રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલીમાં દૂધને ગરમ કરવા મૂકો દૂધ 1/2 બળી જાય ત્યારે તેમાં માવાને છૂટ્ટો કરીને નાખો થોડીવારમાં દૂધ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી લો
- 2
પછી તેમાં ખાંડ મિક્સ કરો અને હલાવતા રહો થોડું ઠંડુ પડે ત્યારે તેમાં કાજુ બદામ નો ભૂકો ઈલાયચી પાઉડર જાયફળ પાઉડર નાખીને મિક્સ કરો ફ્રીઝમાં ઠંડુ થવા માટે મૂકી દો
- 3
રેડી છે માવા બાસુંદી
Similar Recipes
-
-
-
-
ગાજરનો હલવો
#RB19#week19#My recipe eBookગાજરનાં હલવા ની રેસીપી મારા પપ્પા ને ડેડીરેટ કરી છે. તેઓ શિયાળામાં મળતા સરસ ગાજર ખરીદી ને લાવવાથી હલવો બને ત્યાં સુધી ની મમ્મી ને અપાતી સૂચનાઓ આજે પણ યાદ છે.ધીમા તાપે દૂધમાં ઉકળવા દેવું જ્યાં સુધી દૂધનો ભાગ બળી ન જાય ત્યાં સુધી. પછી ઘી નાંખી શેકવા થી હલવો બહાર પણ ૧૫ દિવસ સુધી બગડતો કે ચીકણો થતો નથી. અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiગાજરનો હલવોHAPPY NEW YEAR to All My Cookpad Friends Ketki Dave -
ફરાળી ગુલાબ પાક (શ્રાવણ માસ સ્પેશિયલ)
મોટાભાગે ગુલાબ પાકમાં સોજીનો ઉપયોગ થતો હોય છે પણ આજે મેં સોજીના ઉપયોગ વગર ઉપવાસમાં ખાઈ શકાય તેવો ગુલાબપાક બનાવ્યો છે#cookpadindia#cookpadgujrati#RB16 Amita Soni -
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
માવા રબડી (Mawa Rabdi Recipe In Gujarati)
#XS#MBR9#week9 આ રબડી સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અને તેને પૂરી સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
આજે મેં પ્રસાદમાં દુધીનો હલવો બનાવ્યો જે આપણે ફરાળમાં પણ ખાઈ શકાય#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
"બાસુંદી"? (Basundi in Gujarati)
#Goldanapron3#Week 23વ્રત#માઇઇબુક પોસ્ટ-૧૫#વીકમીલ૨ પોસ્ટ-૨સ્વીટ Smitaben R dave -
-
-
રબડી સીતાફળ બાસુંદી (Rabdi Sitafal Basundi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
-
-
-
-
-
-
-
દુધીનો હલવો
નમસ્તે બહેનોનો 🙏આજે હું તમારી સમક્ષ દુધીનો હલવો લઈને આવી છું આશા છે કે તમને મારી રેસીપી ગમશે. Dharti Kalpesh Pandya -
-
"રબડી"(rabdi in Gujarati)
#Goldanapron3#week23 વ્રત#માઈઈબુકપોસ્ટ-૧૩#વીકમીલ૨પોસ્ટ-૧ સ્વીટ'મથુરાની સ્પે. "રબડી" આજે અષાઢી બીજ હોવાથી ભગવાનને પ્રસાદ રૂપે ધરાવવા માટે હું "રબડી"ની રેશિપી રજુ કરૂં છું.વળી બધી વસ્તુ ફરાળમાંખાઈ શકાય. એમ છે.તેથી વ્રત રહેનાર પણ રબડી ખાઈ શકે છે. Smitaben R dave -
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16418291
ટિપ્પણીઓ (4)