મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંનો લોટ, તેલ,હળદર, લાલ મરચું પાઉડર, જીરા પાઉડર અને મીઠું નાખી પાણીથી પુરીનો કઠણ લોટ બાંધો. પછી તેને પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો. હવે તેના લુઆ બનાવો. પછી બધી પૂરી વણી લો.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે વારાફરતી પૂરી મૂકી તરી લો. હવે તૈયાર છે મસાલા પૂરી.
- 3
મસાલા પૂરી ને સર્વિંગ પ્લેટમાં લઈને ચા સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
લોચા મસાલા પૂરી (Locha Masala Poori Recipe In Gujarati)
#FFC3# food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
મસાલા ફરસી પૂરી (Masala Farsi Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
-
-
-
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
-
મસાલા તીખી પૂરી (Masala Tikhi Poori Recipe In Gujarati)
ગુજરાતી ઓ નો ગરમ ગરમ નાસ્તો મસાલા પૂરી અને ચા Sonal Modha -
-
-
-
મસાલા પૂરી(Masala Poori Recipe in Gujarati)
મસાલા પૂરી સૌને ભાવતી વાનગી છે એ ચા દૂધ દહીં તથા અથાણાં ચટણી સાથે ખાઈ શકાય છે .#GA4#week9 himanshukiran joshi -
-
મસાલા પૂરી(Masala Poori Recipe in Gujarati)
#GA4#week9#puri#post.2.Recipe no 108.સાતપડા એટલે મસાલા પૂરી જે સાઈઝમાં મોટી બનાવવાની હોય છે .જોકે મેં નાની બનાવી છે.સ્વાદમાં સરસ લાગે છે .ઘણીવાર સાંજે શું જમવાનું બનાવવુ તે નક્કી નો થતું હોય ,ત્યારે ફટાફટ એ બની શકે છે .આગળની કંઈપણ તૈયારી વગર તે ફટાફટ બની જાય છે .અને સાતપડા ની સાથે દહીં અને ચા અને તે પણ ન શક્ય હોય તો છૂંદો કે તીખુ અથાણું પણ સરસ લાગે છે. Jyoti Shah -
પાલક મસાલા પૂરી (Palak Masala Poori Recipe In Gujarati)
#SD#summer special dinner recipeunns_cooking inspired me. Dr. Pushpa Dixit -
મસાલા પૂરી(Masala poori recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ26મસાલા પૂરી ઝડપ થી બની જતી વાનગી છે અને ઉપરાંત સ્વાદિષ્ટ પણ ખરી. આ પૂરી ને ચા કે કોઈ પણ શાક સાથે લઈ શકાય. શ્રીખંડ - પૂરી, પૂરી - ભાજી, રસ - પૂરી, ખીર - પૂરી આવા ઘણા પૂરી સાથે ના કોમ્બિનેશન લોકો ને પસંદ આવે છે. Shraddha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15429902
ટિપ્પણીઓ