કોકોનટ બરફી(Coconut Barfi Recipe In Gujarati)

કૉકોનેટ બરફી એક સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય સ્વીટ રેસીપી છે. જે નાળિયેર, ખાંડ, દૂધ અને ઇલાયચી પાઉડર થી બને છે. જેની બનાવવી ખુબ જ સહેલી છે અને આ રેસિપી બધાને પસંદ પડે તેવી છે.
કોકોનટ બરફી(Coconut Barfi Recipe In Gujarati)
કૉકોનેટ બરફી એક સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય સ્વીટ રેસીપી છે. જે નાળિયેર, ખાંડ, દૂધ અને ઇલાયચી પાઉડર થી બને છે. જેની બનાવવી ખુબ જ સહેલી છે અને આ રેસિપી બધાને પસંદ પડે તેવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા ઘી મૂકી ધીમા તાપે નાળિયેર ની છીણ ૩૦ થી ૪૦ સેકંડ માટે સાંતળવી.પછી તેમાં દૂધ ઉમેરો
- 2
દૂધ બળવા આવે એટલે તેમાં ખાંડ ઉમેરો.બધું પાણી બળી જાય એટલે ઇલાયચી પાઉડર ઉમેરો
- 3
ગેસ બંધ કરી મિશ્રણ ના બે ભાગ કરો.એક ભાગ માં મનપસંદ કલર એક ટીપુ જ ઉમેરી બરાબર મિક્સ કરો
- 4
હવે એક પ્લેટ માં ઘી લગાડી પહેલા વાઇટ લેયર પાથરો.અને પછી તેના પર કલર વાળી લેયર પાથરો.પછી તેને સેટ કરી તેના કટકા કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#DIWALI2021ફેસ્ટિવલ રેસીપી ચેલેન્જસ્વાદિષ્ટ સોફ્ટ કોકોનટ બરફી સ્વાદિષ્ટ મનભાવન કોકોનટ બરફી Ramaben Joshi -
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
#KRનવી સ્વીટ .પહેલી વાર જ ટ્રાય કરી,અને એકદમ પરફેક્ટબની..ના ચાસણી,ના લોટ..પાકી કેરી ના પલ્પ માં થી બનતી આ બરફી સૌ ને પસંદઆવે એવી છે..અમારે અત્યારે કેરી ની સીઝન નથી એટલે કેરી મળે એઓછી મીઠી હોય એટલે ખાંડ ઉમેરવી પડે. Sangita Vyas -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe In Gujarati)
બરફી તો ઘણા પ્રકાર ની બનતી હોય છે.મેંગો કોકોનટ બરફી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
બરફી (barfi in gujarati)
#RC2#Week2આજે મેં દૂધ ની સાદી વ્હાઈટ ઇલાયચી ની ફ્લેવર વાળી બરફી બનાવી છે જે ખૂબ જ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
કેસર કોકોનટ બરફી (Kesar Coconut Barfi Recipe In Gujarati)
#CRઆ બરફી ખુબ જ સહેલાઇ થી અને ઓછા સમાન થી બની જાય છે અને ખુબ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah -
કોકોનટ બરફી(coconut barfi in Gujarati)
#માઇઇબુકપોસ્ટ૨૦અલુણા વ્રત અને અગિયારસ માં સૌને ભાવતી મીઠાઈ. Kinjal Kukadia -
કોકોનટ બરફી(coconut barfi recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ નાં ઉપવાસ મા જો કોકોનટ બરફી જેવું કંઈ મળી જાય તો તો મજાજ આવી જાય..તેને કોપરા પાક પણ કેહવાય છે. ઘણા લોકો ને કોપરાપાક ઘરે બનાવવો જંજટ નું કામ લાગતું હોઈ છે.મે કોપરા પાક સૌથી સેહલી રીત થી અને ૧૫ મિનિટ માં જ બનાવ્યો છે એ પણ ખૂબજ ઓછા ઘટકો થી.તમે પણ બનાવો. Vishwa Shah -
કોકોનટ રોઝ ચૉકલેટ બરફી (Coconut Rose Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiકોકોનટ રોઝ ચૉકલેટ બરફી Ketki Dave -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
નાળિયેર ના દૂધમાં પકાવવામાં આવે છે અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.. Sangita Vyas -
કોકોનટ બરફી (coconut barfai in Gujarati)
#goldenapron3આ બરફી કોઈ પણ વ્રતમા લઈ શકાય છે તો આજે મેં કોકોનટ બરફી બનાવી છે. આ બરફી ઇન્સ્ટન્ટ બરફી છે તે જલ્દી બની જાય છે. Usha Bhatt -
ચોકોલેટ અને કોકોનટ બરફી (Chocolate Coconut Barfi Recipe In Gujarati)
#AA2#SJRચોકલૅટ કોકોનટ બરફી, બધા ની પસંદિતા મિઠાઈ છે એમાં પણ ખાસ કરીને છોકરાઓની .આ બરફી જેટલી બનવામાં સરલ છે એટલીજ ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફટાફટ પતી પણ જાય છે.કCooksnap@manisha12 Bina Samir Telivala -
નારંગી બરફી (Orange Barfi Recipe In Gujarati)
નારંગીમાંથી બનેલી આ ખૂબ જ સ્વાદિષ્ટ બરફી છે.#cookpadindia#cookpadgujarati#CR#worldcoconutday#PR Sneha Patel -
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha -
ચોકો અખરોટ બરફી (Choco Walnuts Barfi Recipe in Gujarati)
