અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ

અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ
#RB14, #Week14
#MVF, #MonsoonVegetablesAndFruits
#Cookpad, #Cookpadindia
#Cookpadgujarati, #CooksnapChallenge
અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ
વરસાદ ની ઋતુ માં ભુટ્ટા ખાવાની મજા અલગ જ છે. હવે તો દેશી ભુટ્ટા ની જગ્યા એ અમેરિકન સ્વીટ કોર્ન આવી ગયા છે. તો મેં ફ્યુઝન રેસીપી બનાવી છે . અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ .
અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ
અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ
#RB14, #Week14
#MVF, #MonsoonVegetablesAndFruits
#Cookpad, #Cookpadindia
#Cookpadgujarati, #CooksnapChallenge
અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ
વરસાદ ની ઋતુ માં ભુટ્ટા ખાવાની મજા અલગ જ છે. હવે તો દેશી ભુટ્ટા ની જગ્યા એ અમેરિકન સ્વીટ કોર્ન આવી ગયા છે. તો મેં ફ્યુઝન રેસીપી બનાવી છે . અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ .
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મમરા, સ્વીટ કોર્ન, કાંદા, બટાકા, ટામેટાં, લાલ, લીલી, ખટ્ટ મીઠી ચટણી, સંચળ, મીઠું, ચાટ મસાલો, સેવ, કડક પૂરી નાં ટુકડા, લીંબુ નો રસ, કોથમીર નાખી મિક્સ કરો.
- 2
હવે ઊપરથી સમારેલા કાંદા, બટાકા, ટામેટાં, કોથમીર ભભરાવો. કડક પૂરી રાખી સર્વ કરો.
- 3
મોન્સૂન માં આ ફ્યુઝન ભેળ ખાવાનો આનંદ માણો.
- 4
#LoveToCook, #CookWithLove
#ManishaPUREVEGTreasure
Similar Recipes
-
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
#GA4#Week6# chat.# જૈન ભેળ.Post.3.રેસીપી નંબર 94.બોમ્બેની ભેળ વર્ષોથી પ્રખ્યાત છે. અને દરેક નાના-મોટા ગામોમાં બોમ્બે ની ભેળ તરીકે street food મા વખણાયેલી આઈટમ છે. Jyoti Shah -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBવરસાદ ની મોસમ માં કોર્ન (ભુટ્ટા ) ખાવાની મજા આવે. ભુટ્ટા માંથી ઘણી રેસિપી બને, જેમાં મીઠ્ઠી અને તીખી અથવા નમકીન રેસિપીઓ બને છે. અહીં હું કોર્ન ની ભેળ બનાવી છે. જે બહું જલ્દી બની જાય છે. Asha Galiyal -
ભેળ (Bhel recipe in Gujarati)
#વેસ્ટ#મુંબઈમુંબઈ જઈએ અને ભેળ કે ભેલપુરી ના ખાઈએ એવું કેમ બને!!!! મુંબઈ ની ચોપાટી પર ફરવા જઈએ ત્યારે ત્યાં ની સ્પેશિયલ ભેળ ખાવાની મજા જ અલગ છે. મે આજે ભેળ બનાવી છે જેમાં લીધેલી સામગ્રી મોટાભાગે ઘરમાં ઉપ્લબ્ધ હોય જ. આથી ભેળ ખાવાનું મન થાય તો તરત જ બનાવજો આ ઝટપટ ભેળ.. Jigna Vaghela -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ ભેળ, મુબઈયા ની મમરા ની ભેળ કરતા બહુ જ અલગ છે, પણ વરસાદી મોસમમાં માં બહુ ખવાય છે.ગરમ ગરમ કોર્ન, અને ખાટો - મીઠો- ગળ્યો ટેસ્ટ સરસ લાગે છે.#EBWk 8 Bina Samir Telivala -
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF નાનપણ નું પ્રિય જયારે બહાર જઈ એ ત્યારે ભેળ તો અચૂક ખાવા ની એમા પણ રાજકોટ ની ચંદુભાઈ ની ભેળ ને સાધના ભેળ જે આજે પણ પ્રખ્યાત છે. HEMA OZA -
રોસ્ટેડ સ્વીટ કોર્ન (Roasted Sweet Corn Recipe in Gujarati
મોન્સૂન ફુડ ફેસ્ટીવલ#MFF: રોસ્ટેડ સ્વીટ કોર્નવરસાદ ની સિઝનમાં ગરમ ગરમ મકાઈ 🌽 ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મેં રોસ્ટેડ સ્વીટ કોર્ન બનાવી. Sonal Modha -
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
ભેળ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, ગમે ત્યારે ખાઈ શકીએ એની ટાઈમ એવી રેસિપી છે ભેળ તો ચાલો બનાવીએ ભેળ. Beena Gosrani -
ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ . Jigisha Patel -
-
