નાન ખટાઇ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામરવો
  2. 150 ગ્રામ મેંદો
  3. 100 ગ્રામ વેજીટેબલ ઘી
  4. 100 ગ્રામ દળેલી ખાંડ
  5. 2 ગ્રામએમોનિયા બાયકાર્બોનેટ
  6. 10 મિલી પાણી
  7. 2 ગ્રામએલચી પાવડર
  8. 2 ગ્રામજાયફળ પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા બધી સામગ્રી તૈયાર કરો પછી રવાની ચારી લો તેની સાથે મેંદો પણ ઉમેરો બંનેને મિક્સ કરો ત્યારબાદ ઘી અને ખાંડ બરાબર ફીણી તેમાં એમોનિયા એલચી પાવડર જાયફળ પાવડર ઉમેરી મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ તેમાં થોડો થોડો લોટ ઉમેરતા જે જરૂર મુજબ પાણી લઈ કણક તૈયાર કરો

  3. 3

    ત્યારબાદ કણક ના બે ભાગ કરી એક ભાગ બાજુ પર રાખો અને બીજા ભાગમાં થી પાછા બે ભાગ કરી એક ભાગમાં કોકો પાઉડર ઉમેરો અને મિક્સ કરો પછી પેલા જૂદા રાખેલા ભાગમાંથી નાના નાના બોલ વાળી અલગ રાખો

  4. 4

    ત્યારબાદ બીજા કણકમાંથી થોડો સફેદ અને થોડો ચોકલેટ વાળો એમ બંને માંથી લુવા લયી બંને ભેગા કરી ગોળ બોલ વાળી લો પછી તેને એક પેનમાં તળિયા માં રેતી રાખી તેની પર જાળી રાખી તેમાં એક પ્લેટ મૂકી આ નાન ખટાઇ ધીમા તાપે 20થી 25 મિનિટ શેકી લેવી તો તૈયાર છે આપણી પસંદની નાન ખટાઇ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital N Purohit
Mital N Purohit @cook_22088461
પર

ટિપ્પણીઓ

Similar Recipes