ફરાળી નારિયેળ ની ચટણી (Farali Nariyal Chutney Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
ફરાળી નારિયેળ ની ચટણી (Farali Nariyal Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સરમાં ટોપરાની સ્કીન (બ્રાઉન ભાગ) કાઢી નાના ટુકડા કરી લો અને મિક્સરમાં નાંખો. સાથે મીઠું, દહીં, જીરું પાઉડર, ખાંડ, મરચા, લીમડાના પાન વગેરે નાંખો અને ક્રશ કરી લો.
- 2
હવે વઘારિયામાં તેલ મૂકી જીરું અને હીંગ નાંખો. પછી લાલ સુકું મરચું અને લીમડાના પાન નાંખો અને સાંતળો. છેલ્લે મરચું પાઉડર નાખી તરત જ ચટણી માં રેડી દો.
- 3
તો તૈયાર છે ફરાળી નારિયેળ ની ચટણી જેને ફરાળી સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ઢોંસા-બટાકા ની ભાજી અને નારિયેળ ની ચટણી
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઆખો શ્રાવણ મહિનો એકટા઼ણું, સોમવારે તથા અગિયારસ માં ઉપવાસ હોય તો ફરાળી વાનગીઓ ની નવી નવી ડિમાંડ આવે તે સ્વાભાવિક છે. વડી હું પણ નતનવી રેસીપી ટ્રાય કરવા ઈચ્છું. ઘરમાં નવી વાનગી પીરસાય તો બધા રાજી.આજે મારા દીકરા નાં ફેવરીટ ઢોસાને ફરાળી ઢોસા માં પરિવર્તિત કરી પીરસ્યા તો આશ્ચર્ય સાથે આનંદ ની લાગણી અને "ખૂબ જ સરસ બન્યા છે.. મજા પડી ગઈ આજે તો... " સાંભળી મારી ખુશી નો પણ પાર ન રહ્યો. ખરેખર ખૂબ જ સરસ બન્યા અને બધા હોંશે હોંશે જમ્યા..મિત્રો..તમે પણ જરૂર ટ્રાય કરજો.. Dr. Pushpa Dixit -
નારિયલ ચટણી (Nariyal Chutney Recipe In Gujarati)
#ST#South Indian Treatઆ નારિયલ ચટણી સાઉથ ઈન્ડિયન દરેક ડીશ સાથે પરફેક્ટ છે. તમે આ ચટણી બનાવી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ઢોસા, ઈડલી, મેંદું વડા કે અપ્પમ બનાવો ત્યારે ફ્રીઝમાં થી કાઢી તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#KER#Kerala/Amdavad Recipesજ્યારે પ્રસાદ માં ઘણા નારિયેળ ભેગા થયા હોય ત્યારે તેની ઉપરની છાલ કાઢી સફેદ ભાગ ને ખમણી એરટાઈટ કન્ટેનરમાં મૂકી ડીપ ફ્રીઝમાં સ્ટોર કરી શકાય.દર વખતે ફ્રેશ નારિયેળ ન હોય તો ડેસીકેટેડ કોકોનટ થી પણ ચલાવી લઉં છું. Dr. Pushpa Dixit -
-
ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેનાં માટે કાચી કેરી અને નાળિયેર ની ચટણી બનાવી. થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
સામા ની ફરાળી ઈડલી ને ચટણી (Sama Farali Idli Chutney Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બનાવવાની મજા આવે છે.□ કૂકપેડ તરફથી આ અઠવાડિયા માં સામા માં થી બનતી ફરાળી વાનગી બનાવવાની છે.□ મેં સામો (મોરૈયા) માં થી પ્લેટ ઈડલી બનાવી છે...સાથે મજેદાર ફરાળી ચટણી તૈયાર કરી છે... તો તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપીશ્રાવણ માસ એકાદશી સ્પેશિયલ#SJR : શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાકઉપવાસ માં આ ફરાળી શાક અને દહીં સાથે તરેલા મરચાં હોય એટલે બીજા કશા ની જરૂર ન પડે. તો આજે મેં ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ઢોસા ની ચટણી (Dosa Chutney Recipe In Gujarati)
ઢોસા ની ચટણી (સૂકા નારિયેળ અને કોથમીર મરચા ની ચટણી) Parul Patel -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઆજે શ્રાવણ માસ ના સોમવારે ઉપવાસ માટે સાબુદાણા ની ખીચડી બનાવી છે. જે અમારા ઘરમાં બધા ની હોટ ફેવરિટ છે. Dr. Pushpa Dixit -
સીંગ બટેટા ની ખીચડી (ફરાળી)
#ફરાલિચેલેંગ#માઇઇબુક#રેસિપી૩૨ શ્રાવણ માસમાં આપણે બધા હમણાં એકટાણા કરતા હોઈશું ...તો રોજ ફરાળ માં કૈક નવું બનાવતા હોઈએ . સાબુદાણા બટેટા ની ખીચડી બનાવતા હોઈએ . મને આ સીંગ બટેટા ની થોડી વધુ ભાવે . Nidhi Parekh -
બીટરૂટ કોકોનટ ચટણી(Beetroot Coconut Chutney Recipe In Gujarati)
