દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીની છાલ ઉતારીને ખમણી લો ત્યારબાદ ગેસ ઓન કરી એક પેનમાં ઘી મૂકી તેમાં દુધી ના છીણ ને સાંતળી લો ત્યારબાદ મિલ્ક પાઉડર માં દુધ મીક્સ કરી લો અને પછી દુધી ના છીણ માં ફ્રેશ મલાઈ અને મિલ્ક પાઉડર વાળું મિક્ષણ નાખી બધું મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં ખાંડ નાખી બધું મિક્સ કરી લો અને ખાંડનું પાણી બળે અને ઘી છૂટું પડે ત્યારે ઇલાયચી નાખી ડ્રાયફ્રુટ ની કતરણ નાખી બધું મિક્સ કરી લો તો તૈયાર છે દુધીનો હલવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#CHOOSETOCOOK #favourite મારા બંને બાળકો દુધી ખાતા નથી તેથી મેં એમને દૂધી નો હલવો બનાવીને ખવડાવું છું જેથી તેમને દૂધીમાં રહેલા પોષક તત્વ અને તેના ગુણ મળી રહે દુધીનો હલવો સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે તેથી તેઓ ખુશી ખુશી ખાઈ લે છે .મારા હાથનો દુધીનો અને ગાજરનો હલવો મારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે. મારો પણ ફેવરિટ છે. Nasim Panjwani -
-
-
ચોકલેટી ડ્રાયફ્રુટ મિલ્કી પરાઠા (Chocolaty Dryfruit Milky Paratha Recipe In Gujarati)
#mr ચોકલેટી ડ્રાયફ્રુટ મિલ્કી પરાઠા Smita Tanna -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas -
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
આજે મેં પ્રસાદમાં દુધીનો હલવો બનાવ્યો જે આપણે ફરાળમાં પણ ખાઈ શકાય#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
ફ્રેશ ટોપરા ના લાડુ (Fresh Topra Ladoo Recipe In Gujarati)
#RC2#RainbowChallenge#WhiteRecipe Smita Tanna -
રોઝ કોકોનટ સ્ટફ ગુલકંદ લડ્ડુ (Rose Coconut Stuffed Gulkand Ladoo Recipe In Gujarati)
#EB#Week16#ff3 Smita Tanna -
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff3સાતમ-આઠમ મા ફરાળ મા અને ઠંડો ટેસ્ટી લાગે એટલે ફેસ્ટીવલ મા અવારનવાર બનાવુ છુ. Avani Suba -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#AA1#રક્ષાબંધન સ્પેશીયલ#cookpadgujaratiઅત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભોળાનાથને રિઝવવા માટે લોકો ફાસ્ટ રાખતા હોય છે. કોઈ એકટાણા કરે છે તો કોઈ ઉપવાસ કરે છે.મેં સૌ કોઈને પસંદ હોય અને ફાસ્ટમાં લઈ શકાય એવો સ્વાદિષ્ટ દુધીનો હલવો બનાવ્યો છે. Ankita Tank Parmar -
-
-
બીટ હલવો (Beetroot Halwa recipe in Gujarati)
#JWC1#US#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં જ્યારે બીટરૂટ ખુબ જ સરસ આવે છે ત્યારે તેમાંથી બનતો બીટ નો હલવો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બીટ માંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. બીટ આપણા શરીર માટે એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. તો મેં આજે આ હેલ્ધી બીટમાંથી નાના-મોટા સૌને ભાવે તેવો બીટનો હલવો બનાવ્યો છે. Asmita Rupani -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
મેં આ દુધીનો હલવો ઘી બનાવ્યા પછી વધેલા કીટા માંથી બનાવેલો છે.આ રીતે દુધીનો હલવો બનાવે તો તેમાં માવા ની જરૂર પડતી નથી અને તે ખૂબ જ સરસ બને છે. Priti Shah -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર ના હલવા નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. હલવા ને એક sweet dish તરીકે પણ સર્વ કરી શકો છો અને જમ્યા પછી ડિઝટૅ તરીકે આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ રેસિપી મેં લાલાને કૃષ્ણ જન્મમાં પ્રસાદી ધરાવા માટે બનાવી હતી. Falguni Shah -
-
દુધીનો હલવો(Lauki halwa recipe in Gujarati)
#ઉપવાસપવિત્ર શ્રાવણ માસ હોય ત્યારે બધા જ ઉપવાસ કે કોઈપણ વ્રત કરતા હોય, ત્યારે ફરાળી ઘણી બધી વસ્તુઓ બનાવીએ .આજે મેં દુધીનો હલવો બનાવ્યો ખૂબ સ્વાદિષ્ટ બન્યો, તો ચાલો રેસીપી જાણી લઈએ. Nita Mavani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15434729
ટિપ્પણીઓ