર એવું આ પીણું ગરમી માં લોકો ની ખાસ પસંદ બને છે. Deepa Rupani -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#cookpad_gujarati#cookpadindiaબીટ એ લોહતત્વ થી ભરપૂર કંદમૂળ છે જેમાં બીજા અમુક વિટામિન્સ, ખનીજ તત્વો અને એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. કુદરતી મીઠાસ થી ભરપૂર એવા આ કંદમૂળના પોષકતત્ત્વો નો લાભ લેવા તેનો રોજિંદા ભોજન માં સમાવેશ કરવો જોઈએ.બીટ ને આપણે સામાન્ય રીતે સલાડ, જ્યુસ, હલવો વગેરે માં ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે મેં બીટ નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
ગુલાબ પાક
#દિવાળી#ઇબુક#day26ગુલાબ પાક એ ગુજરાત ના કચ્છ જિલ્લા ની વાનગી છે. નામ પર થી જ ખબર પડે કે તેના મુખ્ય ઘટક માં ગુલાબ ની પાંદડી તો હશે જ. Deepa Rupani -
બનાના માલપુઆ (Banana Malpua Recipe in Gujarati)
#EB#week12#FD#cookpadgujarati માલપૂઆ એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, વેસ્ટ બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂઆ એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે. Daxa Parmar -
બ્રેડ ગુલાબજાંબુ
#ઇબુક૧#૧૭#રેસ્ટોરન્ટઆજે મે બ્રેડ માંથી ગુલાબજાંબુ બનાવ્યા છે જયારે કાંઇ સ્વીટ ખાવું હોય અનેં એ પણ ફાટફાટ બની જાય તેવી રીતે તૌ આ સરસ વાનગી છે Daksha Bandhan Makwana -
મોરૈયા નો શીરો (moraiya shiro recipe in Gujarati)
#disha#cookpad_guj#cookpadindiaમોરૈયા એ ફરાળી વ્યંજન બનાવા માટે નું એક મહત્વ નું ઘટક છે. તેમાં થી કઢી, ખીચડી, શીરો વગેરે બને છે તો વળી તેનો લોટ બનાવી પણ વિવિધ વ્યંજન બનાવી શકાય છે.આજે મેં દિશા બેન (@Disha_11 ) ની રેસિપી અનુસરી ને શીરો બનાવ્યો છે. Deepa Rupani -
ભાખરી ઓટ્સ લાડું
#હેલ્થી#indiaનાનપણ થી આપણે વધેલી રોટલી માંથી લાડુ બનાવી ને ખાધા જ છે. આજે મેં ભાખરી માંથી લાડું બનાવ્યા છે અને તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ઓટ્સ ઉમેર્યા છે. Deepa Rupani -
-
વ્હિટ બનાના રેસીન મફીન (Banana raisin muffins recipe in Gujarati
બનાના રેસીન મફીન ટી ટાઈમ સ્નેક્સ તરીકે ચા કૉફી સાથે પીરસી શકાય. આ મફીન તહેવારો દરમિયાન પરિવાર અને મિત્રો ને ભેટ તરીકે પણ ગિફ્ટ પૅક કરી ને આપી શકાય જેમ આપણે બીજી મીઠાઈઓ આપીયે છીએ. મેં અહીંયા ઘઉંનો લોટ અને બ્રાઉન શુગર નો ઉપયોગ કરીને હેલ્થી રીતે મફીન બનાવ્યા છે. ઘઉં ના લોટ અને બ્રાઉન સુગર થી એને એક અનોખો સ્વાદ મળે છે. દ્રાક્ષ થી એને એક ટેક્ષચર મળે છે જેના લીધે એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
પપૈયા લડડુ
#ઝટપટરેસિપિવિટામિન એ થી ભરપૂર પપૈયું એ સ્વાસ્થ્યપ્રદ ફળ છે જે પેટ ની તકલીફો માં પણ મદદરૂપ થાય છે. એમાંથી આજે મીઠાઈ બનાવી છે. જે જલ્દી બની જાય છે સાથે સાથે કઈ નવું પણ લાગે છે. Deepa Rupani -
અડદીયા(Adadiya pak Recipe in Gujarati)
#GA4#Week9#Mithai#Post5શિયાળો શરૂ થાય એટલે અડદીયા ની પણ સીઝન શરૂ થઈ જાય છે.અડદીયા માં પણ ઘણી જાત નાં બનતા હોય છે. મેં દિવાળી નાં।તેહવાર ૠઆટે બનાવ્યા મીઠાઈ માં અડદીયા. Bansi Thaker -
