માવા મલાઈ ગુલકંદ ચાપ (Mava Malai Gulkand Chap Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી લઈ તેમાં માવો ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો તેમાં કાજુ પાઉડર મિલ્ક મેડ અને મલાઈ નાખી હળવા હાથે મિક્સ કરી ઈલાયચી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી રૂમ ટેમ્પરેચર પર આવવા દો
- 2
એક બાઉલમાં મેશ કરેલો ખજૂર ગુલકંદ અને ઝીણું સમારેલું ડ્રાયફ્રુટ લઈ સ્ટફિંગ તૈયાર કરો
- 3
માવા ના મિશ્રણનો નાના નાના બોલ બનાવી તેની થેપલી બનાવી તૈયાર કરેલ ખજૂર ગુલકંદનું સ્ટફિંગ ભરી કવર કરી લો
- 4
તેને મનગમતો આકાર આપી ઉપર થી ચાંદીનાવરખ, ગુલાબની પાંદડી કે ડ્રાયફ્રુટ દ્વારા સજાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ ગુલકંદ માવા કોકોનટ બરફી (Rose Gulkand Mava Coconut Barfi Recipe In Gujarati)
#RC3#Rainbow challenge#Red theme sweet Ashlesha Vora -
-
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
-
-
માવા કુલ્ફી (Mava Kulfi recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #કુલ્ફી #માઇઇબુક #પોસ્ટ૧૧ Harita Mendha -
-
ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી (Dryfruit Sandwich Barfi Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી એક ખુબ જ સરસ મજાની મીઠાઈ છે. આ મીઠાઈ બનાવવામાં થોડો સમય અને મહેનત લાગે છે પરંતુુ મીઠાઈ ખુબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મીઠાઈ મિલ્ક પાઉડર, ખજૂર અને વિવિધ ડ્રાયફ્રુટ ના ઉપયોગથી બનાવી છે. તહેવારોના સમયે, લગ્ન પ્રસંગમાં કે નાના મોટા જમણવારમાં પણ આ મીઠાઈ બનાવી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory Bhavna C. Desai -
-
-
-
-
મલાઈ કેસર પિસ્તા કુલ્ફી (Malai Kesar Pista Kulfi Recipe In Gujarati)
મારાં દીકરા ને કુલ્ફી ખાવી હતી, અને ઘરમાં મળી જાયઃ એટલા ઓછા ઇંગ્રીડેન્ટ માં બની જાયઃ... અને ટાઈમે પણ 15મિનિટ લાગે છે Jigisha Mehta -
રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
માવા ખજૂર બોલ્સ(Mava Khajur balls Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના ટાઈમે આપડે ટાઈમ ઓછો હોઈ છે અને બનાવા નું ઘણું હોઈ છે, તો એક્દમ ઇઝી અને ઝટપટ બની જાય તેવી રેસિપી છે અને શિયાળા માં પણ ખાઈ શકાય, અને તમે ડાયટિંગ કરતા હોઈ તો પણ ખાઈ શકો છો. charmi jobanputra -
સ્ટફ માવા કેસર મોદક(stuff mava modak recipe in gujarati)
#Gc (મારાં આંગણે છેલ્લા લગભગ 22 વર્ષ થી ધામ ધૂમ થી ગણપતિ કરવા માં આવે છે પણ આ વર્ષે સંજોગો ને અનુલક્ષી ને ઘર માં નાના મજાના ગણપતિ લાવ્યા છીએ એના ભોગ માટે મેં આજે સ્ટફ માવા કેસર મોદક બનાવ્યા છે ) Dhara Raychura Vithlani -
ગુલકંદ ઘૂઘરા (gulkand Ghughra recipe in gujarati)
#GA4 #week9 #fried #maida #sweetદિવાળી માં ગમે એટલા નાસ્તા બનાવી એ કે સ્વીટ બનાવીએ ઘુઘરા વગર અધુરુ લાગે તો મેં ટ્વીસ્ટ કરીને બનાવ્યા છે ગુલકંદ ઘૂઘરા. Harita Mendha -
ગુલકંદ ગુલાબ જાંબુ (Gulkand Gulab Jambu recipie in Gujarati)
#goldenapron3 #વીક૨૩ #vrat #માઇઇબુક #પોસ્ટ૧૫ #વીકમીલ૨ #સ્વીટ Harita Mendha -
-
-
ડ્રાય ફ્રુટ માવા મિલ્ક (Dryfruit Mava Milk recipe in Gujarati)
#GA4#Week9#Dryfruit#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16443276
ટિપ્પણીઓ