#WALNUTSબરફી અને ખાંડ વગર??? જી હા દોસ્તો મેં અહીંયા ખાંડ યુઝ કર્યા વગર હેલ્ધી બરફી બનાવી છે જેમાં મે ગોળ નો યુઝ કર્યો છે અને ઘી પણ ફક્ત એક ચમચી તો આવો જોઈએ હેલ્ધી walnut બરફી SHah NIpa -
-
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
આરા લોટ ની બરફી (Aara Loat Barfi Recipe In Gujarati)
આ બરફી ખુબ સ્વાદિષ્ટ બને છે.અને સરળતા થી બની જાય છે.ફરાળ માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#સાઇડ ... ઘણા ઘરોમાં દરરોજ સાઈડ ડીશમાં sweet લેવાતી હોય છે... એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આજે મેં કોકોનેટ બરફી એટલે કોપરાપાક ની રેસીપી શેર કરી છે. Priyanka Chirayu Oza -
સુજી બરફી (Sooji Barfi Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી રેસીપી ચેલેન્જ ટ્રેડિશનલ સુજી (રવા)બરફી Ramaben Joshi -
ઇન્સ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી#AA1 #Week1 #RB19 #Week19#ડ્રાયફ્રૂટ_બરફી #Amazing_August#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી -- ખૂબ જ જલ્દી થી અને મુખ્ય ત્રણ વસ્તુઓ થી, સ્વાદિષ્ટ સ્વીટ ઘરે બનાવી શકાય છે. મારા ઘરે બધાંને ખૂબ જ પસંદ છે. Manisha Sampat -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
કેળાની બરફી (Banana Barfi Recipe In Gujarati)
#GA4 #Week2મારા ઘરે કેળાંનું વૃક્ષ છે. દવા વિના કુદરતી રીતે પાકતાં કેળાં ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. કેળાંની બરફી ખુબ સરસ બની છે. કેળાંની બરફી ફ્રીઝમાં બે - ત્રણ દિવસ સારી રહે છે. Mamta Pathak -
નારિયેળ બરફી (Nariyal barfi recipe in Gujarati)
નારિયેળ નો ઉપયોગ ભારતના દક્ષિણ ભાગમાં ખૂબ જ કરવામાં આવે છે. નારિયેળ માંથી ઘણા પ્રકારની અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે. નારિયેળ માંથી અલગ અલગ પ્રકારના શાક, કરી અથવા તો મિઠાઇઓ બનાવવામાં આવે છે.નારિયેળ બરફી એ દક્ષિણ ભારત ની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે જે વાર તહેવારે અને સારા પ્રસંગોએ બનાવવામાં આવે છે. નારિયેળ, દૂધ અને ખાંડ માંથી બનાવવામાં આવતી આ મીઠાઈ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#સાઉથ#પોસ્ટ13#GC spicequeen -
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#CR નાળિયેર માં ભરપુર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.જેનો લાભ લઈએ એટલો ઓછો છે. Varsha Dave -
પપૈયા બરફી લાડુ (Papaya Barfi Ladoo Recipe In Gujarati)
તહેવાર હોય કે હોલીડે દરેકના ઘરમાં સ્વિટ તો બનતું જ હોય છે. કેમકે સ્વીટ બધાને પસંદ હોય છે. આમ તો બરફી માવા માથી બનતી હોય છે.બરફી ઘણા પ્રકારની બનાવતા હોઈએ છીએ ચોકલેટ બરફી, મેંગો બરફી એવી જ મેં આજે ખૂબ જ ઓછા સમયમાં સ્વાદિષ્ટ પપૈયા બરફીના લાડુ બનાવ્યા છે. ઘણી વખત બાળકોને પપૈયું ખાવું ગમતું નથી ત્યારે જો તેને આ રીતના લાડુ બનાવીને દેશું તો એ હોશે હોશે ખાસે અને એને ખબર પણ નહીં પડે કે આ પપૈયુથી બનેલ છે.પપૈયુ હેલ્થ માટે ખૂબ જ સારું છે.#ATW2#TheChefStory#Cookpadgujarati#Sweet#SGC Ankita Tank Parmar -
-
શીંગ બરફી (Shing Barfi Recipe In Gujarati)
#sugarrecipe#ff2 આ સિંગબરફી ખાંડ અને શીંગદાણા ની બનેલી છે...જડપી અને સાવ ઘર ની જ વસ્તુ થી બને છે.. મોટા થી નાના લોકોને બધાને ભાવે છે. Dhara Jani -
બરફી ચુરમું (Barfi Churnu Recipe In Gujarati)
બરફી ચુરમું --- એક વિસરતી કાઠીયાવાડી મિઠાઈ. હોળી નો તહેવાર આંગણે આવીને ઉભો છે , અને મેં બરફી ચુરમું બનાવાનો વિચાર કર્યો . આમાં મેં ઑટસ અને બદામ નો પાઉડર વાપર્યો છે જેના થી બરફી ચુરમા નો દેખાવ અને સુગંધ બહુ જ સરસ આવે છે. Bina Samir Telivala -
તિરંગી કોકોનટ બરફી (Trirangi coconut Barafi Recipe In Gujarati)
#india2020#cookpadindia#cookpadgujરાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામના!!પહેલા મહેમાન આવે તો ચુરમુ, લાડવા, લાપસી બનતા, એમાંય ખાસ મહેમાન આવે તો કોપરાપાક બને!!!! પણ અત્યારે આધૂનિક યુગમાં પ્રસંગોપાત પણ ભાગ્યે જ બને છે.મેં આજે ઇન્સ્ટન્ટ કોપરાપાક બનાવેલ છે.નો માવો, નો ઘી, નો મીલ્ક પાઉડર,નો ચાસણી. Neeru Thakkar -
More Recipes
ટિપ્પણીઓ (3)