અળવી પાન નાં મુઠીયા

Kaveri Kakrecha
Kaveri Kakrecha @cook_18964986
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામઅળવી પાન
  2. 2 કપચણા નો લોટ
  3. 1/2 કપભાખરી નો લોટ
  4. 1/2 કપચોખા નો લોટ
  5. 2 ચમચીલસણ પેસ્ટ
  6. 1 ચમચીઆદુ પેસ્ટ
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીઅજમો
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 2લીંબુ નો રસ
  12. 1 ચમચીખાંડ
  13. 3ચમચા તેલ
  14. 1/2 ચમચીરાઈ
  15. 1/2 ચમચીહિંગ
  16. 1 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અળવી નાં પાતરા ને ધોઈ ને ઝીણી સમારવું. ત્યારબાદ તેમાં બધા લોટ અને મસાલા નાખી દેવા. ખાંડ અને લીંબુ પણ નાખી દેવું. હવે તેમાં 1 ચમચો તેલ નાખી મુઠીયા વાળી લેવા.

  2. 2

    મુઠીયા વરાળે બાફવા. ત્યારબાદ ઠંડા થઇ જાય એટલે તેને કાપવા.

  3. 3

    હવે કડાઈ મા 2 ચમચા તેલ મૂકી તેમાં રાઈ, હિંગ અને તલ નાખી મુઠીયા વઘારવા. ગરમ ગરમ પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kaveri Kakrecha
Kaveri Kakrecha @cook_18964986
પર

ટિપ્પણીઓ

Similar Recipes