બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

#SFR સાતમ ના દિવસે ઠંડા રોટલા ખાવાની મઝા લેવા બનાવ્યા.
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#SFR સાતમ ના દિવસે ઠંડા રોટલા ખાવાની મઝા લેવા બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
એક ગોયણા જેટલો લોટ લઈ તેમાં જોયતાં પ્રમાણ માં ધીરે ધીરે પાણી રાખી સોફ્ટ લોટ બાંધી બરાબર મસડવો.
- 2
અટામણ માટે બાજરી નો લોટ લઈ. આડણી ઉપર ધીમે ધીમે પોલા હાથે થાબડીને રોટલો વણવો.
- 3
હવે ધીમા તાપે તાવડીને ગરમ કરવા મૂકવી માટી ની તાવડીને પાણીના છાંટા નાખવા.પાણી તુરંત ઉડી જાય એટલે રોટલો શેકવા મૂકવો. એક તરફ સાધારણ રોટલો શેકાય એટલે બીજી તરફ ફેરવી લો.
- 4
બીજી તરફ ફેરવ્યા પછી પાણી વાળો હાથ કરી રોટલાની ઉપર પાણી ના છાંટા મારવા કે થોડું રોટલા ઉપર લગાવવું એટલે રોટલો થોડો થોડો નીચેથી ફૂલવા લાગશે.ફૂલે એટલે થોડું થોડુ હાથ થી દબાવી આખો ફુલવવો.
- 5
હવે ગેસને ફાસ્ટ કરી તાવડી હટાવી ચેપિયા ની મદદ થી રોટલા ની પહેલી સાઇડ ને ગેસ ઉપર રાખી રોટલી ની જેમ ફૂલાવવો.
- 6
રોટલો ફુલાવ્યા બાદ થાળી મા રાખી તેની ઉપર ગરમ ગરમ એક ચમચી ઘી ચોપડો. જો બીજા દિવસે ઠંડો ખાવો હોય તો આ ગરમ ગરમ ઘી ઉપર થોડો ચાટ મસાલો છાંટીને રોટલાને ડબ્બામાં રાખો.આમજ બીજા લોટ ના રોટલા બનાવી બીજે દિવસે મોજ થી લચકા મગ સાથે ખાઓ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWT#cookpadgujarati#cookpadindia#ઓલ ટાઈમ ફેવરિટ કાઠિયાવાડી રેસિપી બાજરી એ પૌષ્ટિક ધાન્ય છે.તે શહેલાઈ થી પચી જાય છે.અને શિયાળા માં બાજરી ના રોટલા ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#SFR બોળચોથ માં ખાસ બાજરાના રોટલા બને ને ખાવા ની મઝા આવે. Harsha Gohil -
જુવાર બાજરી ના રોટલા (Jowar Bajri Rotla Recipe In Gujarati)
રજા ના દિવસે relax થઈ બપોરે રોટલા મગ છાશ નું લંચમળી જાય તો કેવી મજા આવે..ઘી,ગોળ અને રોટલો સાથે મસાલા મગ અને ઠંડી ઠંડી છાશ... Sangita Vyas -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWTબાજરીના રોટલા સાથે રિંગણ બટાકા નું શાક, આથેલા મરચા અને દેશી ગોળ ખાવાની બહુ મજા આવી ગઈ.પ્રોફેશનલ જેવા નથી થયા પણ ટ્રાય કર્યો છે.. Sangita Vyas -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR2#Week2બાજરી ના રોટલા પ્રોટિન રીચ અને ન્યુટ્રીશન થી ભરપુર ઇન્ડિયન ફ્લેટબ્રેડ છે.આ રોટલા બહુજ શક્તિવર્ધક છે અને દાળ સાથે વધારે હેલ્થી બનાવે છે. Bina Samir Telivala -
સાતમ ના કુલેર લાડુ (Satam Kuler Ladoo Recipe In Gujarati)
#SFR સાતમ ના દિવસે માં શીતળા ને પ્રસાદીમાં ધરાવતા કુલેર ના લાડુ Sushma vyas -
કાઠીયાવાડી બાજરી ના રોટલા (Kathiyawadi Bajri Rotla Recipe In Gujarati)
#રોટીસકાઠીયાવાડી બાજરી ના રોટલા grishma mehta -
બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
બાજરી અને મકાઈના રોટલા પચવામાં પણ હલકા અને ડાયેટ માટે પણ સારા તો આજે મેં રોટલા બનાવ્યા છે. Sonal Modha -