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
સ્વીટ સરપ્રાઇસ ઇન રબડી
#એનિવર્સરી#ડેઝર્ટ#સ્વીટ્સ#વીક4#પોસ્ટ2#cookforcookpadમીઠાઈ/ ડેઝર્ટ એ કોઈ પણ ભોજન નું મહત્વ નું અંગ છે. આમાં ઘણી વિવિધતા જોવા મળે છે. વળી ઘણા તેને ભોજન સાથે લે છે તો ઘણા ભોજન બાદ પણ.આજે મેં બહુ જાણીતી અને માનીતી એવી સ્વાદિષ્ટ મીઠાઈ નો સંગમ કર્યો છે. Deepa Rupani -
સતુ લાડુ (Sattu ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ2સતુ, એ શેકેલા ચણા માંથી બનતો લોટ છે જેનો વપરાશ બિહાર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ માં વધુ થાય છે. પ્રોટીન થી ભરપૂર સતુ નું શરબત બહુ પ્રખ્યાત છે સાથે સાથે ગરમી માં ઠંડક પણ આપે છે. "ગરીબો ના પ્રોટીન" તરીકે ઓળખાતા આ લોટ માંથી શરબત સિવાય પરાઠા, કચોરી, લાડુ જેવી ઘણી વાનગી બને છે.સતુ ના લાડુ ,તિજ માતા ના તહેવાર અને પૂજા માં ખાસ બને છે જે બહુ જલ્દી તથા ઓછા ઘટક થી બની જાય છે. Deepa Rupani -
બનાના રેઇસીન મફિન્સ (Banana raisin muffins recipe in Gujarati)
બનાના રેઇસીન મફિન્સ બાળકોને સાંજના નાસ્તા તરીકે ખાવાની ખૂબ જ મજા પડે છે. ચા કે કોફી સાથે પણ આ મફિન્સ ખુબ જ સરસ લાગે છે.મેં આ મફિન્સ ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને ખાંડને બદલે બ્રાઉન સુગર વાપરી છે જેને લીધે વધારે હેલ્ધી બની શકે. ઘઉંનો લોટ, બ્રાઉન સુગર અને કેળા ના લીધે ખુબ જ સરસ ફ્લેવર મળે છે જ્યારે કાળી દ્રાક્ષ ને લીધે સરસ ટેક્ષચર મળે છે. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી મફિન્સ બાળકો ખૂબ જ હોંશે હોંશે ખાય છે.#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
પાઈનેપલ કેસરી (Pineapple Kesari Recipe In Gujarati)
#ST કેરાલા ની પ્રસિદ્ધ વાનગી છે મિષ્ટાન તરીકે પીરસાય છે Bhavna C. Desai -
-
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
પાકા કેળા નો શીરો
#મિઠાઈ , કેળા બારેમાસ મળી રહે છે એટલે અચાનક કોઈ આવી જાઈ તો આ મિઠાઈ ઝડપ થી બનાવી શકાય છે અને હેલ્ધી પણ છે. Sonal Karia -
ગુલાબજાંબુ (Gulab jambu Recipe in Gujarati)
#trend#gulabjamunગુલાબજાંબુ 😋😋નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય એવી ઓલટાઈમ ફેવરીટ સ્વીટ છે. સામાન્ય રીતે માવા માંથી બનતા હોય છે, મેં રવા માંથી ટ્રાય કરી છે. Bansi Thaker -
કાટલું
#મધરમમ્મી પાસે થી શીખેલુ આ વસાણું અત્યાર સુધી મેં પણ ઘણા ને શીખવ્યું છે. સામાન્ય રીતે પ્રસુતિ પછી માતા ને ખવડવાય છે. જોકે મને તો બહુ જ ભાવે એટલે શિયાળા માં હું જરૂર થઈ ખાઉં. Deepa Rupani -
ક્લોન્જી નાન (ઘઉં)(Kalonji naan recipe in Gujarati)
#NRC#cookpad_guj#cookpadindiaનાન એ આથો લાવેલા લોટ થી બનતી એક લચીલી રોટી છે જે એશિયા માં ઘણી જગ્યા એ પ્રચલિત છે. ભારત માં ઉત્તર ભારતીય ભોજન માં નાન નો પ્રયોગ થાય છે. સામાન્ય રીતે નાન મેંદા થી બનતી હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી. આજે મેં ઘઉં ના લોટ થી નાન બનાવી છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