મુંગચાટ (Moong Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં અને ડુંગળી ને બારીક સમારી લો અને ઍક બાઉલ માં મગ લો
- 2
તેમાં સમારેલું બધું શાક ઉમેરો ત્યાર બાદ તેમાં પાણી પૂરી મસાલો ઉમેરી લો
- 3
ત્યાર બાદ તેમાં સંચળ પાઉડર ઉમેરી લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરીને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મગની ચટપટી ચાટ (Moong Chatpati Chaat Recipe In Gujarati)
મગ ચલાવે પગ એ કહેવત ધ્યાનમાં રાખીને મગનો કોઈ પણ રીતે ઉપયોગ કરીને આહારમાં સમાવેશ કરવો જોઈએ.મગમાં વિટામિન એ, બી (થાઇમિન, રિબોફ્લેવિન, ફોલિક એસિડ, નિયાસિન, વિટામિન બી 6, પેન્ટોથેનિક એસિડ) વિટામિન ઇ, વિટામિન ડી, વિટામિન સી, વિટામિન કે, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, કોપર અને મેંગેનીઝ ખનિજો, પ્રોટીન આહાર ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ શામેલ છે.➡️મગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.➡️આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે.➡️તે વજન ઘટાડવામાં મદદ કરે છે.➡️ત્વચાના આરોગ્યને સુરક્ષિત કરે છે.મેં અહીં મગની ચટપટી નો ઉપયોગ કરીને ચાટ બનાવી છે જે સાંજના સમયની નાનકડી ભૂખ માટે એક ઉત્તમ વિકલ્પ છે અને ઝડપથી બની જાય છે. Urmi Desai -
-
મસાલા ચણા ચાટ પૂરી (Masala Chana Chaat Poori Recipe In Gujarati)
#ATW1#TheChefStory Vaishali Prajapati -
બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfood#cookpadindia#cookpad_guj Parul Patel -
-
-
-
ચટપટી ચણા ચાટ (Chatpati Chana Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStory#StreetfoodWeek1🔸️મુંબઈની મજેદાર, પ્રખ્યાત ચટપટી ચણા ચાટ !!🔸️સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી, સુપર ઇઝી ,ખૂબ ઓછી મહેનતમાં, ઓછા સમયમાં, ઓછી સામગ્રીમાંથી બને છે. Neeru Thakkar -
-
મગ ની ચાટ (Moong Chaat Recipe In Gujarati)
આ ડીશ અમારા ઘરની સામે નાની દુકાન માં વેચાય છે અને આ ચાટ ખાવા માટે લોકો ની પડાપડી થાય છે. હમણાં લોકડાઉન માં લોકો પાર્સલ લઈ જાય છે. મગ ચલાવે પગ ,આ તો બધા જાણતા જ હશે.તો અહિયા છે એક મગ ની ચાટ જેમાં તેલ બિલકુલ નથી.મગ -- લીબું ચાટ પૂરીનું પાર્સલ (snack ઈન અ બોકસ) Bina Samir Telivala -
ખારેક અને ઉગાડેલા મગ વેજ સલાડ (Kharek Sprout Moong Veg Salad Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
-
-
-
-
મગ મસાલા સલાડ (Moong Masala Salad Recipe In Gujarati)
આ સલાડ ઓઈલ ફ્રી છે એટલે જે લોકો ડાયટ કરતા હોય તે લોકો પેટ ભરી ને પ્રેમ થી ખાઈ શકે. Vaishali Vora -
-
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#Post7#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મગ ની ચાટ (Moong Chaat Recipe In Gujarati)
#SFR#SJRશીતલા સાતમ ની સાંજે ચાટ ના ખાઈયે ઍ કેમ બને? અહિયા એક બહુ જ સિમ્પલ અને હેલ્થી ચાટ ની રેસિપી છે.આ ચાટ બનાવી પણ બહુજ સરલ છે. Bina Samir Telivala -
સ્પ્રાઉટ સલાડ (Sprouts salad Recipe In Gujarati)
વેઇટ લોસ માટે ખુબ ઉપયોગી અને પ્રોટીન થી ભરપૂર. સવાર ના નાસ્તા માં લઇ શકાય.હેલ્થી ડાયેટ. #GA4 #Week5 #post 2# #GA4 #Week5 Minaxi Rohit -
-
-
-
ઉગાડેલા મગ, ચણા અને વેજ સલાડ (Sprout Moong Chana Veg Salad Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16474187
ટિપ્પણીઓ (2)