ભાવનગરી નાયલોન ગાંઠીયા (Bhavnagari Nylon Ganthiya Recipe In Gujarati)

હંમેશા ગાંઠિયા ભાવનગરના જ વખણાય છે .કારણકે તે ટેસ્ટમાં બેસ્ટ હોય છે. ભાવનગરમાં અલગ-અલગ ગાંઠીયા બને છે .પાપડી ગાંઠિયા. ફાફડા-ગાંઠિયા. અંગૂઠી આ ગાંઠીયા. નાયલોન ગાંઠિયા .તીખા કડક ગાંઠીયા. પણ મેં આજે નાયલોન ભાવનગરી ગાંઠિયા ભાવનગરી બનાવ્યા છે.
ભાવનગરી નાયલોન ગાંઠીયા (Bhavnagari Nylon Ganthiya Recipe In Gujarati)
હંમેશા ગાંઠિયા ભાવનગરના જ વખણાય છે .કારણકે તે ટેસ્ટમાં બેસ્ટ હોય છે. ભાવનગરમાં અલગ-અલગ ગાંઠીયા બને છે .પાપડી ગાંઠિયા. ફાફડા-ગાંઠિયા. અંગૂઠી આ ગાંઠીયા. નાયલોન ગાંઠિયા .તીખા કડક ગાંઠીયા. પણ મેં આજે નાયલોન ભાવનગરી ગાંઠિયા ભાવનગરી બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ તેલ,અને એક બાઉલ પાણી, બંને સરખું મિક્સરમાં એડ કરી, અને ચર્ન કરવું. બે મિનિટમાં સફેદ દૂધ જેવુ,અને ઘટ્ટ થઈ જશે, અને દૂધ જેવું તૈયાર કરવું.
- 2
તૈયાર થયેલું દૂધ જેવા મિક્સરને,એક મોટા બાઉલમાં કાઢી લેવું. અને તેમાં અજમો, હિંગ, અને મીઠું,એડ કરવું. અને પછી તેમાં પાપડ ખારો નાખીને, વીસ્કરથી બરાબર હલાવી લેવું.
- 3
બધું બરાબર મિક્સ થઈ જાય, એટલે તેમાં બેસન એટલે કે ચણાનો લોટ ચાળીને તેમાં બે બાઉલ ભરી અને એડ કરવો. અને જરૂર લાગે તો બીજો 1/2 બાઉલ એડ કરવો. બધું બરાબર મિક્સ કરી લેવું.
- 4
આવો લોટ મિક્સ કરીને, સેવ પાડવાના સંચામાં, જાળી પસંદ કરીને, તૈયાર લોટ સંચામાં ભરી દેવો. અને ગેસ ઉપર તેલ ગરમ થાય, એટલે તેમાં ગાંઠીયા પાડવા. અને ગાંઠિયા સફેદ transparent દેખાય, એટલે ઝારામાં લઈ અને પ્લેટમાં કાઢી લેવા.
- 5
- 6
આવી રીતે સંચામાં આ બધા જ ગાંઠિયા પાડી લેવા. તળી અને પ્લેટમાં લઈ લેવા.
- 7
આપણા ભાવનગરી નાયલોન ગાંઠિયા તૈયાર છે અને એ સર્વિંગ પ્લેટમાં કાઢી લેવા.
- 8
ભાવનગરી ગાંઠીયા પ્લેટમાં કાઢીને, મરચા ની સાથે, અને ચાની સાથે, સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભાવનગરી ગાંઠિયા સાથે સેવ મિક્સ કરીને દાળ ભાત અને સંભારા સાથે બહુ જ ભાવે. અને સવાર ના નાસ્તા માં મસાલા ચા સાથે પણ સરસ લાગે.તો મેં આજે ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Sonal Modha -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4સોફ્ટ કુરકુરા ભાવનગરી ગાંઠિયા Ramaben Joshi -
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4ભાવનગર ના ગાંઠીયા તો ખુબ જ ફેમસ છે તો આપણે નાસ્તા મા ઘરે જ બનાવીએ આજ ભાવનગરી ગાંઠીયા. Dimpy Aacharya -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
ગાંઠિયા ગુજરાતી લોકો નો સવારનો નાસ્તો...આજે મેં સોફ્ટ ને ખાવામાં ટેસ્ટી ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Harsha Gohil -
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#GA4 #Week12 આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું.. Bansi Kotecha -
ચંપાકલી ગાંઠીયા (Champakali Ganthiya)
ગાંઠીયા ઘણા બધા ટાઈપ ના બને ફાફડા.. ભાવનગરી .. જીણા ગાંઠીયા... તીખા ગાંઠિયા.. ઝારા ના ગાંઠીયા .. જેમાં ના એક હું ચંપા કલી ઝારા ના ગાંઠીયા લઈ ને આવી છું .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
-
-
