ત્રિરંગી ઢોસા (Trirangi Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને ૬ કલાક પલાળી રાખવા અને સામાં ને ૧ કલાક પલાળી રાખવો...ત્યાર બાદ બને માંથી પાણી નિતારી ને મિક્સર માં સાબુદાણા,સામો,દહીં અને મીઠું નાખી ક્રશ કરી બેટર તૈયાર કરવું...
- 2
ત્યાર બાદ ગાજર ના ટુકડા કરી મિકસર માં તેની પેસ્ટ બનાવી લેવી...ત્યાર બાદ બેટર ના ૩ ભાગ કરી એક બાઉલ માં સફેદ બેટર રાખવું..બીજા બાઉલ ના ગાજર ની પેસ્ટ નાખી કેસરી બેટર રાખવું..ત્રીજા બાઉલ માં લીલી ચટણી નાખી લીલું બેટર તૈયાર કરવું...
- 3
ત્યાર બાદ બાફેલા બટાકા ને એક લોયા માં તેલ મૂકી તેમાં જીરૂ નાખી મેશ કરેલા બટાકા નાખવા અને મીઠું,કોથમીર મરચા નાખી બરાબર હલાવી નાખવું....
- 4
ત્યાર બાદ એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી પેલા કેસરી બેટર પાથરવું ત્યાર બાદ સફેદ બેટર પાથરવું અને ત્યાર બાદ લીલું બેટર પાથરવું....આમ બને બાજુ તેલ મૂકી ઢોસા સેકી લેવા...આમ બધા ઢોસા તૈયાર કરી બટાકા ના શાક,લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરી શકાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ત્રિરંગી ચટણી (Trirangi Chutney Recipe In Gujarati)
#TR#SJR#cookpad india#cookpad gujarati Jay hind..... ત્રિરંગી ચટણી (ચટપટી પ્યુરી) Krishna Dholakia -
-
-
-
-
-
ત્રિરંગી પુલાવ (Trirangi Pulao Recipe In Gujarati)
#TR#ત્રિરંગી પુલાવત્રિરંગી રેસિપી🇮🇳🇮🇳🇮🇳#RB_૧૯#week_૧૯My recipes EBook Vyas Ekta -
-
ત્રિરંગી મસાલા ઢોસા ચટણી (Trirangi Masala Dosa Chutney Recipe In Gujarati)
#ત્રિરંગી_મસાલા_ઢોસા_ચટણી#TR #ત્રિરંગી_રેસીપી#ત્રિરંગીઢોસા #ત્રિરંગીમસાલા #ત્રિરંગીચટણી #સાઉથઈન્ડિયન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🇮🇳🇮🇳 વંદે માતરમ્ 🇮🇳 🇮🇳 🇮🇳 જય હિંદ 🇮🇳🇮🇳75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ભારતવાસીઓને ખૂબ જ અભિનંદન. રાષ્ટ્ર ધ્વજ નાં તિરંગા નાં સન્માન માં મેં અહીં ત્રિરંગી મસાલા, ત્રિરંગી ઢોસા, ત્રિરંગી ચટણી બનાવી છે. Manisha Sampat -
-
-
-
-
ત્રિરંગી ઈડલી (Trirangi Idli Recipe In Gujarati)
#EB આજે હું કૂકપેડ પરીવાર ના તમામ સભ્યો ને સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છા પાઠવી રહી છું, જય હિન્દ.□આજે મેં ટામેટાં,ગાજર,પાલક,કોથમીર, મરચાં, આદુ,નો ઉપયોગ કરી ત્રિરંગી ઈડલી બનાવી છે. જે એકદમ પોચી,ટેસ્ટી અને હેલ્થી અને દેખાવ માં એકદમ આકર્ષક બનશે. Krishna Dholakia -
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
ફરાળી પનીર ભૂર્જી ઢોસા(paneer bhurji dosa recipe in gujarati)
#ઉપવાસઆપણે પનીર ને ફરાળ માં મીઠાઈ માં ખાતા હોઇ એ તો વિચાર્યું કે ઘરે પનીર બનાવીને ફરાળ માં પણ યુઝ કરી શકાય. અને ફરાળ માં પણ થોડી વેરાયટી મળી જાઇ અને પનીર ઢોસા મારા ફેવરિટ છે તો એ જ વિચાર થી ફરાળી પનીર ભૂર્જી ઢોસા બનાવ્યા અને ટેસ્ટ માં સુપર્બ બન્યાં. Avani Parmar -
ફરાળી ઢોસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4 #Week3 #faralidhosa #post3આ ટેસ્ટી ફરાળી ઢોસા વ્રત માં ખાઈ શકાય છે આની સાથે તેનો મસાલો બનાવીને મસાલા ઢોસા પણ બનાવી શકાય છે 😋 Shilpa's kitchen Recipes -
-
-
ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)
#TRઆ રેસિપી મે ખાસ આઝાદી દિવસ માટે બનાવી છે તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો. Vaishakhi Vyas -
ત્રિરંગી પૂરી (Trirangi Poori Recipe In Gujarati)
#TR#cookpadindiaCookpadgujarati Bindi Vora Majmudar -
More Recipes
ટિપ્પણીઓ (2)