રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવો લઈ તેમાં દહીં ઉમેરી પાણી અને તેલ નાંખી ખીરું તૈયાર કરવું. ખીરા ને દસ થી પંદર મિનિટ સુધી ઢાંકી ને રહેવા દેવું.
- 2
ત્યારબાદ મિકસર જારમા કોથમીર, મરચાં, મીઠું, જીરું અને લીંબુ નો રસ ઉમેરી લીલી ચટણી તૈયાર કરવી.હવે ગાજર ના ટુકડા કરી મીઠું ઉમેરી પેસ્ટ તૈયાર કરવી.હવે સફેદ ખીરામા મીઠું ઉમેરી મિક્સ કરવું.
- 3
ત્યારબાદ પેનમાં પાણી ગરમ કરવા મુકવું. તેમા સ્ટેન્ડ મુકી ગ્રીસ કરેલી થાળી માં લીલી ચટણી વાળું લેયર કરી પાંચ મિનિટ સુધી થવા દેવું.હવે થઈ જાય એટલે ઉપર સફેદ ખીરું પાથરી ફરી પાંચ મિનિટ સુધી થવા દેવું. થઈ જાય એટલે ઉપર ગાજર ની પેસ્ટ વાળું ખીરું પાથરી ઢાંકી ને પાંચથી દસ મિનિટ સુધી થવા દેવું.
- 4
ત્યારબાદ ઢોકળા થઈ જાય એટલે ગેસ બંધ કરી પેનમાં થી ડીશ કાઢી ઠંડુ થવા દેવું. હવે ઠંડુ થઈ જાય એટલે હાટ આકાર માં કાપી લેવું.
- 5
- 6
I Iove India
Similar Recipes
-
-
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR : ત્રિરંગી ઢોકળા૧૫ મી ઓગસ્ટ ની થીમ ઉપર મે ત્રિરંગી ઢોકળા બનાવ્યા. અમારા ઘરમાં બધાને ઢોકળા ખૂબ જ ભાવે છે તો આજે મેં ઈડલીના ખીરામાંથી ઇન્ડિયાના ફ્લેગ ના કલર ના ત્રીરંગી ઢોકળા બનાવ્યા . Sonal Modha -
-
-
-
-
-
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#cookpadgujarati Neeru Thakkar -
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
આજે 15 મી ઓગસ્ટ આપણો આઝાદી નો દિવસ ..આજે મેં રાષ્ટ્રધ્વજ ના કલર નાં ઢોકળા બનાવ્યા.. લીલાં કલર માટે પાલક, કેસરી રંગ માટે ગાજર નો ઉપયોગ કર્યો છે.કલર સાથે ડીશ ને હેલ્થ માટે પણ બેસ્ટ બનાવી છે.. Sunita Vaghela -
-
ત્રિરંગી મારબલ ઢોકળાં કેક (Trirangi Marble Dhokla Cake Recipe In Gujarati)
#ત્રિરંગી_માર્બલ_ઢોકળા_કેક#TR #ત્રિરંગી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeત્રિરંગી માર્બલ ઢોકળાં કેક - 75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ભારતવાસીઓને ખૂબ જ અભિનંદન. રાષ્ટ્ર ધ્વજ નાં તિરંગા નાં સન્માન માં મેં અહીં ત્રિરંગી માર્બલ ઢોકળાં કેક બનાવી છે. Manisha Sampat -
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadઢોકળા એટલે હળવો , ટેસ્ટી નાસ્તો અને ડાયટિંગ કરતા હોય તેના માટે બહુ જ ઉપયોગી છે આ ઢોકળા તમે ચટણી સાથે, કેચપ સાથે, તેલ સાથે અથવા ચા સાથે પણ મજા માણી શકો છો. ખૂબ ઓછી સામગ્રીમાં અને ઝડપથી બની જાય છે. ઢોકળા ગુજરાતીઓની પ્રિય વાનગી છે. વળી ઢોકળા દાળ ચોખા ના પણ બને, રવાના પણ બને, ઘઉંના થુલા ના પણ બને. બધા જ ઢોકળા પૌષ્ટિક છે Neeru Thakkar -
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#cookpad#cookadindia#cookpadgujarati#breakfast Bhavini Kotak -
રવા ના ઢોકળા(Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે #ફટાફટ Janvi Bhindora -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16433968
ટિપ્પણીઓ (6)
Suuuuuuuperb
Fantabulous