તીખા ગાંઠીયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap# શ્રાવણ માસ ની રેસીપી નું કુકસનેપ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ માસમાં તહેવાર આવતા હોવાથી સ્પેશિયલ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે સ્વાદિષ્ટ ટેસ્ટી તીખા ગાંઠીયા Ramaben Joshi -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ગાંઠિયા ..ગાંઠિયા અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીંયા મેં ભાવનગર ના સ્પેશ્યલ ગાંઠિયા બનાવ્યા છે...જે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને છે..જે મોટી ઉંમર ની વ્યક્તિ પણ ખાઈ શકે છે..... Ankita Solanki -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
ઘર ના નાસ્તા..દરેક ગુજરાતી ના ઘરે સેવ મમરાગાંઠિયા, ફુલ્લી ગાંઠિયા હોય જ.આજે મે ભાવનગરી સોફ્ટ ગાંઠિયા બનાવ્યા છે. Sangita Vyas -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KRCકાઠીયાવાડ ની સવાર ફાફડા ગાંઠીયા થીં થાય છે, સાથે તળેલા મરચાં, પપૈયાનો સંભારો મોજ પડી જાય પણ ગાંઠીયા તો ભાવનગર ના જ...ચા સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#Week8ગુજરાત નું ટ્રેડિશનલ ફરસાણ તેમજ મારા Husband ના favourite ગાંઠીયા...તો Morning breakfast માં આજે આપણે માણીએ ગરમા ગરમ પાપડી ગાંઠીયા!!!! Ranjan Kacha -
તીખા ગાંઠિયા (Tikha ganthiya Recipe In Gujarati)
#કુકબુક આજે મેં સવાર ના નાસ્તા માં તીખા ગાંઠિયા અને ચા બનાવ્યા છે.. Daksha Vikani -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#RC1#week8 ગુજરાતી લોકોનાં ઘરમાં પાપડી ગાંઠિયા ખૂબ જ ફેમસ ફરસાણ છે. પાપડી ગાંઠિયા ગુજરાતી લોકોને ખુબ જ પ્રિય પણ હોય છે. ચા સાથે નાસ્તામાં ખાવા માટે કે સાંજના ભોજનમાં ફરસાણ તરીકે પાપડી ગાંઠિયાનો ઉપયોગ થાય છે. તો ચાલો ચણા ના લોટ માંથી બનતા આ ગાંઠિયા કઈ રીતે બને છે તે જોઈએ. Asmita Rupani -
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
રવિવારે સવાર નો ગરમ નાસ્તો એટલે સૌ ના પ્રિય ગાંઠીયા તો ચાલો ઘેર બનાવી HEMA OZA -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4અમારે આ ગાંઠિયા રોજ થતાં હોય કેમ કે અમે ગાંઠિયા નું શાક પણ આનું j બનાવીએ તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4બધા ગુજરાતી ના પ્રિય અને મારા પણ પ્રિય આ ભાવનગરી ગાંઠિયા ટેસ્ટ માં એકદમ ક્રિસ્પી છે.મેં રીત માં બતાવ્યા મુજબ અમુક ટિપ્સ ને ફોલ્લો કરશો તો ફરસાણ ની દુકાન જેવા જ બનશે. Arpita Shah -
-
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
#MBR1Week1અમારા ઘરમાં બધા નેં પાપડી ગાંઠીયા ખુબ જ ભાવે, પણ મારાં થી બરાબર બનતા ન હતાં, પણ કુકપેડ ના એક્સપર્ટ ઓથર્સ ની રેસીપી જોઇને બનાવ્યા ને સરસ બન્યા છે Pinal Patel -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagri Gathiya Recipe In Gujarati)
#KS4#Cookpadindia#Cookpadgujrati#BHAVNAGRI GATHIYA 😋😋 Vaishali Thaker -
ગાંઠીયા અને ફાફડા (Ganthiya & Fafda Recipe In Gujarati)
ગાંઠીયા અને ફાફડા એટલે ગુજરાતીઓની શાન છે. ગાંઠીયા અને ફાફડા મળે એટલે ગુજરાતીઓને બીજું કશું જ ના જોઈએ અને એમાં પણ સાથે ચટણી, કાચા પપૈયા નો સંભારો અને આથેલા મરચાં હોય એટલે મજા પડી જાય. ગુજરાતીઓની રવિવારની સવાર એટલે ગાંઠીયા અને ફાફડા ની સાથે જ હોય. Shah Rinkal -
-
નાયલોન ખમણ(Nylon Khaman Recipe in Gujarati)
#trend3આજે ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે. Hetal Vithlani -
More Recipes
ટિપ્પણીઓ (24)