#સાઇડ #સાઈડભારતીય ભોજન માં પીરસાયેલી થાળીમાં મુખ્ય ઘટક સિવાય પણ અન્ય પૂરક વાનગીઓ પીરસવામાં આવે છે જે ભોજન નો સ્વાદ વધારી દે છે. આપણે નારિયેળ ની, દાળિયા ની વગેરે ચટણી તો બનાવવા જ હોઈએ છીએ. મે તેને સ્વાદ સાથે સેહત નો ઉમેરો કરીને બીટ અને નારિયેળ ની ચટણી બનાવી છે. જે તમે કોઈ પણ પ્રકારના ભોજન સાથે લઈ શકો છો. બીટ ના કારણે સરસ રંગ મળી રહે છે.આ ચટણી Bijal Thaker -
નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#supersસાઉથ ઇન્ડિયન રેસીપી સાથે ખવાતી ચટણી Hemaxi Patel -
નારિયેળ ની ચટણી(coconut chutny recipe in Gujarati)
#સાઉથકોઇપણ સાઉથ ઇન્ડિયન ડિશ હોય અને નારિયેળ ની ચટણી ના હોય એવુ બને! સાઉથની પ્રખ્યાત નારિયેળની ચટણી તેના વઘાર માં રહેલા રાઈ, અડદની દાળ, લીમડાના પાન ની અરોમા ને કારણે વધારે સ્વાદિષ્ટ લાગે છે.... Jigna Vaghela -
-
-
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
દક્ષિણ ની પ્રખ્યાત નાળિયેર ચટણી આજ મેં બનાવી. Harsha Gohil -
સાબુદાણા વડા અપ્પે પેનમાં (Sabudana Vada In Appe Pan Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીશ્રાવણ માસમાં ઉપવાસ અને ફરાળી વાનગીઓ ઘણી બનાવાય અને ખવાય. તો આજે મેં ઓછા તેલમાં થોડા હેલ્ધી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
ઇડલી ઢોસા સાથે સવઁ થતી આ એકદમ ટેસ્ટી,હેલ્ધી અને ક્વીક રેસીપી છે. Rinku Patel -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિના નો સોમવાર બહુ જ પવિત્ર દિવસ, લગભગ બધાં જ તે દિવસે ફરાળી વાનગી બનાવતા હોય છે.મેં આજ ના દિવસે સ્પેશ્યલ ફરાળી થાળીપીઠ બનાવી છે. Bina Samir Telivala -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કોકોનટ ચટણી દરેક સાઉથ ઈન્ડિયન ડીશમાં જરૂરથી પીરસાય. અને નારિયલ ચટણી પણ ઘણી રીતે બને. મેં અહી રવા અપ્પમ સાથે આ ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
ઈડલી-સાંભાર હોય કે પછી ઢોસા-ઉત્તપમ, નારિયેળચટણી વિના કોઈપણ સાઉથ ઈન્ડિયન ડિશ અધૂરી છે. જો આ ચટણી ટેસ્ટી બને તો સાઉથ ઈન્ડિયન ફૂડ ખાવાની મજા ડબલ થઈ જાય છે. કોકોનટ ચટણી બધા ઘણી અલગ અલગ રીતે બનાવે છે.અહીં મેં નારિયેળના છીણનો ઉપયોગ કર્યો છે તેનાથી ચટણી સરળતાથી ઓછા સમયમાં બની જાય છે.#coconutchutney#southindianfood#chutney#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કોપરાની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ની દરેક વાનગીઓની સાથે કોપરાની ચટણી સર્વ કરવા માં આવે છે.કોપરા ની ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી લાગે. #RC2 Priti Shah -
રસાવાળુ ફરાળી શાક (Rasavalu Farali Shak Recipe In Gujarati)
એકાદશી છે તો મેં આજે રસાવાળુ ફરાળી શાક બનાવ્યું છે.અમારા ઘરમાં બધા એકાદશી નો ફરાળ કરે.બધાને ફરાળી વાનગી બહું જ ભાવે. Sonal Modha -
ફરાળી રોટલી બટાકા ની સુકી ભાજી (Farali Rotli Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SJR(શ્રાવણ/જૈન રેસીપી) Trupti mankad -
ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીવાનગીસાવન મહિનો ચાલે છે. લોકો ને ફરાળ માં પણ નવીનતા જોઈએ છે. તો પ્રસ્તુત છે ફરાળી મેંદુ વડા સાથે ફરાળી ચટણી. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં ભોજન ના અંતે લોકો ફિલ્ટર કોફી પીવે છે. તો મેંદુ વડા અને ચટણી સાથે માણો ફિલ્ટર કોફી ની ચુસ્કી. Vaibhavi Boghawala -
કારા અને કોકોનટ ચટણી(kara and coconut chutney recipe in gujarati)
#સાઇડકારા ચટણી અને કોકોનટ ચટણી સાઉથની ફેમસ ચટણીઓ છે. જે ઈડલી,વડા,ઢોસા અને બીજી ઘણી વાનગી સાથે સર્વ થાય છે. જે સ્વાદમા ખૂબ સરસ લાગે છે.ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16455376
ટિપ્પણીઓ (12)