જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છે
મે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છે
ટેસ્ટી બન્યા છે ઢોસા
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#TT3

જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)

આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છે
મે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છે
ટેસ્ટી બન્યા છે ઢોસા
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#TT3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
૪ વ્યક્તિઓ
  1. ૫૦૦ ગ્રામ ઢોસા નુ બેટર
  2. ૧ કેપ્સિકમ
  3. ૧ નાની વાટકી જીણા સમારેલી કોબીજ
  4. ૧/૪ કપ મોઝરેલા ચીઝ
  5. ૧/૪ પો્સેસ ચીઝ
  6. ૧ ચમચી પાવ ભાજી મસાલો
  7. ૧ ચમચી ટોમેટો કેચઅપ
  8. ૧ ચમચી સેઝવાન સોસ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ઢોસા તવી ઢોસા બનાવવા માટે
  11. ૨/૩ તેલ
  12. ૧/૪ કપ ચીઝ ગ્રેટેડ
  13. ૨/૩ લીલા મરચા બારીક સમારેલા

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી જોઇએ લઈએ જીની ઢોસા
    કેપ્સિકમ લીલા મરચા ઝીણા સમારી લેવા

  2. 2

    ઢોસા નુ બેટર તૈયાર કરી લો પછી તેમાં મીઠું સ્વાદાનુસાર નાખી લો ૧૫ મીનીટ સુધી રહેવા દો

  3. 3

    હવે એક ઢોસા તવી ગરમ કરવા મૂકો ગેસ પર તવી પર થોડું તેલ છાંટી લો

  4. 4

    હવે ગરમ થાય એટલે ઢોસા ચમચા વડે સપે્ડ કરી લો તમે જોઈ શકો છો આ રીતે પછી ગેસ ધીમો કરી ને ફિલીંગ ભરી લો

  5. 5

    હવે તેને સપે્ડ કરી લો તમે જોઈ શકો છો આ રીતે ૫/૬ મિનિટ સુધી થવા દેવું
    સરસ કી્સપી થશે

  6. 6

    બસ થઈ જાય એટલે તેને ગેસ બંધ કરી દેવો પછી આ રીતે ફોલ્ડ કરી લો તમે જોઈ શકો છો આ રીતે
    ત્યારબાદ તેને પીઝા કટર થી કટ કરી લો તમે જોઈ શકો આ રીતે

  7. 7

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટ માં ચીઝ ગ્રેટેડ કરી ને સર્વ કરો ગરમ ગરમ
    ચટણી સાંભાર સાથે

  8. 8

    મુંબઈ સટી્ટ ફુડ ફેમસ
    જીની ઢોસા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Keya Mandal
Keya Mandal @cook_25675397
Very nice 👍👌
See my recipe aNd comments 👍

Similar Recipes