બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૩ રોટલા
  1. ૧ કપબાજરી નો લોટ
  2. ૧ ટી સ્પૂનમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    બાજરી ના લોટ ને ચાળી લો અને તેમાં મીઠું નાખી પાણી ઉમેરી લોટ બાંધી લો

  2. 2

    તેમાં થી સરખા ભાગે ગોળા વાળો અને એક ગોળો લઇ બરાબર મસળી અને આડની પર વણી લો

  3. 3

    નોનસ્ટિક તવી પર બન્ને બાજુ શેકવું અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes