કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#SFR
#SJR
ઉપવાસ માં કઈક તીખું અને ચટાકેદાર ખાવા નું મન થાય છે.અહીયાં મેં ફરાળી ફરસાણ સાથે સર્વ કરવા માટે ફરાળી ચટણી બનાવી છે જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.તો ચોક્કસ ટ્રાય કરશો.
Cooksnap@sonalmodha

કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)

#SFR
#SJR
ઉપવાસ માં કઈક તીખું અને ચટાકેદાર ખાવા નું મન થાય છે.અહીયાં મેં ફરાળી ફરસાણ સાથે સર્વ કરવા માટે ફરાળી ચટણી બનાવી છે જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.તો ચોક્કસ ટ્રાય કરશો.
Cooksnap@sonalmodha

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

------
3 -4  સર્વ
  1. 1/2 કપસમારેલી કોથમીર
  2. 1 કપસમારેલો ફુદીનો
  3. 2તીખાં લીલા મરચા
  4. 1 ટી સ્પૂનઆદુ
  5. 1 ટે સ્પૂનલીંબુ નો રસ
  6. 1/2 કપદહીં
  7. 2 ટી સ્પૂનસાકર
  8. સિંધવ મીઠું

રાંધવાની સૂચનાઓ

------
  1. 1

    દહીં સિવાય બધી વસ્તુઓ ને મિક્સર માં લઈ સ્મૂથ પેસ્ટ બનાવવી.

  2. 2

    બાઊલ માં કાઢી, એમાં દહીં નાંખી, મીકસ કરી, ફ્રીઝ માં ચીલ્ડ કરી, સર્વ કરવી.

  3. 3

    આ ફરાળી ચટણી ને ફરાળી મુઠીયા, ફરાળી ઇડલી, ફરાળી અપ્પ્મ્મ જેવા ઘણા બધા ફરાળી ફરસાણ સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes