દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#SFR
શ્રાવણ સ્પેશિયલ રેસીપી
આ રેસિપી મેં લાલાને કૃષ્ણ જન્મમાં પ્રસાદી ધરાવા માટે બનાવી હતી.

દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

#SFR
શ્રાવણ સ્પેશિયલ રેસીપી
આ રેસિપી મેં લાલાને કૃષ્ણ જન્મમાં પ્રસાદી ધરાવા માટે બનાવી હતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે લોકો માટે
  1. 250 ગ્રામ દૂધી
  2. 1 મોટી ચમચીઘી
  3. 2 વાટકીખાંડ
  4. 1/2 ચમચી ઈલાયચી જાયફળનો પાઉડર
  5. 1 કપદૂધ
  6. 2 ચમચીફ્રેશ મલાઈ
  7. 1 ચમચીકાજુ બદામનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ મૂકી દૂધીને બે મિનિટ માટે શેકી લો ત્યારબાદ તેમાં દૂધ મલાઈ અને ઈલાયચી જાયફળનો પાઉડર નાખી તેને ધીમા ગેસ ઉપર સીજવા દો

  2. 2

    અને દૂધ બધું બળી જાય અને લચકા પડતું થઈ જાય પછી તેમાં કાજુ બદામનો ભૂકો ખાંડ નાખી પાંચ મિનિટ માટે થવા દો અને ગેસ બંધ કરી દો

  3. 3

    તો હવે આપણો ટેસ્ટી લાલાને ધરાવવા માટે દુધીનો હલવો બનીને તૈયાર છે બાઉલમાં લઇ ઉપરથી તુલસીનું પાન મૂકી સર્વ કરો આ દુધીનો હલવો ફ્રિજમાં અઠવાડિયા સુધી એવો ને એવો રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes