વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#SFR
શ્રાવણ સ્પેશિયલ રેસીપી
આ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું.
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFR
શ્રાવણ સ્પેશિયલ રેસીપી
આ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ અને બટાકા ને ત્રણ થી ચાર સુધી વગાડી બાફી લો અને થોડું ઠંડુ થાય પછી તેની છાલ કાઢી સ્લાઈસ કરી લો કાકડી ટામેટાં કાંદાની પણ સ્લાઈસ કરી લો અને બ્રેડની ને સ્લાઈસ લઈ ઉપર બટર લગાવી લો પછી ગ્રીન ચટણી વેજીટેબલ અને ચાટ મસાલો નાખી બીજું બ્રેડ કવર કરી લો
- 2
તો હવે આપણી ટેસ્ટી વેજીટેબલ સેન્ડવીચ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈ કટ કરી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GSRખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week2આપણે હેલ્થ માટે અઠવાડિયામાં એક વખત કાચું સલાટ જરૂરથી ખાવું જોઈએ વેજીટેબલ સેન્ડવીચ તેનો ઉત્તમ ઉપાય છે Sushma Shah -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
વેજીટેબલ સેન્ડવીચ(Vegetable Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આપણા હેલ્થ માટે અઠવડિયામાં એક વખત કાચું સલાડ જરુર થી ખાવું જોઈએ તો તેન માટે વેજીટેબલ સેન્ડવીચ તેનો ઉતમ ઉપાય છે. Rina Mehta -
વેજ સેન્ડવીચ પકોડા ચાટ (Veg Sandwich Pakoda Chaat Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ ડીનર રેસીપી Falguni Shah -
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી મળતા નથી ત્યારે આ વેજ સેન્ડવીચ બનાવવામાં પણ ઇઝી અને બધાને ભાવે પણ. @Darshcook_29046696Darshna Pandya -
-
ઓલ ટાઈમ ફેવરીટ ટોસ્ટેડ સેન્ડવિચ
#ChoosetoCook#30minsહું નાની હતી ત્યારે આ મારું ફેવરિટ સ્નેક્સ હતું. સ્કૂલ માં થી આવતી ત્યારે મમ્મી બનાવી ને રાખતી.પછી કોલેજ માં જતી થઈ , ત્યારે હું જાતેજ બનાવતી ......મારી મમ્મી અને મારા માટે.એમાં પણ ઘણા વેરીયેશન કરતી.પણ આ સેન્ડવીચ અમારી બહુ જ ફેવરેટ હતી.આજે મમ્મી નથી પણ ઘણી વાર હું આ સેન્ડવીચ બનાવું છું અને મારી દિકરી સાથે બેસી ને ખાઊ છું અને મઝા માણું છું સાથે સાથે મમ્મી ની મીઠી યાદ ને વગોળું છું Bina Samir Telivala -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર #cookpadgujarati #cookpadindia #farsan #streetfood ##streetfoodsandvich #vegsandvich #sandwich Bela Doshi -
-
-
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
વેજ સેન્ડવિચ (Veg Sandwich Recipe In Gujarati)
કંઇક ટેસ્ટી ખાવું હોય અને બનવાનો કંટાળો આવતો હોય ત્યારે આ બહુ સારું ઓપ્શન છે. Heathy and ટેસ્ટી Kinjal Shah -
સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)
#GA4#Week14#post1#cabbageવેજીટેબલ થી બનાવેલી આ સેન્ડવીચ ને તમે બ્રેકફાસ્ટ કે બ્રન્ચમા લઈ શકો, પીકનીક મા જવુ હોય તો પણ લઈ જઈ શકો Bhavna Odedra -
-
બોમ્બે ચીઝ સેન્ડવીચ (Bombay Cheese Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati SHah NIpa -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#SD#COOKPADGUJRATI sneha desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16454018
ટિપ્પણીઓ (4)