જૈન ભેળ (Jain Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhel.હંમેશા ભેળ તો વખણાય છે એ મુંબઈની. અને તેમાં પણ ચોપાટીની ભેળ. બોમ્બે માં જે આવે તે ચોપાટીની ભેલને ન ખાય ત્યાં સુધી બોમ્બે ફર્યા કહેવાય નહીં. તો આજે જે વખણાય છે તે બોમ્બેની ભેળ મેં બનાવી છે . Jyoti Shah -
મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek- 8#RC1પીળી અમેરિકન મકાઈ ની અત્યારે સીઝન માં મકાઈ ભેળ,મકાઈ બટર મસાલા,ચીઝ મસાલા કોર્ન,અને કોર્ન વડા,કોર્ન કેપ્સિકમ સબ્જી ... વગેરે આપણે બનાવીએ છે. તો આજે મને ભાવતી ગરમાગરમ કોર્ન ભેળ બનાવી છે...તો મારી ફેવરિટ છે..તો ચોક્કસ બનાવો અમેરિકન કોર્ન ભેળ. Krishna Kholiya -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MBR4#week4 ચટાકેદાર ભેળ બધા ની ફેવરિટ અને ભેળ ઘરે બનાવીએ તો સ્વાદિષ્ટ તો બને જ છે વડી સરળતા થી બની જાય છે.અને સ્વાસ્થ્ય માટે પણ સારી છે Varsha Dave -
મુંબઈ ભેળ (Mumbai Bhel Recipe In Gujarati)
ઈન્ડીયા મા ભેળ બનાવવા ની રીત અલગ અલગ પ્રદેશ મા અલગ અલગ છે.કોલકતા ની ઝાલમુડી,ગુજરાતી ભેળ ,મુંબઇ ભેળ અલગ જ હોય છે . Bindi Shah -
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh -
-
મસાલા કોર્ન છત્રી
🌽 મસાલા કોર્ન છત્રી ☂️#MFF #મોન્સૂનફૂડફેસ્ટિવલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🌽 મસાલા કોર્ન છત્રી ☂️ -- વરસાદ માં ગરમાગરમ મસાલા કોર્ન ખાવાની લિજ્જત તો છત્રી નીચે જ આવે . ખરૂં ને !! Manisha Sampat -
ભેળ (Bhel Recipe In Gujarati)
આજે મેં ચટપટી ભેળ બનાવી છે. બાળકો અને નાના મોટા સૌને પ્રિય હોય છે. ભેળ#GA4#Week26#ભેળ Chhaya panchal -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 ભેળ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય.ચટપટી અને સ્વાદિષ્ટ બધાને ભાવે.અહીંયા મે મકાઈ ની ભેળ બનાવી છે.મકાઈ પોષક તત્વો ભરપુર હોય છે.એટલે સ્વાદ સાથે ખુબ જ હેલ્ધી પણ છે. Varsha Dave -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
સુરતી કોલેજીયન દાણાની ભેળ (Surati Collegian Recipe In Gujarati)
#PS આ સુરતનું સ્ટ્રીટ ફૂડ છે સુરત જાઓ અને તમે કોલેજ દાણાની ભેળ ની ખાઓ તો નકામું છે સુરતમાં galiye galiye આ ભેળ મળે છેઅમે જ્યારે કોલેજમાં ભણતા ત્યારે દરરોજ ખાતા હતા, તેનો ચટપટો અને ટેંગી ટેસ્ટ મને ખૂબ જ ભાવે છે મારી ખૂબ જ ફેવરિટ છે Arti Desai -
-
ચટાકેદાર ભેળ (Chatakedar Bhel Recipe In Gujarati)
#GA4#Week26જયારે પણ એકદમ ચટપટું કઈ ખાવું હોય ત્યારે ભેળ જ યાદ આવે અને ખાવા ની પણ એટલી જ મજા આવે છે. Maitry shah -
-
જૈન ભેળ
#સુપરશેફ3મેં આજે કોન્ટેસ્ટ માટે ભેળ બનાવી છે monsoon સ્પેશિયલ કોન્ટેસ્ટ છે. તો વરસાદના દિવસોમાં તો ચટપટું ખાવાનું બહુ જ મન થાય છે વરસાદ આવતો જાય આપણે કંઇક તો તીખો મીઠું ચટપટુ ખાતા હોવ છે.મે આજે ભેળ બનાવ્યું છે આ ભેળમાં ડુંગળી નથી ઉમેરી તમે ઉમેરવું હોય તો ડુંગળી પણ ઉમેરી શકો છો. Pinky Jain -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#Week મેં અહીં ઓછી વસ્તુ સાથે તેમ છતાં ટેસ્ટી કોર્ન ભેળ બનાવી છે. Murli Antani Vaishnav -
સેવ મમરા ભેળ (Sev Mamara Bhel Recipe In Gujarati)
ભેળ પાણીપુરી કચોરી દાબેલી બધાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે આ સ્ટ્રીટ ફૂડની મજા જ અલગ હોય છે#cookpadindia#cookpadgujarati#streetfood.. challange Amita Soni -
ભેળ પૂરી (Bhel Poori Recipe In Gujarati)
#ATW1#TheChefStory ભેળ પૂરી નું નામ પડે એટલે મુંબઈ જ યાદ આવે કદાચ ભેળ નું જન્મ સ્થળ જ ન હોય. કયાં પણ જાવ ચોપાટી ભેળ, બોમ્બે ભેળ હોય. તો ચાલો ગુડગાંવ ચોપાટી ભેલપુરી નો સ્વાદ કુકપેડ માધ્યમ થી હું તમો ને કરાવું 😊 HEMA OZA -
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah
More Recipes
ટિપ્પણીઓ (16)