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LSRહવે લગ્ન માં કાઠિયાવાડી મેનુ નો ક્રેઝ વધ્યો છે માટે રોટલા ની રેસિપી આપીછે Daxita Shah -
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR4WEEK4પહેલાના સમયમાં આપણા પૂર્વજો બાજરી નો ઉપયોગ કરતા હતા.બાજરો ભારતમાં શહેરો કરતા ગામડામાં વધારે ખવાય છે. બાજરાની રોટલી પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં બાજરીના રોટલા બનાવવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાના રોટલા ખુબ ભાગ્યે જ બનતા હશે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે.બાજરો પોષકતત્વથી ભરપૂર હોય છે. Priti Shah -
ભરેલા બાજરી ના રોટલા (Stuffed Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#Bajara#Garlic#COOKPADINDIA#COOKPADGUJARATI Vandana Darji -
-
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
-
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
શિયાળા માં રોટલા માખણ, ભડથું, સેવ ટામેટા, લસણીયા બટાકા લસણ ની ચટણી, મરચું, ડુંગળી, ભાજી સાથે ખાવાની મઝા જ જુદી છે Bina Talati -
જુવાર બાજરી ના રોટલા (Juwar Bajri Rotla Recipe In Gujarati)
#ML#sorghum#millet#cookpadgujarati#cookpadindia Keshma Raichura -
બાજરી ના રોટલા
#MLબાજરી એ એકદમ શક્તિવર્ધક અને healthy અનાજ છે.બાજરીના લોટ માં થી બનતી દરેક વાનગી સ્વાદિષ્ટ હોય છે.આજે મેં દેશી ભાણાં માં બાજરીના રોટલા, સાથે આખા મગ,ગાજર નો સંભારો ગોળ, ડુંગળી ની રીંગ અને છાશ સર્વ કર્યા.. Sangita Vyas -
-
ચટાકેદાર બાજરી ના વડા (Chatakedar Bajri Vada Recipe In Gujarati)
#SFR#SJRટાઢી સાતમ માં દહીં સાથે ખાવાની મઝા.છોકરા ઓ ને દૂધપાક સાથે બઉ ભાવે. Sushma vyas -
બાજરી ના રોટલા
#નાસ્તોગુજરાતી ઓનો સવાર નો નાસ્તો એટલે ગરમાગરમ રોટલા જેને ગામડાં માં બધાં શિરામણી કરવા આવજો એવું કહે છે. રોટલા ચા સાથે સવાર માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને સવાર ની શિરામણી માં રોટલા ને ચા સાથે ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટઇન્ડિયા ના વેસ્ટ માં ગુજરાત અને ગુજરાતી ના ફેવરેટ બાજરીના વડાશ્રાવણ મહિના ની સાતમ એટલે ઠંડુ ખાવા માટે છઠ્ઠ ના દિવસે વડા બનાવીએ તો નાસ્તામાં ખાવાની મજા આવે... બાજરી ના લોટ ના વડા મેં મેથી ની ભાજી નાખીને બનાવ્યા છે... મેથી એ સ્વાસ્થ માટે ગુણકારી છે.. અને બાજરી પણ અનેક ગુણોથી ભરેલી છે..તો રેગ્યુલર નાસ્તા માં પણ ખાઈ શકાય એવા મેથી બાજરી ના વડા.. Kshama Himesh Upadhyay -
મકાઈ ના મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ડીનરમા મકાઈ ના મસાલા રોટલા બનાવ્યા. Sonal Modha
More Recipes
- સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
- ફ્રેશ બેસિલ કોર્ન ટોમેટો સૂપ વિથ ચીઝ (Fresh Besil Corn Tomato Soup With Cheese Recipe In Gujarati)
- સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
- કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
- ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ટિપ્પણીઓ