જાલમૂરી (Jhalmuri Recipe in gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#ATW1
#TheChefStory
#SSR
જાલમૂરી કલકત્તા નું સ્ટીટ ફુડ છે..એક પ્રકારની આપણી ગુજરાતીઓની કોરી ભેળ.. એમાં જાલમૂરી મસાલો,અને સરસીયા નું તેલ અથવા અથાણાં નું તેલ વાપરીને એ સ્ટીટ ફુડ બને છે... મેં એને ગુજરાતી ટચ આપી ને લીલી ચટણી અને સાથે આંબલી ની ચટણી સાથે પીરસી છે.. એમાં ચણા,મગની જગ્યાએ મેં રીતે દાળીયા અને આલુ સેવ નો ઉપયોગ કર્યો છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાટકીમમરા શેકેલા
  2. 1 વાટકીચવાણું
  3. 1 વાટકીદાળીયા
  4. 1 વાટકીઆલુ સેવ
  5. 1 વાટકીગાજર સમારેલા
  6. 1 વાટકીટામેટા સમારેલા
  7. 1 વાટકીકાકડી સમારેલી
  8. 2લીલા મરચા ઝીણા સમારેલા
  9. 1/2 વાટકીગોળ આંબલી ની ચટણી
  10. 1 વાટકીડુંગળી ઝીણી સમારેલી
  11. 1 વાટકીશીંગદાણા તેલમાં શેકેલા
  12. 1લીંબુ નો રસ
  13. જાલમૂરી મસાલો
  14. 1 ચમચીચાટ મસાલો
  15. 1/2 ચમચીસંચળ પાઉડર
  16. 1 ચમચીલાલ મરચું
  17. 1/4 ચમચીવરિયાળી પાઉડર
  18. 1/4 ચમચીમરી પાઉડર
  19. 1 ચમચીધાણાજીરૂ
  20. 1ચમચી
  21. 1 ચમચીલીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બધું ઝીણું સમારી લો.. મમરા ને કડાઈ માં ધીરે તાપે શેકી લો.દાળીયા, શીંગદાણા તેલમાં ધીમા તાપે શેકી લો..

  2. 2

    હવે એક બાઉલમાં બધું શાક સમારી લો..બરાબર મિક્સ કરો અને તેમાં જાલમૂરી મસાલો નાખી ને બધું મિક્સ કરી લો.. હવે 1/2 ‌લીંબુનીચોવી લો..

  3. 3

    કાગળ નો કોન બનાવી તેમાં ભરી ને સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes