નાન ખટાઇ

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#RB16 #FDS
@Hetal_pv31 આપણી ફ્રેન્ડશીપ માટે આ રેસિપી બનાવી છે.

નાન ખટાઇ

#RB16 #FDS
@Hetal_pv31 આપણી ફ્રેન્ડશીપ માટે આ રેસિપી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
3-4 વ્યક્તિ
  1. 1 કપઘઉંનો લોટ
  2. 4 ચમચીચણાનો લોટ
  3. 2 ચમચીરવો
  4. 1/2 કપઘી
  5. ચપટીઇલાયચી નો ભૂકો
  6. 2 ચમચીબદામ ના ટુકડા
  7. 2-3 ચમચીદૂધ
  8. 3/4 કપદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓટીજી 170 -180 ડિગ્રી પર દસ મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દો. હવે દળેલી ખાંડ અને ઘી ને વિસ્કરની મદદથી એક જ દિશામાં ખુબ જ મિક્સ કરવું અને હલાવો જ્યાં સુધી તેમાં હવા ભરાઈ જાય અને તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવું.

  2. 2

    પછી તેમાં ઘઉંનો લોટ,રવો અને ચણાનો લોટ ઉમેરો. ઇલાયચી નો ભુક્કો પણ તેમાં જ ઉમેરો અને બધું હાથની મદદથી ભેગું કરીને તેનો કણક બાંધવો. જો જરૂર લાગે તો તેમાં બે ચમચી દૂધ ઉમેરી શકાય.

  3. 3

    હવે આ કણક માંથી ગોળ લોયા કરી ને તેના ઉપર કાજુ અથવા બદામ ના ટુકડા મૂકીને તેને સજાઓ. હવે પહેલાથી જ પ્રિહિટ કરેલા ઓટીજી માં 170° c પર 15 મિનિટ માટે બેક કરો.

  4. 4

    15 મિનિટ પછી નાનખટાઈ બનીને તૈયાર છે તે ઠંડી થાય પછી તેને સર્વ કરો. આ રેસિપી ના સ્ટેપ જોવા માટે નીચેની લીંક પર ટેપ કરો.https://cookpad.wasmer.app/in-gu/r/15684223

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes